કાપરડા પ્રાથમિક શિક્ષક સંઘની ચૂંટણીમાં જંગી 87 ટકા થયું મતદાન

0
196

વલસાડ જિલ્લામાં શિક્ષક સંઘની ચૂંટણી નું આયોજન કરવામાં આવ્યું હતું જોકે 5 તાલુકમાં પારડી ધરમપુર વાપી વલસાડ અને ઉમરગામ માં ઉમેદવાર બિન હરીફ રહેતા આ તમામ તાલુકા ના શિક્ષક સંઘની ચૂંટણી થઈ નહિ પરંતુ કપરાડા તાલુકામાં બે ઉમેદવારો રહેતા આજે રવિવાર ના રોજ કપરાડા મુખ્ય શાળા સાથે મતદાન યોજાયું હતું 
કપરાડા તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘ ની ચૂંટણીમાં એકતા ગરિમા પેનલમાં પ્રમુખના ઉમેદવાર તરીકે હરેશભાઈ લલ્લુ ભાઈ પટેલ જ્યારે નવ સર્જન પેનલ માટે બિપિન કુમાર ઠાકોર ભાઈ પટેલ ના જિલ્લા કારોબારી સભ્ય 12 અને 15 વચ્ચે ચૂંટણી યોજાઈ હતી જેમ કુલ 1508 પૈકી 1323 જેટલું મતદાન નોંધાયું હતું એટલે કે 87 % મતદાન નોંધાયુ છે જોકે હાલ મતગણતરી ચાલી રહી છે ત્યારે સૌની સીધી નજર તેના ઉપર હોવાનું જણાય છે

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here