Breaking News
વાપી મનપા ચૂંટણી માં ભાજપે માળખાકીય વિકાસના વાયદા સાથે જાહેર કર્યો ચૂંટણી ઢંઢેરો શિક્ષણ દ્વારા જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓના જીવનમાં પ્રકાશ રેલાવવાનો પ્રયાસ: કેપી ગ્રુપ અને પીપી સવાણી યુનિવર્સિટી દ્વારા ઉર્જાનૂર સ્કોલરશીપ શરૂ કરાય વાપી મહા નગરપાલિકાની ચૂંટણી માટે કોંગ્રેસે  ચૂંટણી ઢંઢેરો જાહેર કર્યો  શ્રીમદ્ રાજચંદ્ર વિદ્યાપીઠ અને GBRC, ગાંધીનગર વચ્ચે ઐતિહાસિક MoU નિર્ધુમ ચુલ્હા ના સફળ અને લાભદાયક વિતરણ બાદ કપરાડા જેવા અંતરિયાળ વિસ્તારમાં તાલુકા પંચાયત સભ્ય કુંજાલી પટેલ દ્વારા બાયો-ગેસ પ્લાન્ટ નું વિતરણ. કપરાડા કુંભઘાટ અકસ્માત : મૃતકોના વારસદારોને રૂ. ૨૮ લાખની સહાયનું પ્રમાણપત્ર વિતરણ

વલસાડ જિલ્લામાં કોરોનાનો ફરી પગ પેસરો આજે 6 કેસ નોંધાતા ફફડાટ

સમગ્ર વિશ્વમાં અનેક લોકો એ પોતાના જીવ કોરોના કાળ માં ગુમાવ્યા છે અને હજી પણ કોરોના ગયો નથી અને ધીરે ધીરે હવે ફરી કોરોના ના વલસાડ જિલ્લામાં માથું ઊંચકી રહ્યો છે આજે જિલ્લામાં કુલ 6 જેટલા કેસ નોંધાતા ફફડાટ ફેલાયો છે 5 કેસ વલસાડ તાલુકામાં 3 પુરુષ 2 મહિલા નોંધાયા છે જ્યારે એક કેસ  મહિલા … Read more

મોટાપોંઢા કોલેજમાં વિમેન્સ સેલ દ્વારા ડૉ. રાધિકાનું વક્તવ્ય યોજાયું.

 શ્રી મુંબાદેવી આર્ટસ એન્ડ શ્રીમતી એસ. આર. ચમારીયા કોમર્સ કોલેજ, મોટાપોંઢામાં  વિમેન્સ સેલ દ્વારા ડૉ. રાધિકા ટિક્કુનું વક્તવ્ય યોજાયું. વિદ્યાર્થિનીઓને યુવાવયે થતો મૂંઝારો ઉપસ્થિત થતાં અનેક પ્રશ્નોનું નિરાકરણ કરી એમનામાં આત્મવિશ્વાસ જગવ્યો. ચર્ચામાં અનેક પ્રશ્નોના ઉકેલ મળ્યા.  સમગ્ર કાર્યક્રમનું સંચાલન ડૉ. આશા ગોહિલે કર્યું.  ઈન્ચાર્જ આચાર્યશ્રી ડૉ. એસ. યુ. પટેલ તથા સ્ટાફ પરિવારના સહકારથી આ … Read more

પારડીના હોમ ગાર્ડે રીક્ષા ભરી દારૂ સુરત મોકલ્યો અને …પોલીસને હાથે ઝડપાઇ રીક્ષા 26 હજાર થી વધુનો દારૂ કબ્જે હોમગાર્ડ સહિત બે ઝડપાયા

વલસાડ જિલ્લા માં ફરી ખાખી ને કલંક લાગે એવી ઘટના સામે આવી છે ગત રોજ પારડી ખાતે આવેલા ચાર રસ્તા ઓવર બ્રિજ પાસે પોલીસ વાહન ચેકીંગ માં હતી ત્યારે એક રીક્ષા નંબર જી જે 05 બી ડબલ્યુ 4693 આવતા પોલીસે અટકાવી તપાસ કરતા રિક્ષાના પાછળના ભાગે બનાવવા માં આવેલા સ્પીકરના બોક્ષ માં ભારતીય બનાવટ નો … Read more

ના હોય ! મુખ્ય પ્રધાન ભુપેન્દ્ર પટેલે વલસાડની આ શાળામાં શિક્ષણ મેળવ્યું છે જ્યાં મોરારજીદેસાઈ પણ અભ્યાસ કરતા હતા

વલસાડ શહેર માં આવેલા સને 1897 માં સ્થપવામાં આવેલી બાઈ આવા બાઈ હાઈસ્કૂલ દ્વારા અનેક વિધાર્થીઓ એ પોતની બાલ્યા અવસ્થા નું શિક્ષણ અહીંથી મેળવી ને તાજેતર માં વિશ્વ ના અનેક ખૂણે સેવા આપી રહ્યા છે જેમાં હાલના ગુજરાતના મુખ્ય પ્રધાન ભુપેન્દ્ર ભાઈ પટેલ પણ સામેલ છે જાણી ને ચોંકી ગયા ને ? સને 1971 થઈ … Read more

ગુજરાતી લીટરેચર ફેસ્ટિવલ ૨૦૨૧ Ebook ‘ પ્રતિબીંબ” નું વિમોચન ; લોકાપર્ણ કરાયું સાથે દિવાસ્વપ્ન પ્રતિયોગિતા ના વિજેતા ઘોષિત કરાયા.

GLF ૨૦૨૧ એક વિચાર જેને pratically સાકાર કરવો , e અશક્ય નહીં પણ અઘરું હતું, જ્યારે ૬ અલગ admin સાથે રહી કામ કરવું , બધાની વિચાર શ્રેણી અલગ , અનુભવ અલગ, લખવાની શૈલી અલગ અને એનું મિશ્રણ આપ સૌની સામે કોઈ ખટક વગર GLF ને બાહર પાડવું એ ખૂબ સમય ,સમજૂતી અને ધૈર્ય માંગી લે … Read more

કપરાડા તાલુકાના પ્રાથમિક શિક્ષક સંઘની ચૂંટણીમાં નવ સર્જન પેનલનો ભવ્ય વિજય

કપરાડા તાલુકામાં આજે પ્રાથમિક શિક્ષક સંઘની ચૂંટણી કપરાડા ખાતે નવસર્જન પેનલ અને એકતા ગરિમા પેનલ વચ્ચે યોજાઈ હતી જેમાં કુલ 1323 જેટલા મતદાર શિક્ષકો એ મતદાન કરતા 87 ટકા મતદાન નોંધાયુ હતું જેમાં મોડી રાત્રે 8 વાગ્યે પરિણામ જાહેર થતા નવસર્જન પેનલ ના તમામ ઉમેદવારો નો વિજય થયો હતો જેમાં પ્રમુખ પદ માટે ઉભેલા નવસર્જન … Read more

કાપરડા પ્રાથમિક શિક્ષક સંઘની ચૂંટણીમાં જંગી 87 ટકા થયું મતદાન

વલસાડ જિલ્લામાં શિક્ષક સંઘની ચૂંટણી નું આયોજન કરવામાં આવ્યું હતું જોકે 5 તાલુકમાં પારડી ધરમપુર વાપી વલસાડ અને ઉમરગામ માં ઉમેદવાર બિન હરીફ રહેતા આ તમામ તાલુકા ના શિક્ષક સંઘની ચૂંટણી થઈ નહિ પરંતુ કપરાડા તાલુકામાં બે ઉમેદવારો રહેતા આજે રવિવાર ના રોજ કપરાડા મુખ્ય શાળા સાથે મતદાન યોજાયું હતું કપરાડા તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘ ની … Read more

વલસાડ સારંગપુર નજીક પીકઅપ અને એસ ટી બસ વચ્ચે અકસ્માત 22 મજૂરને નાની મોટી ઈજાઓ

વલસાડ એસ ટી ડેપો થી બારસોલ જતી મીની બસ ને સારંગ પુર ગામ નજીક નડ્યો અકસ્માત, પીકઅપ માં સવાર 22 મજૂર ને નાની મોટી ઈજાઓ થતા સારવાર માટે ધરમપુર ખસેડવામાં આવ્યા છે  વલસાડ એસ ટી ડેપો થી બારસોલ જવા માટે મુસાફરો ને ભરી ને જતી એસ ટી બસ ને સારંગપુર ગામે અકસ્માત સર્જાયો હતો સામે … Read more

કપરાડા તાલુકા પંચાયતના 18 સભ્યો એ જાતિના દાખલા માટે માંગેલા 41 પુરાવાના ને લઈ પડતી મુશ્કેલી અંગે મામલતદારને આવેદન

જાતિ ના દાખલા કાઢવા માટે સરકાર ના નવા નિયમો મુજબ 41 પુરાવા આપવાના રહે છે જેમાં 4 પેઢીના પેઢીનમાં અને દાદાના શાળા છોડ્યા ના પ્રમાણ પત્રો પણ ફરજિયાત હોય કપરાડા ના આદિવાસી વિસ્તાર માં ચાર પેઢીના પેઢીનામાં આદિવાસી સમાજ ના લોકો રજૂ કઇ રીતે કરી શકે મોટા ભાગે અહીં લોકો નિરીક્ષર હોય છે માત્ર એક … Read more

ધરમપુર ડેપો માં લાંબા રૂટ ઉપર ખખડધજ બસો દોડાવતા મુસાફરો પરેશાન વરસાદી પાણી ગળતા છત્રી ખોલવી પડે છે

ધરમપુર ડેપો થી સુરત માટે લાંબા રૂટ ઉપર દોડાવવા માં આવતી બસો સાવ ખખડધજ દોડાવવા માં આવતા ગમે ત્યારે માર્ગ માં બ્રેક ડાઉન થઈ જતી હોય કે અધવચ્ચે અટકી જતા મુસાફરો પરેશાન બને છે એટલુંજ નહિ બસ ની હાલત એટલી હદે ખાસતા હોય છે કે હાલ ચોમાસા માં બસ ના અંદર ના ભાગે પાણી પણ … Read more

error: Content is protected !!