કપરાડા નારવડગ્રુપ પંચાયત ધામણ વેંગણ ગામે ભક્તિભાવ પૂર્વક વિઘ્નહર્તા દેવની આરાધના કર્યા બાદ ભાવ ભીની આંખે વિદાય અપાઈ

0
615

કપરાડા તાલુકાના નારવડ ગ્રુપ પંચાયત ધામણ વેંગણ  ઉતારા ફળીયા માં પ્રથમ વાર ભગવાન વિઘ્નહર્તા દેવની સ્થાપના કરવામાં આવી હતી વલસાડ જિલ્લા ધર્મ જાગરણ સમિતિ દ્વારા આપવામાં આવેલ ભગવાન વિઘ્ન હર્તા દેવ ની પ્રતિમા ની સ્થાપના રતિલાલ ભાઈ તુકારામ ભાઈ બરફ ના નિવસ્થાને ભક્તિ ભાવ પૂર્વક ગણેશજીની સ્થપના અને પૂજન અર્ચન કરવામાં આવ્યું હતી સવાર સાંજ આરતી પ્રસાદ બાદ ભગવાન વિઘ્ન હર્તા પાસે વિશ્વ માંથી કોરોના મુક્ત થાય એવી પ્રાર્થના કરવામાં આવી હતી કાર્યક્રમ દરમ્યાન ફળીયા ના લોકો અને અગ્રણીઓ જોડાયા હતા

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here