ધરમપુર ડેપો માં લાંબા રૂટ ઉપર ખખડધજ બસો દોડાવતા મુસાફરો પરેશાન વરસાદી પાણી ગળતા છત્રી ખોલવી પડે છે

0
397

ધરમપુર ડેપો થી સુરત માટે લાંબા રૂટ ઉપર દોડાવવા માં આવતી બસો સાવ ખખડધજ દોડાવવા માં આવતા ગમે ત્યારે માર્ગ માં બ્રેક ડાઉન થઈ જતી હોય કે અધવચ્ચે અટકી જતા મુસાફરો પરેશાન બને છે એટલુંજ નહિ બસ ની હાલત એટલી હદે ખાસતા હોય છે કે હાલ ચોમાસા માં બસ ના અંદર ના ભાગે પાણી પણ ગળે છે એવી બસો લાંબા રૂટ ઉપર દોડાવવમાં આવે છે ત્યારે આવા સમયે મુસાફરો ને બસ માં ગળતા પાણી થી બચવા માટે છત્રી ખોલવા ની ફરજ પડે છે અનેક વાર રજૂઆતો છતાં કોઈ પણ કાર્યવાહી કરાઈ નથી તો મોડી સાંજે પણ સુરત થી ધરમપુર માટે મુકવામાં આવતી બસ માં બેઠકો ઉછી અને મુસાફરો વધારે હોય છે એટલે કે લાંબા રૂટ ઉપર આવતા મુસફરો ને ઉભા ઉભા મુસાફરી કરવાની ફરજ પડે છે 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here