Breaking News
વાપી મનપા ચૂંટણી માં ભાજપે માળખાકીય વિકાસના વાયદા સાથે જાહેર કર્યો ચૂંટણી ઢંઢેરો શિક્ષણ દ્વારા જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓના જીવનમાં પ્રકાશ રેલાવવાનો પ્રયાસ: કેપી ગ્રુપ અને પીપી સવાણી યુનિવર્સિટી દ્વારા ઉર્જાનૂર સ્કોલરશીપ શરૂ કરાય વાપી મહા નગરપાલિકાની ચૂંટણી માટે કોંગ્રેસે  ચૂંટણી ઢંઢેરો જાહેર કર્યો  શ્રીમદ્ રાજચંદ્ર વિદ્યાપીઠ અને GBRC, ગાંધીનગર વચ્ચે ઐતિહાસિક MoU નિર્ધુમ ચુલ્હા ના સફળ અને લાભદાયક વિતરણ બાદ કપરાડા જેવા અંતરિયાળ વિસ્તારમાં તાલુકા પંચાયત સભ્ય કુંજાલી પટેલ દ્વારા બાયો-ગેસ પ્લાન્ટ નું વિતરણ. કપરાડા કુંભઘાટ અકસ્માત : મૃતકોના વારસદારોને રૂ. ૨૮ લાખની સહાયનું પ્રમાણપત્ર વિતરણ

એસ ટી બસ સમયસર આવતી ના હોવાની ફરિયાદ મળતાં ભાજપ અગ્રણી પ્રવીણ આહીર પહોંચ્યા એસ ટી ડેપો

ધરમપુર તા.૩૦/૦૮/૨૦૨૪  આજરોજ ધરમપુર ખાતે સ્કુલના વિદ્યાર્થી અને મુસાફરોની ફરીયાદ મળતા ધરમપુર એસ.ટી.ડેપોમાં બસ સમયસર આવતી નથી. એવી માહિતી ભાજપ નેતા પ્રવિણભાઇ આહિરને મળતાજ પ્રવિણભાઇ આહિરે ધરમપુરના ધારાસભ્યશ્રી અરવિંદભાઇ પટેલ સાથે સંકલન કરી એસ.ટી.ડેપો મેનેજરશ્રીની મુલાકાત લીધી મુલાકાત દરમિયાન એસ.ટી.ડેપો મેનેજર દ્રારા જણાવવામાં આવ્યુ કે,થોડિક સમસ્યાના લીધે આ પરિસ્થિતી હોવા પામી છે પરંતુ મેનેજર દ્રારા … Read more

વલસાડના ઉમરગામમાં ત્રણ વર્ષની બાળકી ઉપર દુષ્કર્મ ની ઘટના થી ફિટકાર,આરોપી ભાગે તે પેહલા પોલીસે દબોચી લીધો

ઘટના અંગે જાણ થતાં વલસાડ ડી એસ પી ડો. કરણરાજ વાઘેલા (IPS) તાત્કાલિક ઉમરગામ પહોંચી ભોગ બનેલ દીકરીના પરિવાર ની ફરિયાદ લઇ આરોપી પકડવા ટીમ બનાવી રવાના કરતા આરોપી પોતાના વતન ભાગે તે પેહલા મહારાષ્ટ્ર ની દબોચી લીધો તા.૨૭/૦૮/૨૦૨૪ ના આશરે બપોરના સાડા ત્રણ વાગેના અરસામાં ઉમરગામના એક વિસ્તારમાં આવેલ ચાલીમાં એક ત્રણ વર્ષ અને … Read more

પ્રિમોન્સુન કામગીરીના નામે 6 કલાક વીજકાપ રાખ્યા બાદ પણ ચોમાસા માં ફોલ્ટ સર્જાય તો એમાં વાંક કોનો?

કાગડા આખા જિલ્લા માં કાળા વરસાદ શરૂ થતાં જ વીજ કંપનીના ધાંધિયા શરૂ 6 કલાક સુધી વીજળી દુલ કર્મચારી અને અધિકારીના મોબાઈલ થઈ જાય છે સ્વીચ ઓફ  વલસાડ જિલ્લામાં છેલ્લા ત્રણ દિવસ થી પડી રહેલા વરસાદને પગલે અનેક સ્થળે ખાના ખરાબી સર્જાઈ છે.જોકે સમાન્ય વરસાદ થતાં ની સાથે જ જાણે વીજ કંપની ને બહાનું મળી … Read more

પેટ્રોલિંગ પર નીકળેલ જંગલ ખાતાની જીપ જોઈ, લાકડા તસ્કર પિકઅપ મૂકી ભાગી ગયો 

જંગલ વિભાગે બોલેરો પિકઅપ માંથી 85 નંગ છોલેલા લાકડા મળ્યા 1 લાખ 72 હજાર નો મુદ્દામાલ કબ્જે  કપરાડા જંગલ વિભાગે માલઘર નજીક થી ખેરના લાકડા ભરેલી પિકઅપ ઝડપી જેમાં કુલ 85 નંગ  ખેરના લાકડા મળી આવ્યા જેની અંદાજિત કિંમત 1,72000 નો મુદ્દામાલ જંગલ વિભાગ ની ટીમે કબજે લીધો હતો  કપરાડા રેન્જ ના છેલ્લા કેટલાક સમય … Read more

આ પ્રચાર નથી, આ ભક્તિ છે”: બાગેશ્વર ધામના શ્રી ધીરેન્દ્ર શાસ્ત્રીએ ‘ધ ડાયરી ઓફ વેસ્ટ બંગાળ’ નું સમર્થન કર્યું

મુંબઈ:* “આમનું શીર્ષ કાપવા પર જે 5 કરોડનું ઇનામ છે તે એમનું એમ જ રહી જશે! સંપૂર્ણ સનાતન ધર્મ વસીમ રિઝવી સાથે છે,” શ્રી ધીરેન્દ્ર શાસ્ત્રીએ જિતેન્દ્ર નારાયણ સિંહ (વસીમ રિઝવી) અને લવ જિહાદ અને ધાર્મિક તણાવોને દર્શાવતી બોલ્ડ ફિલ્મના સમર્થનમાં આ બયાન આપ્યું હતું. અત્યંત પ્રતીક્ષિત ફિલ્મ “ધ ડાયરી ઓફ વેસ્ટ બંગાળ” ની ટીમ … Read more

ધરમપુર કપરાડા માં સમાજ સેવા ને નામે રજીસ્ટર કરાવેલા ટ્રસ્ટ માં કેટલા હેતુ લક્ષી કામો કરે છે ?

કેટલાક ટ્રસ્ટ માં તો 30 વર્ષ ઉપરાંત થી ઓડિટ થયા નથી ચેરિટી કમિશનર તપાસ કરાવે તે જરૂરી  વલસાડ જિલ્લાના અંતરિયાળ એવા ધરમપુર અને કપરાડા તાલુકામાં આદિવાસીઓના નામે સમાજ સેવાની કામગીરી કરવા માટે અનેક ચેરીટેબલ ટ્રસ્ટો તેમજ અનેક મંડળીઓ દ્વારા ટ્રસ્ટ રજીસ્ટર કરાવવામાં આવ્યા છે જેમના નામે સમાજ સેવાના નામે અનેક દાતાઓ પાસે લાખો રૂપિયા નું … Read more

કે.બી.એસ. એન્ડ નટરાજ કોલેજને “ શ્રેષ્ઠ N.S.S. કૉલેજ ” પુરસ્કાર એનાયત થયો 

વાપી :-  ચણોદ કોલોની સ્થિત કેશવજી ભરમલ કોમર્સ એન્ડ નટરાજ પ્રોફેશનલ સાયન્સીસ કોલેજ વાપીમાં રાષ્ટ્રીય સેવા યોજના (N.S.S.) યુનિટની સેવા કાર્યરત છે. સદર યુનિટની સમાજની સેવા પ્રત્યેની ઉત્કૃષ્ઠ પ્રતિબધ્ધતાથી ખુબ જ ઉલેખ્ખનીય કાર્ય અને રાષ્ટ્ર ભક્તિ, સમાજ જાગરણ, સ્વાસ્થ્ય, સ્વચ્છતા, બોઘ્ઘિક, વાર્ષિક શિબિર અને મુખ્યત્વે યુવા જાગરણ જેવા વિશિષ્ટ કાર્યને ઘ્યાનમાં રાખી, એન.એસ.એસ.માં સક્રિય કામગીરી … Read more

નાનાબાળક ની જેમ ઉછેરી ને મોટા કરેલા ફડવળના 300 વેળા કોઈ ઈસમ કાપી જતા ખેડૂતને 4 લાખનું નુકશાન 

ધરમપુર તાલુકાના તુંબી ગામે રહેતા ખેડૂત ના 300,જેટલા ફડવળના તૈયાર થયેલા વેલા કોઈ વિઘ્ન સંતોષી ઈસમ કાપી જતા ખેડૂત ને રોકાણ કરેલા રૂપિયા અંદાજિત 3 લાખ નું નુકશાન થવા પામ્યું છે ઘટના અંગે ખેડૂતે પોલીસ માં લેખિતમાં અરજી કરતા પોલીસે તપાસ કરીશું એવી સાંત્વના આપી છે  સ્થળ ઉપર થી મળતી વિગતો મુજબ ધરમપુર ના તુંબી … Read more

બૉપી ગામની કેવી મજબૂરી લોકોએ ધોવાઈ ગયેલ તાન નદીનો કોઝવે ઉપર જાતે જ સમારકામ કરવું પડ્યું

બોંપી ગામના લોકો ને ધન્ય છે માર્ગ મકાન વિભાગે કરવાની કામગીરી ગામ લોકોએ કરી સંબંધિત અધિકારીઓ કરવાની કામગીરી ગ્રામજનો એ કરવી પડે કેવી કરુણતા અધિકારી ઓને લાજ આવવી જોઈએ વહીવટી તંત્ર ના  વાયદા ઓ ઉપર પ્રજા ને વિશ્વાસ ઉથી રહ્યો છે ધરમપુર તાલુકાના બોપી અને વાંસદા મોળા આંબા ને જોડતા માર્ગ ઉપર થી વહેતી તાન … Read more

ભારતીય આધ્યાત્મિક ગુરૂ પૂજ્ય મોરારી બાપૂએ વિશ્વ શાંતિ માટે સંયુક્ત રાષ્ટ્રોમાં રામકથા સંસ્થાનને સમર્પિત કરી

ન્યુ યોર્ક, 04 ઓગસ્ટ, 2024: પરમ પૂજ્ય મોરારી બાપૂએ સંયુક્ત રાષ્ટ્રો (યુએન)ના મુખ્યાલય ખાતે તેમના નવ દિવસીય આધ્યાત્મિક કાર્યક્રમ સંસ્થાનને સમર્પિત કર્યો હતો અને વૈશ્વિક શાંતિ માટે પ્રાર્થના કરી હતી. પ્રવચન સમાપ્ત કર્યાં બાદ તેઓ યુએનની જનરલ એસેમ્બલી ગયાં હતાં, જ્યાં તેમણે ગોસ્વામી તુલસીદાસનું રામચરિત માનસ (રામાયણ) મૂકીને વૈદિક સ્તોત્રનો ઉચ્ચાર કર્યો હતો. ॐ सर्वे … Read more

error: Content is protected !!