કપરાડા તાલુકાના 30 ગામોમાં પીવાના પાણી ની સમસ્યા માર્ચ પૂર્ણ થતાં શરૂ મહિલાઓ ની મુશ્કેલી વધી
વલસાડ જિલ્લાના કપરાડા તાલુકામાં માર્ચ માસ પૂર્ણ થતાની સાથે જ પીવાના પાણીની ગંભીર સમસ્યા ૩૦થી વધુ ગામોમાં ઉદ્ભવે છે જેના કારણે મહિલાઓની મુશ્કેલીમાં વધારો થયો છે કારણ કે પીવાનું પાણી મેળવવું એ કપરાડા તાલુકામાં ઉનાળાના સમયમાં લોઢાના ચણા ચાવવા બરાબર છે કેટલાક ગામની વચ્ચે આવેલા એકમાત્ર હેડ પંપ ઉપર વહેલી પરોઢિયે પાંચ વાગ્યાથી મહિલાઓ પાણી … Read more




