ગુજરાતી લીટરેચર ફેસ્ટિવલ ૨૦૨૧ Ebook ‘ પ્રતિબીંબ” નું વિમોચન ; લોકાપર્ણ કરાયું સાથે દિવાસ્વપ્ન પ્રતિયોગિતા ના વિજેતા ઘોષિત કરાયા.

0
283

GLF ૨૦૨૧ એક વિચાર જેને pratically સાકાર કરવો , e અશક્ય નહીં પણ અઘરું હતું, જ્યારે ૬ અલગ admin સાથે રહી કામ કરવું , બધાની વિચાર શ્રેણી અલગ , અનુભવ અલગ, લખવાની શૈલી અલગ અને એનું મિશ્રણ આપ સૌની સામે કોઈ ખટક વગર GLF ને બાહર પાડવું એ ખૂબ સમય ,સમજૂતી અને ધૈર્ય માંગી લે છે અને મને આનંદ છે કે GLF Admin team – બીજલ જગડ – મુખ્ય પ્રેરણા સ્ત્રોત , ઇવા પટેલ, અમૃત સ્પંદન, ભુશિત શુક્લ, દીપક પૂરી, ઉમેશ તામસે ને એક બીજા નો સહકાર રહ્યો અને આગળ પણ રહશે. નિર્ણાયકમાં રાજુલ બેન કૌશિક (USA) અને સંગીતાબેન ચૌહાણ હાજર રહ્યા સાથે શ્રી નિમેષ તન્ના ચેરીટેબલ ટ્રસ્ટના દમયંતીબેન પ્રદીપભાઈ તન્ના જેમણે વિજેતા ને ટ્રોફી સ્પોન્સેર કરી હતી ,અને અભિવાદન કલ્પેશ પટેલ વાપી સંકેત  અને બિપિન પંચાલ (હમારા મુલુંડ ન્યૂઝ પેપર) GLF ના મીડિયા પાર્ટનર્સ  નો ખુબ ખુબ આભાર.~ બીજલ જગડ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here