વલસાડ થી સાંજે ધરમપુર આવતા લોકોને અગવડ ન પડે એ માટે ધારાસભ્ય અરવિંદભાઈ પટેલ દ્વારા વધારાની બસો દોડાવવા કરી લેખિત રજૂઆત 

0
125

વલસાડ શહેર માં પોતાની રોજી રોટી રળવા આવે છે. મોડી સાંજે જ્યારે તેઓ પોતાના ઘરે પરત થવાના હોય ત્યારે ધરમપુર થી સતત 4 બસો દોડાવવા માં આવે પરંતુ તે પૂરતી નથી એટલું જ નહિ સમયસર બસો સ્ટેન્ડ ઉપર મુકવામાં આવતી ન હોવાની ફરિયાદ ને પગલે ગત રોજ મુસાફરો એ વલસાડ બસ ડેપો ઉપર હોબાળો પણ મચાવ્યો હતો ત્યારે સમગ્ર બાબત ને જોતા રોજિંદા નિયમિત આવન જાવન કરતા મુસાફરો ને અગવડ ના પડે તે માટે ધારાસભ્ય ધરમપુર અરવિંદ ભાઈ પટેલ દ્વારા અગવડ દૂર કરવા માટે વધારા ની બસો વલસાડ થી ધરમપુર માટે દોડાવવા માં આવે એવી માંગ કરી છે 

ધારાસભ્ય અરવિંદ ભાઈ પટેલે ગુજરાત રાજ્ય વાહન વ્યવહાર નિગમ ના વિભાગીય નિયામક ને લેખિત માં પત્ર લઈ રોજ સાંજે ધરમપુર આવતા લોકો ને પડતી અગવડ દૂર થાય તે માટે સાંજે વધુ બે બસો એક્સ્ટ્રા દોડાવવા માટે ની માંગ કરી છે જેથી લોકોને પડતી અગવડ દૂર થાય 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here