શ્રી મુંબાદેવી આર્ટસ એન્ડ શ્રીમતી એસ. આર. ચમારીયા કોમર્સ કોલેજ, મોટાપોંઢામાં વિમેન્સ સેલ દ્વારા ડૉ. રાધિકા ટિક્કુનું વક્તવ્ય યોજાયું. વિદ્યાર્થિનીઓને યુવાવયે થતો મૂંઝારો ઉપસ્થિત થતાં અનેક પ્રશ્નોનું નિરાકરણ કરી એમનામાં આત્મવિશ્વાસ જગવ્યો. ચર્ચામાં અનેક પ્રશ્નોના ઉકેલ મળ્યા. સમગ્ર કાર્યક્રમનું સંચાલન ડૉ. આશા ગોહિલે કર્યું. ઈન્ચાર્જ આચાર્યશ્રી ડૉ. એસ. યુ. પટેલ તથા સ્ટાફ પરિવારના સહકારથી આ કાર્યક્રમ સરસ રીતે યોજાયો ..