કપરાડા તાલુકાના માં રમતગમત વિભાગના પ્રદેશ સંયોજક તરીકે ઈશ્વર ગાયકવાડની પસંદગી થતા પરિજનો અને મિત્ર વર્તુળ દ્વાર શુભેચ્છાઓ વરસી રહી છે ઈશ્વર ભાઈ ગાયકવાડ મૂળ કપરાડા તાલુકા ના નિલોસી ગામના વતની છે અને છેલ્લા કેટલાક સમય થી માર્શલ આર્ટ ટ્રેનિંગ સહિત ની કમગીરી કરી રહ્યા છે ત્યારે પ્રદેશ ભાજપ દ્વારા તેમને રમતગમત ક્ષેત્ર માં સંયોજક તરીકે પસંદગી થતા સમગ્ર વિસ્તારમાં આનંદ ની લાગણી છવાઈ છે