Daman Police Arrest Loan Fraud Suspect in Navi Mumbai; ₹7.53 Lakh Fraud Under Scanner

Accused allegedly cheated victims in Daman, Silvassa and Gujarat by promising loans; four-day police remand secured Daman, October 13, 2026: Daman Police have arrested a 26-year-old man from Navi Mumbai, Maharashtra, in connection with an alleged loan fraud case involving two victims and a suspected financial loss of ₹2,18,716. During interrogation, the accused allegedly revealed … Read more

કર્નલ સી.કે.નાયડુ ટ્રોફી માટે ગુજરાતની ટીમ જાહેર, ૧૬માંથી ૪ ખેલાડી વલસાડ જિલ્લાના

ગુજરાત ક્રિકેટ એસોસિએશન અને બીડીસીએ દ્વારા ખેલાડીઓને શુભેચ્છા પાઠવવામાં આવી બીસીસીઆઈ ( બોર્ડ ઓફ કંટ્રોલ ફોર ક્રિકેટ ઈન ઈન્ડિયા) દ્વારા આયોજિત અંડર- ૨૩ વયજૂથના પુરૂષ ક્રિકેટરો માટે કર્નલ સી.કે.નાયડુ ટ્રોફી રમાડવામાં આવે છે જેમાં વિવિધ રાજ્યનો ટીમ ભાગ લેતી હોય છે. જે માટે ગુજરાત ક્રિકેટ એસોસિએશન દ્વારા અંડર -૨૩ મેન્સ બીસીસીઆઈ કર્નલ સી.કે. નાયડુ ટ્રોફી … Read more

પુસ્તક પરિચય, વલસાડનો કાર્યક્રમ ધરમપુરની શ્રીમંત માહારાણા શ્રી નારણદેવજી લાઈબ્રેરીમા યોજાયો.

પુસ્તક પરિચય, વલસાડનો કાર્યક્રમ ધરમપુરની શ્રીમંત માહારાણા શ્રી નારણદેવજી લાઈબ્રેરીમા યોજાયો. પુસ્તક પરિચય & પરબ વલસાડ દ્વારા પુસ્તકો, સાહિત્યનો વ્યાપ વધે એ માટે પુસ્તક વાંચન,સાહિત્યના કાર્યકમોનું આયોજન પુસ્તક પરિચયના સ્થાપક ડો. આશાબેન ગોહિલ, હાર્દિક પટેલ, તથા નીલમ પટેલ(ખોબા ટ્રસ્ટ) ના સંચાલન હેઠળ કરવામાં આવે છે, જે અન્વયે પુસ્તકો પરિચય 58માં મણકાનું આયોજન ધરમપુર નગરપાલિકા સંચાલિત … Read more

રોલા ગ્રામ વિકાસ ટ્રસ્ટની ઐતિહાસિક સિદ્ધિ: 12 કલાકમાં 3,621 બ્લડ યુનિટના રક્તસંગ્રહને India Book of Recordsમાં સ્થાન

રોલા, વલસાડ: માનવસેવા, સેવાભાવ અને સામાજિક જવાબદારીનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડતા રોલા ગ્રામ વિકાસ ટ્રસ્ટ દ્વારા આયોજિત રક્તદાન કેમ્પમાં માત્ર 12 કલાકમાં 3,621 બ્લડ યુનિટ એકત્રિત કરવાની ઐતિહાસિક સિદ્ધિ હાંસલ કરવામાં આવી છે. આ સિદ્ધિને India Book of Records દ્વારા માન્યતા મળતાં રોલા ગ્રામ વિકાસ ટ્રસ્ટ, ટ્રસ્ટના પ્રમુખશ્રી ચિંતનભાઈ પટેલ ને અને જિલ્લા ભાજપ પ્રમુખ … Read more

દાદરા-નગર હવેલીમાં 367 શિક્ષકો-કર્મચારીઓની બદલી, 8 ઓક્ટોબરથી નવા સ્થળે ફરજ, કોની ક્યાં થઇ બદલી જુઓ સમગ્ર વિગત

સેલવાસ : કેન્દ્રશાસિત પ્રદેશ દાદરા અને નગર હવેલી તથા દમણ-દીવના શિક્ષણ વિભાગ દ્વારા મોટી સંખ્યામાં શિક્ષકો અને સ્ટાફની બદલીનો આદેશ જાહેર કરવામાં આવ્યો છે. શિક્ષણ નિયામક કચેરી દ્વારા બહાર પાડવામાં આવેલા આ આદેશ મુજબ કુલ 367 શિક્ષકો અને કર્મચારીઓને નવા સ્થળે બદલી કરવામાં આવી છે.આ બદલીમાં દાદરા-નગર હવેલી તેમજ દમણ અને દીવ વિસ્તારની વિવિધ સરકારી … Read more

વાપીમાં રૂ.5 હજારની લાંચ લેતા પ્રજાજન ઝડપાયો, અન્ય પોલીસ કર્મચારીઓની ભૂમિકા અંગે તપાસ જરૂરી

દારૂના કેસમાં કાર્યવાહી નહીં કરવા રૂ.10 હજારની માંગણીનો આક્ષેપ, રકઝક બાદ રૂ.5 હજાર નક્કી થયા : ACBના છટકામાં દિપક પટેલ ઝડપાયો વલસાડ જિલ્લાના વાપી વિસ્તારમાં એન્ટી કરપ્શન બ્યુરો (ACB) દ્વારા લાંચના કેસમાં એક વ્યક્તિને રૂ.5 હજારની લાંચ લેતા ઝડપી પાડવામાં આવ્યો છે. સમગ્ર ઘટનામાં ખાસ બાબત એ છે કે ફરિયાદી અને તેના મિત્રને ગુજરાત બોર્ડર … Read more

જનજાતીય ગૌરવ પરિવહન અંતર્ગત ધરમપુર ડેપોને ફાળવાયેલી 4 મિનિબસોનું ધારાસભ્ય અરવિંદભાઈ પટેલના હસ્તે લોકાર્પણ

ભગવાન બિરસા મુંડાજીના અદમ્ય શૌર્ય, સંઘર્ષ અને જનજાતીય ગૌરવને સમર્પિત જનજાતીય ગૌરવ પરિવહન અંતર્ગત ગુજરાત સરકારશ્રી દ્વારા ધરમપુર એસ.ટી. ડેપોને ફાળવવામાં આવેલી કુલ 4 મિનિબસોનું આજે ધરમપુર ખાતે લોકાર્પણ કરવામાં આવ્યું હતું. ધરમપુરના ધારાસભ્ય તથા ગુજરાત પ્રદેશ ભાજપના ઉપાધ્યક્ષ શ્રી અરવિંદભાઈ પટેલના હસ્તે આ મિનિબસોનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. લોકાર્પણ બાદ આ સેવાનો પ્રત્યક્ષ અનુભવ … Read more

કપરાડામાં શિક્ષકના આપઘાત બાદ કામના ભારણ અને માનસિક દબાણ પર સવાલો

નીલોશી પ્રાથમિક શાળાના મુખ્ય શિક્ષક શંકરભાઈ જાદવના મોતથી શિક્ષણ વ્યવસ્થામાં શિક્ષકો પર વધતા કામના ભારણ અંગે ફરી ચર્ચા શરૂ, આટલી હદે માનસિક દબાણ કોમ આપી રહ્યું હતું એ અંગે પણ તપાસ થવી જોઈએ. આત્મહત્યા સુધીની દુશપ્રેરણા આપનાર સામે પણ ગુનો દાખલ થવો જોઈએ કપરાડા તાલુકાના દીવસી ટોકરપાડા ફળિયામાં નીલોશી પ્રાથમિક શાળાના મુખ્ય શિક્ષક શંકરભાઈ લાછીયાભાઈ … Read more

3.0: કેપી ગ્રુપે વિકાસની નવી દિશા આપતા વિઝન-2032ની વ્યૂહરચના રજૂ કરી

FY32 માટેની નવી પ્રતિબદ્ધતાઓમાં 10 GW પોતાની માલિકીની વીજ ઉત્પાદન ક્ષમતા, 10 GW થર્ડ-પાર્ટી EPC અને 10 GWh ઇન્ટિગ્રેટેડ બેટરી એસેમ્બલી તથા સેલ મેન્યુફેક્ચરિંગનો સમાવેશ; નવી પેઢી વધુ વ્યાપક નેતૃત્વની જવાબદારીઓ સંભાળશેમુંબઈ (મહારાષ્ટ્ર) [ભારત], ૩ ઓક્ટોબર: કેપી ગ્રુપે 30 સપ્ટેમ્બરના ઈન્વેસ્ટર ડે નિમિત્તે અહીં KP 3.0 રજૂ કર્યું અને FY32 માટે સુધારેલી પ્રતિબદ્ધતાઓની જાહેરાત કરી. … Read more

માતૃભૂમિ ડેરી કંપનીમાં વાયર ચોરીનો ભેદ ઉકેલાયો, 86 હજારના મુદ્દામાલ સાથે 4 આરોપી પકડાયા

માતૃભૂમિ ડેરી કંપનીમાંથી લાખો રૂપિયાની ચોરી થઈ હોવાની લોકોમાં ચર્ચા હતી અને અગાઉ પણ એલ્યુમિનિયમ ની 300 કિલોની પ્લેટ ચોરી નો કિસ્સો બહાર આવ્યો હતો પોલીસ નિષ્પક્ષ તપાસ હાથ ધરવામાં આવે તો ઘણી ચોરી બહાર આવે તેમ છે. અને અન્ય ચોરીના ભેદ પણ ઉકેલવામાં સફળતા મળે એવી શક્યતા ગામના લોકોએ વ્યક્ત કરી છે.ચોરીનો ભંગાર ખરીદી … Read more

error: Content is protected !!