દક્ષિણ ગુજરાત વાંસદા તાલુકાની યુવા આદિવાસી પર્વતારોહી કાજલ હિમાલય નાં શિખરે
ચોક બોલ અને પ્લેયર ક્રિકેટ એસોસિએશન અંતર્ગત યશ એડવેન્ચર અને પર્વતારોહણ તોરણીયા ડુંગર ગોધાબારી- સરા વાંસદા તાલુકાના યુવાધન ક્રમશઃ બેઝિક,એડવાન્સ, કોચિંગ અને સફળ ઇન્સ્ટ્રક્ટર તરીકે કામગીરી કરેલ છે સાથે હિમાલય પરિભ્રમણમાં સફળતા પ્રાપ્ત કરી હિમાલયમાં “એક વાર ફરી હિમાલયની ચોટી પર તિરંગો લહેરાવ્યો.” સ્વામી વિવેકાનંદ માઉન્ટેરિંગ સંસ્થાનથી સિલેક્ટેડ પર્વતારોહીઓને હિમાલયા ટ્રેકિંગમાં માઉન્ટ … Read more




