વલસાડ ના ગુજરાત હાઉસિંગ બોર્ડ માં માં છેલ્લા ચાલીસ વર્ષ થી ગણપતિ ઉત્સવ ની ઉજવણી ધામધૂમ પૂર્વક ઉજવણી કરાય છે પરંતુ છેલ્લા બે વરસ થી સમગ્ર વિશ્વ કોરોના ની મહામારી લડી રહ્યું હતું ત્યારે તમામ તેહવાર ની ઉજવણી ઉપર રોક હોવાના કારણે તેહવાર ફિક્કા પડી ગયા હતા
ત્યારે ગત વરસે સરકાર દ્વારા મહોત્સવો ઉપર થોડી છૂટ આપવામાં આવી છે ત્યારે વલસાડ ના ગુજરાત હાઉસિંગ માં શ્રી બજરંગ યુવક મંડળના કાર્યકર્તા ઓ દ્વારા ગણપતિ દાદા ને 56 ભોગ નો થાળ ધરવામાં આવ્યો હતો અને સમગ્ર વાતાવરણ ભક્તિમય બની ગયું હતુંકોરોના ની તમામ ગાઈડ લાઈન ના ચુસ્ત પણ કોલોની માં તહેવારોને ની ઉજવણી કરવામાં આવી રહી છે