ધરમપુરના ઊંડાણના ગામ મોહના કાઉંચાળી માં વિજપોલ તૂટી પડતા 120 ઘરોમાં અંધાર પટ
ચોમાસુ શરૂ થતાં જ વીજ ધંધિયા શરૂ થઈ જાય છે ધરમપુર ના ઊંડાણના ગામ મોહના કાઉચાળીમાં આજે ચક્રવાતી પવન સાથે આવેલ વરસાદ ને પગલે વિજપોલ તૂટી પડતા જીવંત તાર ઘર ઉપર પડતા ભાગદોડ મચી ગઇ હતી ઘટનાનમાં ઘરમાં એક નાનું બાળક અને એક ગાય નો બચાવ થયો હતો મોહના કાવચાલી ગામે કાવચાળી ફળિયામાં આજે પવન … Read more




