કપરાડા ના પાનસ ખૂટલી રોડ ઉપર સિલિન્ડર ભરેલ ટેમ્પો રોડ ની સાઈડ માં ઉતરી ગયો મોટી દુર્ઘટના ટળી

0
269

નાશિક થી અમદાવાદ તરફ જઈ રહેલા આઇશર ટેમ્પો નબર  એમ એચ 15 સી કે 4473 પાનસ નજીક ચાલક ને  ઝોકું આવી જતા રોડ ના સાઈડ માં ઉતરી ગયો આઇશર ટેમ્પો માં એચ પી ગેસ ના રાંધણ ગેસ ના સિલિન્ડર  ભર્યા જો ટેમ્પો પલટી ગયો હોત તો મોટી દુર્ઘટના સર્જાઈ હોત પરંતુ ટેમ્પો સાઈડ ઉપર ઉતરી જતા ઘટના બનતા બનતા રહી ગઈ..

મહત્વ નું છે કે માર્ગ માં પડેલા ખાડા ને કારણે અને રોજિંદા અકસ્માતો ની ઘટના આમ બની ચુકી છે માર્ગ માં રોજ બે થી ત્રણ ટ્રકો દુકાન ખોલી ને બેસી હોય ટ્રાફિક જામ ની સમસ્યા પણ સર્જાય છે

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here