કપરાડા તાલુકા પ્રાથમિક શિક્ષક  સોસાયટીના નવા પ્રમુખ વરાયા.

On: September 8, 2024 6:52 AM
Share this article:

Whatsapp Channel

Join Now

Telegram Group

Join Now

પ્રમુખશ્રી ગણેશભાઈ જાનુભાઈ ભોયા વડદેવી ફ.માંડવા પ્રા. શાળા, ઉપપ્રમુખશ્રી,ગણેશભાઈ એલ. ગાંવિત 

કપરાડા તાલુકા પ્રાથમિક શિક્ષકોની જીવા દોરી સમાન કપરાડા ટીચર સોસાયટીના 15 કારોબારી સભ્ય ની તારીખ -31/08 /2024 ના રોજ ચૂંટણી યોજાઈ જેમાં 11 કારોબારી સભ્ય બિનહરિફ વરાયા અને ચાર કારોબારી સભ્યોની ચૂંટણી યોજાઈ હતી

તારીખ-01/09/2024 ના રોજ વાર્ષિક સાધારણ સભા યોજાઈ જેમાં મંડળીના હિસાબો રજૂ કરાયા તારીખ-07/09/ 2024 ના રોજ ટીચર સોસાયટી ખાતે કારોબારી યોજાઈ હતી. માંડવા બેઠકના ચૂંટાઈ આવેલાં  પ્રમુખશ્રી ગણેશભાઈ જાનુભાઈ ભોયા વડદેવી ફ.માંડવા પ્રા. શાળા, ઉપપ્રમુખશ્રી,ગણેશભાઈ એલ. ગાંવિત ,કમ્પ્યુટર ઓપરેટર તરીકે ધવળુભાઈ કામડી ,આંતરિક ઓડિટર 1-કિરણભાઈ ડી. ભરસ્ટ, 2-સુનીતાબેન રાઉત ચૂંટાઈ આવ્યા હતા. વલસાડ જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘ, કપરાડા તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘ, સભાસદો ભાઈઓ બહેનો એ સૌને શુભેચ્છા પાઠવી.

व्हाट्सएप से जुड़ें

अभी जुड़ें

टेलीग्राम से जुड़ें

अभी जुड़ें

इंस्टाग्राम से जुड़ें

अभी जुड़ें

error: Content is protected !!