કપરાડા TDO ના આકસ્મિક ચેકીંગમાં ગેરહાજર મુખ્ય શિક્ષક સહિતને દિન ત્રણમાં ખુલાસો કરવાનોટિસ ,શિક્ષાત્મક કાર્યવાહી માટે જિલ્લા શિક્ષણ અધિકારીને લેખિતમાં જાણ કરાઈ
કપરાડા તાલુકાના તાલુકા વિકાસ અધિકારી દ્વારા કપરાડાના ઊંડાણ ના ગામ એવા પાંચ વેરા અને કેડધા પ્રાથમિક શાળામાં આકસ્મિક મુલાકાત લેતા કોઈ પણ કારણ વિના કે આગોતરી જાણકારી વિના કેટલાક શિક્ષકો ગેરહાજર હોવાનું બહાર આવ્યું હતું જેને પગલે આકસ્મિક ચેકીંગમાં સ્કૂલોમાં ન આવતા શિક્ષકોમાં ફફડાટ ફેલાઇ ગયો હતો અને હકીકત બહાર આવતા તાલુકા વિકાસ અધિકારી પણ … Read more




