તારીખ 28 -7-16 ના રોજ વલસાડ જિલ્લા ભાજપ દ્વારા બનાવવા માં આવેલ કપરાડા વિધાન સભા કપરાડા ભાજપ નામના વોટ્સએપ ગ્રુપમાં કોઈ શખ્સ દ્વારા અશ્લીલ ફોટો નાખવામાં આવતા ખળભળાટ મચ્યો છે આ વેટસપ ગ્રુપમાં કપરાડા ભાજપના અનેક ઉચ્ચ હોદેદારો સામેલ છે જેમાં હેમંત કંસારા ,ગુલાબ ભાઈ રાઉત, માં પણ કપરાડા ભાજપના સોસીયલ મીડિયા ના ઇન્ચાર્જ સહિત ના લોકો પાણી પુરવઠા મંત્રી જીતુભાઇ ચૌધરી પણ સામેલ છે ત્યારે ભાજપના વોટસપ ગ્રુપ માં યુવક દ્વારા અશ્લીલ વિડીયો મેસેજ જી આઈ એફ ફાઇલ મોકલતા અનેક લોકો ક્ષોભ જનક સ્થિતિ માં મુકાઈ ગયા છે શું ભાજપ પ્રમુખ અને સોસીયલ મીડિયા ઇન્ચાર્જ દ્વારા આવા મર્યાદા ન જાળવતા લોકોને જ ભરવામાં આવ્યા છે જેમના દવારા રાત્રી દરમ્યાન અનેક મહિલા હોદેદારો ભરેલા ગ્રુપ માં પણ અશ્લીલ મેસેજ મુકવામાં આવી રહ્યા છે અચાનક આવા અશ્લીલ વિડીયો ઇમેજ સેન્ડ કરતા અનેક લોકો ફોન કરી ને એક બીજા ને કહેતા થઈ ગયા હતા તો સમગ્ર બાબત ચર્ચા નો વિષય બની હતી ત્યારે હવે જોવાનું એ છે કે પ્રદેશ પ્રમુખ જે સોસીયલ મીડિયા ઉપર વધુ ભાર મૂકે છે એ જ સોસીયલ મીડિયા નો આ રીતે પણ કેટલાક સભ્યો સદુપયોગ કરતા હોવાની વાત ને લઈ ખુબ ચર્ચા નો વિષય બન્યો છે …