ઉમરસાડી માંગેલવાડમાં દુર્લભ પ્રજાતિનો મહાકાય કાચબો મળી આવ્યો; ઈજાગ્રસ્ત કાંચબા ને ફોરેસ્ટ વિભાગે કબજો લીધો
પારડી તાલુકાના ઉમરસાડી ગામે કાંઠા વિસ્તાર માંગેલવાડ ખાતે રહેતા કલ્પેશ માંગેલા અને દિગંત માંગેલા ફિશિંગ માટે તેમના વિસ્તારમાંથી પસાર થઈ દરિયા તરફ જતી કોથર ખાડીમાં નાની હોડી લઈ ગયા હતા. ત્યારે તેમના નજરમાં મહાકાય કાચબો આવ્યો હતો.જે કાચબો ગંભીર રીતે ઘાયલ જણાતા તેઓએ આ અંગે પારડી જીવદયા પ્રમુખ અલી અન્સારી ને જાણ કરી હતી અને … Read more




