વલસાડ માં મેઘરાજા ની મહેર જુઓ ક્યાં કેટલો પડ્યો વરસાદ

વલસાડ જિલ્લામાં ગઈ કાલે શુક્રવાર ના રોજ સવારે 6 વાગ્યા થી આજે સવારે 6વાગ્યા સુધીમાં વરસેલા વરસાદના આંકડા નીચે મુજબ છે વલસાડ. 05. એમ એમ.પારડી. 62. એમ એમ.વાપી. 47. એમ એમ.ઉમરગામ. 38. એમ એમ.ધરમપુર. 06. એમ એમ.કપરાડા. 05. એમ એમ. વરસાદ નોંધાયો છે

મોટાપોંઢા ખાતે ભાજપા દ્વારા વૃક્ષારોપણ કરાયુ

કપરાડા ના મોટાપોંઢા ખાતે તા. 06 જુલાઈ મંગળવારના રોજ ભારતીય જનતા પાર્ટી દ્વારા સ્વ. ડૉ. શ્યામાપ્રસાદ મુખર્જી ના જન્મ જયંતિ નિમિત્તે ભાજપ પાર્ટી દ્વારા વૃક્ષારોપણ કરી શ્રધ્ધાંજલિ અર્પણ કરવામાં આવી. મોટાપોંઢા જીલ્લા પંચાયત સદસ્ય કેતનભાઈ પટેલ ની આગેવાની હેઠળ ઉપસ્થિત લોકોને વૃક્ષારોપણની જાગૃતિ માટે અપીલ કરી કોરોના કાળ દરમિયાન ઓક્સીજન નું મહત્વ સમજાવી મોટી સંખ્યામાં … Read more

error: Content is protected !!