કાર્યક્રમ જાયન્ટસ્ ગ્રુપ ઓફ વલસાડના પ્રમુખશ્રી પ્રશાંત ઉપાધ્યાય, શ્રી દક્ષેશભાઇ ઓઝા તથા સમગ્ર ગ્રુપ દ્વારા શ્રી જનતા કેળવણી મંડળ મોટાપોંઢાના પ્રમુખશ્રી કેતનભાઈ પટેલની રાહબરી હેઠળ યોજાયો.કાર્યક્રમમાં ડૉ. આશા ગોહિલ શ્રી તરલીકાબેન પટેલ તથા ગૃહપિતાશ્રી રાજેશભાઈ ઉપસ્થિત રહ્યા હતા.