ધરમપુરના ભેંસધરા આશ્રમનજીક થી લાવરી નદીના બ્રિજ થી તણાયેલા શિક્ષકની લાશ વલસાડના બિનવાડા નજીક પાર નદી માંથી મળી
બે દિવસ થી વરસી રહેલા વરસાદ ને પગલે ધરમપુર અને તેની આસપાસ ની તમામ લોકમાતા ઓ બંને કાંઠે વહી રહી છે ત્યારે નવસારી વિજલ પોર ખાતે રહેતા અને ધરમપુર ભેંસધરા ખાતે આવેલ ભૈરવી આશ્રમ શાળામાં ઇંન ચાર્જ આચાર્ય અને શિક્ષક તરીકે ફરજ બજાવતા હિતેશ ગણપત ભાઈ ટંડેલ લાવરી નદીના કોઝવે ઉપર ફસાયેલ લાકડા અને કચરો … Read more




