Breaking News
વાપી મનપા ચૂંટણી માં ભાજપે માળખાકીય વિકાસના વાયદા સાથે જાહેર કર્યો ચૂંટણી ઢંઢેરો શિક્ષણ દ્વારા જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓના જીવનમાં પ્રકાશ રેલાવવાનો પ્રયાસ: કેપી ગ્રુપ અને પીપી સવાણી યુનિવર્સિટી દ્વારા ઉર્જાનૂર સ્કોલરશીપ શરૂ કરાય વાપી મહા નગરપાલિકાની ચૂંટણી માટે કોંગ્રેસે  ચૂંટણી ઢંઢેરો જાહેર કર્યો  શ્રીમદ્ રાજચંદ્ર વિદ્યાપીઠ અને GBRC, ગાંધીનગર વચ્ચે ઐતિહાસિક MoU નિર્ધુમ ચુલ્હા ના સફળ અને લાભદાયક વિતરણ બાદ કપરાડા જેવા અંતરિયાળ વિસ્તારમાં તાલુકા પંચાયત સભ્ય કુંજાલી પટેલ દ્વારા બાયો-ગેસ પ્લાન્ટ નું વિતરણ. કપરાડા કુંભઘાટ અકસ્માત : મૃતકોના વારસદારોને રૂ. ૨૮ લાખની સહાયનું પ્રમાણપત્ર વિતરણ

ધરમપુરમાં બુથ 230 ઉપર વડાપ્રધાન નો મન કી બાત કાર્યક્રમ કાર્યકર્તાઓ નિહાળ્યો

મારુ બુથ સૌથી મજબૂત”મારુ બુથ એજ મારો પરિવાર”આદરણીય પ્રધાનમંત્રી Narendra Modi જી”મન કી બાત” 178 ધરમપુર વિધાનસભાના 230 બુથના કાર્યકર્તાઓ જોડે બૂથના તમામ આગેવાનો બુથ સમિતિના પદાધિકારી જોડે સાંભળી રાષ્ટ્ નિર્માણમાં યોગદાન માટે પ્રેરણા મેળવી હતી મન કી બાત કાર્યક્રમ નિહાળવા માટે અનેક કાર્યકર્તા હાજર રહ્યા હતા આ પ્રસંગે તાલુકા પ્રમુખ કેતન ભાઈ વાઢું પણ … Read more

આખરે કોઈ પાર્ટી તો આગળ આવી ખાડા પુરવા

સામાન્ય પ્રજાને સ્પર્શતા પ્રશ્નો અને હાલાકી દૂર કરવા સત્તા પક્ષને રસ ન હોય એવું જણાય છે ત્યારે અન્ય પક્ષો પ્રજાના પ્રશ્નોને મુદ્દો બનાવી પ્રજાની સહાનુભૂતિ મેળવી લેવામાં સફળ બનતી હોય છે.આજે સમગ્ર ગુજરાતમાં આમ આદમી પાર્ટી દ્વારા ખાડા ભરો અભિયાન યોજાયું વલસાડ,ધરમપુર,કપરાડા,વાપી સહિત જિલ્લામાં અનેક સ્થળે ખાડા પુરાયા સમગ્ર ગુજરાતમાં આજે આમ આદમી પાર્ટી દ્વારા … Read more

સ્વામી વિવેકાનંદ ગુજરાત રાજ્ય યુવાબોર્ડ  વલસાડ નગર દ્વારા વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો…

વલસાડ નગર ને અડીને આવેલ ગામ ડુંગરી સ્મશાન ભૂમિ ખાતે સ્વામી વિવેકાનંદ ગુજરાત રાજ્ય યુવાબોર્ડ – ગુજરાત સરકાર દ્વારા આયોજિત સ્વામી વિવેકાનંદ વન વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો હતો. જેમાં અતિથિ વિશેષ તરીકે વલસાડ તાલુકા ના ધારાસભ્ય ભરતભાઈ પટેલ, સ્વામી વિવેકાનંદ ગુજરાત રાજ્ય યુવા બોર્ડ જિલ્લા સંયોજક કિરણભાઈ ભોયા, વલસાડ જિલ્લા યુવા મોરચા પ્રમુખ સનેહિલભાઈ દેસાઈ,ડુંગરી ગામ … Read more

ધરમપુર અને કપરાડાના ગામોમાં (કન્જેકટીવાઇટીશ)(pink eye) આંખ આવવાના ચેપી રોગ ફેલાયો 

વૃદ્ધ બાળકો મહિલા વધુ પ્રમાણ માં પીડિત  ચોમાસુ શરૂ થતાં જ વાઇરસ જન્ય રોગો અને બેક્ટેરિયા થી થતા રોગો મોટા પ્રમાણ માં ફેલાઈ રહ્યા છે ત્યારે ધરમપુર તાલુકાના ગામો અને કપરાડા તાલુકાના અંતરિયાળ ગામોમાં આંખના ઇન્ફેક્શન ના રોગો ઝડપી ફેલાઈ રહ્યો છે સ્કૂલે જતા બાળકો ને થતા રોગ ને કારણે અન્ય બાળકોને પણ ચેપ લાગતા … Read more

સુરતની એસપીબી કૉલેજમાં વિરલ દેસાઈનું પર્યાવરણ સંરક્ષણ વિષયક વ્યક્તવ્ય યોજાયું

ગ્રીનમેન તરીકે જાણીતા ઉદ્યોગપતિ વિરલ દેસાઈએ સુરતની એસપીબી કૉલેજમાં પોતાના પુસ્તક ‘આર્કિટેક્ટ ઑફ અમૃતપથ’ સંદર્ભે વક્તવ્ય આપ્યું હતું, જેમાં કૉલેજના એનએસએસના સોથી વધુ વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.  કૉલેજના આચાર્ય ડૉ. વી.ડી નાયકના પ્રમુખ સ્થાને યોજાયેલા આ કાર્યક્રમમાં વિરલ દેસાઈએ ભારત સરકાર દ્વારા પાછલા દસ વર્ષમાં આદરવામાં આવેલા પર્યાવરણીય કાર્યો વિશે વિદ્યાર્થીઓને માહિતી આપી હતી. આ … Read more

કપરાડાના કોલવેરામાં વૃક્ષા રોપણ કાર્યક્રમ યોજાયો

સ્વામી વિવેકાનંદ ગુજરાત રાજ્ય યુવા બોર્ડ દ્વારા સ્વામી વિવેકાનંદ વન અભિયાન અંતર્ગત કપરાડા તાલુકામાં હિલ સ્ટેશન તરીકે વિકસિત થઈ રહેલ કોલવેરા ગામના ડુંગર પર વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો પ્રકૃતિ ના આભનું ઓઢણું ઓઢી વસેલું કપરાડા નું કોલવેરા ગામ વલસાડના અનેક વિસ્તારોની જીવાદોરી સમાન કોલક નદીનું ઉદગમ સ્થાન છે.કોલવેરા ડુંગર અનેક પ્રાચીન માન્યતાઓ સાથે જોડાયેલો અત્યંત રમણીય,નયનરમ્ય … Read more

વલસાડ જિલ્લા પોલીસ વડા દર સપ્તાહના ચોક્કસ દિવસે પોલીસ મથકો પર પ્રજાના પ્રશ્નો સાંભળશે

પોલીસ અધિક્ષકશ્રી જિલ્લા ૧૩ પોલીસ સ્ટેશનોની વિઝિટ લઈ લોકોની રજૂઆતોનો સત્વરે ઉકેલ લાવશે જિલ્લા પોલીસ વડા સપ્તાહના નિર્ધારિત દિવસો દરમિયાન જિલ્લાના વિવિધ પોલીસ મથકો પર રૂબરૂ જઈને જિલ્લાના નાગરિકોની રજૂઆતો સાંભળશે.  જે મુજબ વલસાડ જિલ્લા પોલીસ વડા દર અઠવાડિયાના સોમવાર અને શુક્રવારે સવારે ૧૧ થી સાંજે ૬ દરમિયાન પ્રજાજનોની ફરિયાદ તેમજ રજૂઆતો રૂબરૂ સાંભળશે. આ … Read more

દહીંખેડની મહિલાને 108 એમ્બ્યુલન્સ માં થઈ પ્રસુતિ માતા બાળક બંને સ્વસ્થ્ય

108 ની ટીમને મળેલા કોલ મુજબ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર દહિખેડ હોસ્પિટલ માં એક મહિલા દર્દી જેને પ્રે્નન્સી નો દુખાવો હતો પણ દર્દીને 7 મહિના ની જ પ્રેગ્નન્સી  હોવાથી દર્દી ને  વધુ સારવાર હેઠળ Higher Centre (આગળની હોસ્પિટલ ખસેડવાના હતા. કોલ મળતા ની સાથે 108 ના EMT મમતા ગાંવિત અને pilot મહેશભાઈ સરકારી હોસ્પિટલ દહિખેડ જવા … Read more

જાહેરમાં બાઈક ઉપર સ્ટંટ કરવા ગયા તો …થશે આવું..

વલસાડ પોલીસ આવી એક્શન મોડમાં વિલ્સન હિલ ઉપર બાઈકનો સ્ટંટ કરતો વિડીયો વાયરલ થયા બાદ યુવકની વાંસદા થી અટકાયત ધરમપુર નજીકમાં આવેલા હિલ સ્ટેશન ઉપર અનેક જગ્યાઓથી શનિ-રવિની રજામાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડે છે પ્રકૃતિને ખોળે વિચરવા માટે અનેક લોકો આવી ચડે છે ત્યારે અનેક બાઇક ચાલકો લોંગ ડ્રાઈવ લેવા માટે બાઈક ઉપર અહીં … Read more

વાંસદા તાલુકાના વાંગણ ગામે ઉમિયા વાંચન કુટીર (સ્પર્ધાત્મક પરીક્ષાનું ઉત્તમ સાહિત્ય ધરાવતી લાઈબ્રેરી)નું લોકાર્પણ કરવામાં આવ્યું.

વાંસદા તાલુકાના અંતરિયાળ વિસ્તારમાં મહારાષ્ટ્ર રાજ્યને અડીને આવેલા વાંગણ ગામે ઉમિયા સોશ્યલ ટ્રસ્ટ વલસાડનાં સૌજન્યથી નિર્મિત RAINBOW WARRIORS DHARAMPUR ગ્રામ પંચાયત વાંગણ તથા યુનિટી ગ્રુપ વાંગણ સંચાલિત ઉમિયા વાંચન કુટીરનું લોકાર્પણ કાર્યક્રમ યોજાયો હતો જેનું ઉદઘાટન તથા લોકાર્પણ ડૉ. ભાવિકાબેન એસ. પટેલ તથા સરપંચશ્રી સીતાબેન નવિનભાઈના હસ્તે કરવામાં આવ્યું. હસ્તે કરવામાં આવ્યું. આ પ્રસંગે ઉપસ્થિત … Read more

error: Content is protected !!