Breaking News
વાપી મનપા ચૂંટણી માં ભાજપે માળખાકીય વિકાસના વાયદા સાથે જાહેર કર્યો ચૂંટણી ઢંઢેરો શિક્ષણ દ્વારા જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓના જીવનમાં પ્રકાશ રેલાવવાનો પ્રયાસ: કેપી ગ્રુપ અને પીપી સવાણી યુનિવર્સિટી દ્વારા ઉર્જાનૂર સ્કોલરશીપ શરૂ કરાય વાપી મહા નગરપાલિકાની ચૂંટણી માટે કોંગ્રેસે  ચૂંટણી ઢંઢેરો જાહેર કર્યો  શ્રીમદ્ રાજચંદ્ર વિદ્યાપીઠ અને GBRC, ગાંધીનગર વચ્ચે ઐતિહાસિક MoU નિર્ધુમ ચુલ્હા ના સફળ અને લાભદાયક વિતરણ બાદ કપરાડા જેવા અંતરિયાળ વિસ્તારમાં તાલુકા પંચાયત સભ્ય કુંજાલી પટેલ દ્વારા બાયો-ગેસ પ્લાન્ટ નું વિતરણ. કપરાડા કુંભઘાટ અકસ્માત : મૃતકોના વારસદારોને રૂ. ૨૮ લાખની સહાયનું પ્રમાણપત્ર વિતરણ

રાજ્ય કક્ષાના શ્રેષ્ઠ શિક્ષકનો એવોર્ડ  વલસાડ જિલ્લાના શિક્ષિકા ઈલાબેન પટેલનું મુખ્યમંત્રીશ્રી અને રાજ્યપાલના હસ્તે સન્માન કરાયું

રાજ્ય સરકાર દ્વારા શિક્ષક દિનની ઉજવણી નિમિત્તે શ્રેષ્ઠ શિક્ષક રાજ્ય પારિતોષિક વિતરણ સમારોહ – ૨૦૨૪ના એવોર્ડ માટે રાજ્યના વિવિધ જિલ્લાઓમાંથી કુલ ૨૮ શ્રેષ્ઠ શિક્ષકોની પસંદગી કરવામાં આવી છે. જેમાં ત્રણ વર્ષ બાદ વલસાડ જિલ્લામાંથી એક શિક્ષિકાની પંસદગી થઈ છે. જિલ્લાના પારડી તાલુકાના ખડકી ગામની પ્રાથમિક શાળાના ઉપશિક્ષિકા ઈલાબેન વસંતલાલ પટેલને આજે શિક્ષક દિવસે અમદાવાદના પાલડી … Read more

જમીયત ઉલમાં એ વાપી ટ્રસ્ટ અને લાયન્સ કલબ આયોજિત રક્તદાન કેમ્પમાં રક્તદાતાઓએ ઉત્સાહભેર કર્યું રક્તદાન

રવિવારે 1લી સપ્ટેમ્બરે વાપીમાં સેવાકીય પ્રવૃત્તિ સાથે સંકળાયેલ જમીયત ઉલમાં-એ-વાપી ટ્રસ્ટ અને લાયન્સ કલબ ઓફ વાપીના સંયુક્ત ઉપક્રમે રક્તદાન કેમ્પનું અયોજન કરવામાં આવ્યું હતું. જમીયત દ્વારા આ પ્રથમ રક્તદાન કેમ્પ હતો. જેમાં 118 બોટલ રક્ત એકત્ર કરવામાં આવ્યું હતું.  રક્તદાન કેમ્પમાં મોટી સંખ્યામાં રક્તદાતાઓ રક્તદાન કરવા આવ્યાં હતાં. પરંતુ રક્તદાન માટે નિયત ઉંમર અને વજન … Read more

કપરાડા ધરમપુર માં  ઠંડા પીણાં અને કોલ્ડ્રિંગસ કોઈ પણ એકસ્પાયરી ડેટ લખ્યા વિના બેધડક વેચાણ?!

યુવાધન ની ઠંડા પીણા પીવા આંધળી દોટ,લગ્ન પ્રસંગે એક આખો ટેમ્પો ભરી કોલ્ડ્રિંગસ મંગાવવા માં આવે છે ઠંડા પીના શરીર માં રહેલા વિટામિન અને કેલ્શિયમનો નાશ કરે છે વધુ પડતા ઠંડા પીવા થી પેશાબ ની કોથળી નું કેન્સર નો ખતરો વધે છે.. ટેલિવિઝન માં આવતી વિવિધ બ્રાન્ડ ની ઠંડા પીણાની જાહેરાતો ને જોઈ હવે ગ્રામીણ … Read more

ખડકવાળ પ્રાથમિક શાળામાં રક્તદાન કેમ્પ યોજાયો 29 યુનિટ રક્તદાન મેળવ્યું 

કપરાડા તાલુકાના અંતરિયાળ વિસ્તારમાં આવેલ ખડકવાળ ગામે ખડકવાળ પ્રાથમિક શાળામાં પાર્થ ટ્રેડર્સ વાપી , સાકાર જીવન વિકાસ ટ્રસ્ટ મુંબઈ, રોટરી વાપી રીવરસાઈડ, શ્રીમદ્ રાજચંદ્ર મિશન ધરમપુર, RAINBOW WARRIORS DHARAMPUR તથા ખડકવાળ પ્રાથમિક શાળાના સંયુક્ત ઉપક્રમે રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું જેનું ઉદ્ઘાટન અરુણભાઈ અગરકર ટ્રસ્ટી (એન્જિનિયર એસોસીએશન વાપી), પાર્થિવ મહેતા (પાર્થ ટ્રેડર્સ વાપી), પરમેશ્વર … Read more

અનાવિલ યુવા સંગઠન દર વર્ષે ની જેમ આ વર્ષે પણ વિવિધ કાર્યક્રમ નું કરાશે  આયોજન 

અનાવિલ યુવા સંગઠન દર વર્ષે ત્રિવિધ કાર્યકમો નું આયોજન કરે છે આ વર્ષે પણ અનાવિલ યુવા સંગઠન સમગ્ર આયોજન માટે સજજ બન્યું છે આયોજન માં સહભાગી થવા થઈ શકો છો વધુ જાણકારી માટે અનાવિલ યુવા સંગઠન નો સંપર્ક કરી જાણકારી મેળવી શકાશે ૧.  તા. ૨૨.૦૯.૨૦૨૪ રવિવાર ના રોજ Health and Sports Fair 2024 જેમાં બ્લડ … Read more

error: Content is protected !!