Breaking News
વાપી મનપા ચૂંટણી માં ભાજપે માળખાકીય વિકાસના વાયદા સાથે જાહેર કર્યો ચૂંટણી ઢંઢેરો શિક્ષણ દ્વારા જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓના જીવનમાં પ્રકાશ રેલાવવાનો પ્રયાસ: કેપી ગ્રુપ અને પીપી સવાણી યુનિવર્સિટી દ્વારા ઉર્જાનૂર સ્કોલરશીપ શરૂ કરાય વાપી મહા નગરપાલિકાની ચૂંટણી માટે કોંગ્રેસે  ચૂંટણી ઢંઢેરો જાહેર કર્યો  શ્રીમદ્ રાજચંદ્ર વિદ્યાપીઠ અને GBRC, ગાંધીનગર વચ્ચે ઐતિહાસિક MoU નિર્ધુમ ચુલ્હા ના સફળ અને લાભદાયક વિતરણ બાદ કપરાડા જેવા અંતરિયાળ વિસ્તારમાં તાલુકા પંચાયત સભ્ય કુંજાલી પટેલ દ્વારા બાયો-ગેસ પ્લાન્ટ નું વિતરણ. કપરાડા કુંભઘાટ અકસ્માત : મૃતકોના વારસદારોને રૂ. ૨૮ લાખની સહાયનું પ્રમાણપત્ર વિતરણ

પારડી તાલુકાની સામરપાડા આશ્રમ શાળામાં લોલમ લોલ વહીવટ 

ગત આખું વર્ષ 50 બાળકો ને માત્ર ખીચડી ખવડાવી વર્ષ પૂર્ણ કર્યું હોવાની વિગત ત્યારે બહાર આવી જ્યારે ભારતીય ટ્રાઇબલ પાર્ટી માં પ્રદેશ મંત્રી એ આશ્રમ શાળાની આકસ્મિક મુલાકાત લીધી  વલસાડ જિલ્લામાં આવેલી આશ્રમ શાળાઓમાં આદિવાસી વિસ્તારના બાળકો અભ્યાસ કરે છે સરકાર દ્વારા આવા વિધાર્થીઓ ને રહેવા જમવા માટે વિધાર્થી દીઠ વિષેશ ગ્રાન્ટ ફળવાવ માં … Read more

૩ વર્ષ પૂર્વે સગીરાને લગ્નની લાલચે સગર્ભા બનાવનાર મગોદના આરોપીને ૨૦ વર્ષની સજા, રૂા. ૩ લાખનો દંડ

૧૬ વર્ષની સગીરાને લગ્નને લાલચ આપી શરીર સંબંધ બાંધી ગર્ભવતી બનાવનાર મગોદગામના આરોપીને વલસાડની સ્પેશિયલ કોર્ટે ૨૦ વર્ષની સખત કેદ અને રૂા. ૩ લાખનો દંડ ફટકાર્યો. જો દંડ નહિ ભરે તો વધુ બે વર્ષની સાદી કેદનો હુકમ તેમજ ભોગ બનનારને રૂા. ૬ લાખ વળતર પેટે ચૂકવવાનો હુકમ કર્યો છે. વલસાડ નજીકના એક ગામમાં જિયા (નામ … Read more

વલસાડ બેઠક માટે 9 ઉમેદવારોના નામ ચર્ચામાં

ભાજપ મોવડી મંડળ દ્વારા આકસ્મિક સેન્સ પ્રક્રિયા હાથ ધરાઈ ઉપરોક્ત 9 નામો માંથી કોને આપશે ભાજપ વલસાડ બેઠક માં ઉમેદવારી નું સુકાન આપનો મત કૉમેન્ટ બોક્ષમાં જરૂર આપો

ધરમપુરમાં અંગદાન જાગૃતતા માટે વિશેષ કાર્યક્રમ યોજાયો 

સમગ્ર ભારતમાં 5 લાખ કરતા વધુ લોકો કિડની હાર્ટ અને લીવર ફેલિયોર થી પીડિત છે  અંગોની પ્રતીક્ષામાં અંગોના અભાવમાં કોઈ નું મૃત્યુ ન થાય એટલા માટે લોકોમાં અંગદાન પ્રત્યે જાગૃતતા જરૂરી છે. વર્ષ 2020 માં લીવરની બીમારી ફેલ થઈ જતા જમને પોતે અંગદાન દ્વારા લીવર ટ્રાન્સપ્લાન્ટ કરી નવજીવન મેળવ્યું છે એવા દિલીપભાઈ દેશમુખ પોતે અંગદાન … Read more

યુવાપેઢીમાં વાંચનનું પ્રમાણ વધારવા માટે વલસાડના યુવા તબીબ દંપતી દ્વારા અનોખી પહેલ

લગ્નની પ્રથમ વર્ષગાંઠ નિમિત્તે વલસાડની ગાંધી લાયબ્રેરીમાં રૂ.૨૫ હજારના ૭૦ પુસ્તકો અર્પણ કર્યા આજના ડિજિટલ અને સોશિયલ મીડિયાના યુગમાં યુવા પેઢી વાંચનથી વિમુખ થઈ રહી છે, ત્યારે વલસાડ શહેરના હાલર રોડ પર ઈશાન એપાર્ટમેન્ટમાં રહેતા અને દમણની મરવડ હોસ્પિટલમાં મનોચિકિત્સક તરીકે ફરજ બજાવતા ડો. રિશી સંજીવ દેસાઈએ મોટી દમણ ખાતે નેશનલ હેલ્થ મિશનમાં મનોચિકિત્સક તરીકે … Read more

માં અલખધણી ધામ વાંઝણા ખાતે ડાક ડમરુ સંતવાણી કાર્યક્રમ નું જીવંત પ્રસારણ નિહાળો

વાંઝણા ખાતે માં મેલડી માતાજીના પ્રાણ પતિષ્ઠા મહોત્સવ ની ઉજવણી થઈ રહી છે ત્યારે આયોજિત ડાક ડમરુ ના સંત વાણી કાર્યક્રમ નું જીવંત પ્રસારણ નિહાળો

કપરાડાની ચાવશાળા પ્રાથમિક શાળાનું ગૌરવ

તારીખ 23-2-24 ને શુક્રવાર ના  રોજ  નારગોલ ખાતે યોજાયેલ જિલ્લા કક્ષાના  ખેલ મહાકુંભ 2.O માં  એથલેટિક્સ વિભાગમાં કપરાડા તાલુકાની ચાવશાળા પ્રા. શાળા ની વિદ્યાર્થિની  માયા રમણ ભાઈ સવરા એ લાંબી કુદ માં પ્રથમ તેમજ ચક્ર ફેંક માં કરિશ્મા મગનભાઈ ચૌધરી એ દ્વિતિય ક્રમાંક મેળવ્યો છે, આ બંને ખેલાડીઓ આગામી દિવસોમાં રાજ્ય કક્ષાએ વલસાડ જિલ્લાનું પ્રતિનિધિત્વ … Read more

108 એમ્બ્યુલન્સ બની ફરી દેવદૂત 

દહીંખેડ ની મહિલાને 108 માં થઈ પ્રસુતિ મહીલા અને બાળક તંદુરસ્ત 108 ની ટીમને મળેલા કોલ મુજબ દહિખેડ( વીર પોંધા ફળિયા) ગામના એક મહિલા દર્દી જેને ડિલિવરી નો દુખાવો ઉપડ્યો હતો ત્યારે તેમના સગા એ 108 ને કૉલ કર્યો હતો કૉલ મળતાં ની સાથે જ (મોટા પોંઢા)108 ના EMT હિરેન ધૂમ અને pilot નરેન્દ્ર પટેલ … Read more

વલસાડ હાઇવે ઉપર ટેન્કર પલટી જતા લાગી ભીષણ આગ

વાગલધરા ગામ નજીક હાઇવે પર ટેન્કર પલટી મારી મામલો બે કાર તેમજ એક બાઈક પણ આગની જપેટમાં ફાયર ફાઈટર ની ત્રણ ટીમ ઘટના સ્થળે જવલનશીલ કેમિકલ હોવાનું અનુમાન હાઇવે ઉપર ભીંસણ આગ થી ટ્રાફિક જામના દ્રશ્યો નેશનલ હાઈવે ઉપર વાહન વ્યવહારને અસર આસપાસના વિસ્તારોમાં ધુમાડાનું સામરાજ્ય છવાયુ હજી સુધી જાનહાનિ ના કોઈ નથી અહેવાલ ફાયર … Read more

હવે નહીં પૂછતાં કે આ વખતે કોને ટીકીટ આપશે ભાજપ વલસાડ માં…આ રહ્યા નામ..

વૈકુંઠ નાનું ને ભગતડા ઝાઝા.. વલસાડ જિલ્લામાં આગામી લોકસભાની ચૂંટણી માટે સાંસદ ની ટીકીટ માટે દરેક માં મુખે એકજ પ્રશ્ન કે  ભાજપ ટીકીટ કોને આપશે પરંતુ ટીકીટ આપનારા પણ વલસાડ જિલ્લામાં મુંઝવણ માં મુકાય એવી સ્થિતિ છે વલસાડ જિલ્લામાં જે નામો ચર્ચા માં છે એવા 16 જેટલા નામો ની ચર્ચા ઓ ઉઠી છે  આમ કુલ … Read more

error: Content is protected !!