વલસાડ જિલ્લામાં ગુટલી મારી જતા શિક્ષકો સામે તવાઈ કપરાડા તાલુકાના અંતરિયાળ વિસ્તારમાં આવેલી સ્કૂલોમાં પંદર પંદર દિવસ સુધી ગેરહાજર રહી અઠવાડિયામાં માત્ર એક જ વાર હાજર રહી એક સાથે હાજરી ભરતાવલસાડ જિલ્લામાં ગોટલી મારી જતા શિક્ષકો સામે તવાઈ કપરાડા તાલુકાના અંતરિયાળ વિસ્તારમાં આવેલી સ્કૂલોમાં પંદર પંદર દિવસ સુધી ગેરહાજર રહી અઠવાડિયામાં માત્ર એક જ વાર હાજર રહી એક
હાજરી કરતા શિક્ષકો સામે તાલુકા વિકાસ અધિકારીએ તવાઇ બોલાવી છે કપરાડા તાલુકાના અંતરિયાળ એવા પાંચ વેરા ગામ માંકપરાડા તાલુકાના અંતરિયાળ એવા પાંચ વેરા ગામમાં આજે તાલુકા વિકાસ અધિકારીએ અચાનક જ ચેકિંગ હાથ ધરતા ત્રણથી વધુ શિક્ષકો ગેરહાજર હોવાનું બહાર આવ્યું છે જેના દ્વારા આજે ઉકળતા દિવસે એટલે કે સોમવારના રોજ સ્કૂલમાં ગેરહાજર રહ્યા હતા અને બપોરે 1:30 વાગ્યા સુધી તેઓ સ્કૂલ પર પહોંચ્યા નહોતા તેમ જકપરાડા તાલુકાના અંતરિયાળ એવા પાંચ વેરા ગામમાં આજે તાલુકા વિકાસ અધિકારીએ અચાનક જ ચેકિંગ હાથ ધરતા ત્રણથી વધુ શિક્ષકો ગેરહાજર હોવાનું બહાર આવ્યું છે જેના દ્વારા આજે ઉકળતા દિવસે એટલે કે સોમવારના રોજ સ્કૂલમાં ગેરહાજર રહ્યા હતા અને બપોરે 1:30 વાગ્યા સુધી તેઓ સ્કૂલ પર પહોંચ્યા નહોતા તેમ જ ગેરહાજર રહેવા માટે આગોતરી કોઈપણ જાણકારી કે લેટર પણ સુધારા રજૂ કર્યો ન હતો જેને કારણે આ તમામ શિક્ષકો વિરૂધ્ધ તાલુકા વિકાસ અધિકારીએ કારણદર્શક નોટીસ ફટકારતા શિક્ષક આલમમાં ફફડાટ મચી જવા પામ્યો છે
કપરાડા તાલુકાના પાંચ વેરા ગામે આવેલી પ્રાથમિક શાળામાં છેલ્લા કેટલાક સમયથી શકોકપરાડા તાલુકાના પાંચ વેરા ગામે આવેલી પ્રાથમિક શાળામાં છેલ્લા કેટલાક સમયથી શિક્ષકો નિયમિત રીતે ગેરહાજર રહેતા હોવાની માહિતી તાલુકા વિકાસ અધિકારી ગાયકવાડને મળી હતી જે અંતર્ગત કપરાડા તાલુકાના તાલુકા વિકાસ અધિકારીએ બાળકોના ભવિષ્ય નાકપરાડા તાલુકાના પાંચ વેરા ગામે આવેલી પ્રાથમિક શાળામાં છેલ્લા કેટલાક સમયથી શિક્ષકો નિયમિત રીતે ગેરહાજર રહેતા હોવાની માહિતી તાલુકા વિકાસ અધિકારી ગાયકવાડને મળી હતી જે અંતર્ગત કપરાડા તાલુકાના તાલુકા વિકાસ અધિકારીએ બાળકોના ભવિષ્યના ધ્યાને લઈનેકપરાડા તાલુકાના પાંચ વેરા ગામે આવેલી પ્રાથમિક શાળામાં છેલ્લા કેટલાક સમયથી શિક્ષકો નિયમિત રીતે ગેરહાજર રહેતા હોવાની માહિતી તાલુકા વિકાસ અધિકારી ગાયકવાડને મળી હતી જે અંતર્ગત કપરાડા તાલુકાના તાલુકા વિકાસ અધિકારીએ બાળકોના ભવિષ્યના ધ્યાને લઇને અચાનક આજે ઓચિંતી મુલાકાત પાંચ વેરા પ્રાથમિક શાળાની લીધી હતી જેમાં ચાર જેટલા શિક્ષકો તેમજ મુખ્ય શિક્ષક પણ ત્રણ દિવસથી ગેરહાજર હોવાનું બહાર આવ્યું હતું આ તમામ શિક્ષકો સામે કારણ દર્શક નોટિસજેમાં ચાર જેટલા શિક્ષકો તેમજ મુખ્ય શિક્ષક પણ ત્રણ દિવસથી ગેરહાજર હોવાનું બહાર આવ્યું હતું આ તમામ શિક્ષકો સામે કારણ દર્શક નોટિસ આપવાની તજવીજ હાથ ધરવામાં આવી છે મહત્વનું છે કે કપરાડા જેવા અંતરિયાળ વિસ્તારમાં ઉંડાણના ગામમાં આવેલી પ્રાથમિક શાળાઓમાં નોકરી કરતા શિક્ષકો નિયમિત રીતે શાળામાં જતાં જ નથી જેના કારણે બાળકોનું ભવિષ્ય અંધકારમય તરફ જઇ રહ્યું છે તો બીજી તરફ આખી શાળામાં એકમાત્ર શિક્ષિકા હાજર હોવાનું બહાર આવ્યું હતું જેને લઇને શિક્ષક બેડામાં ભારે ચર્ચાનો વિષય બન્યો છે
તાલુકા વિકાસ અધિકારીની તપાસમાં બહાર આવ્યું હતું જોકે એક શિક્ષક તરીકે નિયમિત ન રહેતા આવા શિક્ષકો સામે કાર્યવાહી કેમ ન કરવી અને કેમ તેઓ ગેરહાજર રહ્યા છે તે અંગે કારણદર્શક નોટિસ બજાવવાનો ચક્રો ગતિમાન કર્યા છે તો બીજી તરફ કપરાડાની તમામ સ્કૂલોમાં શિક્ષકો માટે બાયોમેટ્રિક મશીન મુકવામાં આવે એ જરૂરી બન્યું છે જોકે એક શિક્ષક તરીકે નિયમિત ન રહેતા આવા શિક્ષકો સામે કાર્યવાહી કેમ ન કરવી અને કેમ તેઓ ગેરહાજર રહ્યા છે તે અંગે કારણદર્શક નોટિસ બજાવવાનો ચક્રો ગતિમાન કર્યા છે તો બીજી તરફ કપરાડાની તમામ સ્કૂલોમાં શિક્ષકો માટે બાયોમેટ્રીક પધ્ધતિથી મુકવા માટે પણ રજૂઆતો કરવામાં આવશે તેવું જણાવવામાં આવ્યું છે