વલસાડ નું ઉટડી ગામમાં 100 ટકા વેકસીનેશન પૂર્ણ

0
353

વલસાડ તાલુકાનાં ઉંટડી ગામે 100% કોવિડ -૧૯ ૨ સીકરણ કોરોનાની મહામારીથી બચવા માટેનું અમોઘ શરઝ હાલમાં ૨ સીક ૨ ણ છે . આપણો વલસાડ જિલ્લામાં તબક્કાવાર 0૧ લી માર્ચ , ૨૦-૨૧ થી ૬0 વર્ષ અને ૪૫ વર્ષથી વધુ વયનાં વ્યકિતઓને રસીકરણ અભિયાન શરૂ કરવામાં આવેલ ત્યાર બાદ ૨૧ મી જુન , ૨૦૨૧ નાં રોજથી “ કોવીડ વેક્સિનેશન મહાઅભિયાન ” અંતર્ગત ૧૮ વર્ષથી વધુ વયનાં વ્યક્તિઓને પણ ૨ સીક ૨ ણે શરૂ ક ૨ વામાં આવેલ છે . કલેકટરશ્રી , જિલ્લા વિકારા અધિકારીશ્રીની મીટીંગમાં ઉંટડી ગામમાં ૧00 % ૨ સીક ૨ ણ ક ૨ વાનો નિર્ણય ક ૨ વામાં આવેલ હતો . પાત્રતા ધરાવતાં ૧૬૯ વ્યક્તિઓને ૨ સીકરણ કરાવેલ છે જે કોવિડ – ૧૯ ૨ સીકરણની ૧00 % રિધ્ધી પ્રાપ્ત કરેલ છે .

ઉંટડી ગામમાં કોળી પટેલ , હળપતિ , દેસાઈ , મુરિલમ મળી વિવિધ સમાજની વ્યકિતઓએ ઉત્સાહભેર ૨ સીકરણનો લાભ લઈ કોરોના મુકત ગામ બનાવવામાં અમુલ્ય ફાળો આપેલ છે . ઉંટડી ગામ અન્ય ગામો માટે એક ઉત્તમ પ્રેરણાસ્ત્રોત બની રહેશે . વર્ષ ૨૦૨૦ બેચનાં આકાંક્ષા શિક્ષા , આઈ.એ.એસ. ( ટ્રેઈની ) નાં સીધા માર્ગદર્શન હેઠળ ઉંટડી ગામે 100 % કોરોના રસીકરણ કરવાની સિધ્ધી મેળવેલ છે , સાથો સાથ કલેકટરશ્રી , જિલ્લા વિકાસ અંધકારીશ્રી , મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી , તાલુકા હેલ્થ ઓફિસરશ્રી , મામલતદારશ્રી , તાલુકા વિકાસે અંધકારીશ્રી , મેડીકલ ઓફિસરશ્રી , તલાટીશ્રી , ૨૨૨ પંચશ્રી , શિક્ષકો , હેલ્થ વર્કરો , આશા , ગામ આગેવાનો અને અન્ય હોદેદારોનો સિંહફાળો રહેલ છે . ઉંટડી ગામનાં લોકોની જાગૃતિ ૨૫ લામીને પાત્ર છે , તેની સાથે આ ઉમદા કામગીરી ક ૨ ના ૨ પ્રા.આ.કેન્દ્ર ધરાસણા ટીમને અભિનંદન આપી વહીવટી તંત્ર આભાર માને છે . મારી દરેક નાગરિકોને નમ્ર વિનંતી છે કે કોરોના ૨ સી લઈ પોતે અને પોતાના પરિવારને આ મહામારીથી સુરક્ષિત કરીએ ,

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here