ધરમપુર તાલુકાના બોર્ડર વીલેજના 10 થી વધુ ગામો છેલ્લા 7 દિવસથી રાત્રિ દરમ્યાન મોબાઈલની ફ્લેશ લાઈટના સહારે જીવન નિર્વાહ કરવા મજબૂર
વીજ ધાંધિયા થી લોકો ત્રાહિમામ આખી આખી રાત વીજળી ડૂલ રહેતા લોકોની હાલત ખરાબ મહિલાઓ બાળકો આશ્રમશાળા ના વિદ્યાર્થીઓ પરેશાન, અગાઉ કેરોસીન ના દીવા પ્રજવલિત કરી રોશની કરાતી હતી હવે તો સરકારે કેરોસીન પણ આદિવાસી ક્ષેત્ર માં આપવાનું બંધ કરી દેતા લોકોની સ્થિતિ કપરી આદિવાસી ક્ષેત્ર માં વિવિધ યોજનાઓ નો લાભ મળે એ માટે સરકાર … Read more




