Breaking News
વાપી મનપા ચૂંટણી માં ભાજપે માળખાકીય વિકાસના વાયદા સાથે જાહેર કર્યો ચૂંટણી ઢંઢેરો શિક્ષણ દ્વારા જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓના જીવનમાં પ્રકાશ રેલાવવાનો પ્રયાસ: કેપી ગ્રુપ અને પીપી સવાણી યુનિવર્સિટી દ્વારા ઉર્જાનૂર સ્કોલરશીપ શરૂ કરાય વાપી મહા નગરપાલિકાની ચૂંટણી માટે કોંગ્રેસે  ચૂંટણી ઢંઢેરો જાહેર કર્યો  શ્રીમદ્ રાજચંદ્ર વિદ્યાપીઠ અને GBRC, ગાંધીનગર વચ્ચે ઐતિહાસિક MoU નિર્ધુમ ચુલ્હા ના સફળ અને લાભદાયક વિતરણ બાદ કપરાડા જેવા અંતરિયાળ વિસ્તારમાં તાલુકા પંચાયત સભ્ય કુંજાલી પટેલ દ્વારા બાયો-ગેસ પ્લાન્ટ નું વિતરણ. કપરાડા કુંભઘાટ અકસ્માત : મૃતકોના વારસદારોને રૂ. ૨૮ લાખની સહાયનું પ્રમાણપત્ર વિતરણ

IVY Growth દ્વારા આયોજિત સ્ટાર્ટઅપ સમિટમાં અલગ અલગ સ્ટાર્ટઅપને મળ્યું અંદાજિત 15 કરોડનું ફંડ

સુરત: સુરત સ્થિત અગ્રણી સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટમ સક્ષમ કરનાર IVY Growth  એસોસિએટ્સ દ્વારા આયોજિત સ્ટાર્ટઅપ સમિટ ટ્વેન્ટીવન બાય સેવન્ટી ટુની બીજી આવૃત્તિને ભવ્ય સફળતા મળી છે. સમિટના અંતિમ દિવસે દસ હજારથી વધુ અને ત્રણ દિવસમાં 16000 થી વધુ મુલાકાતીઓ પહોંચ્યા હતા. જ્યારે ત્રણ દિવસમાં આવેલા રોકાણકારો સમક્ષ 25 જેટલા સ્ટાર્ટઅપે પિંચિંગ કર્યું હતું અને રોકાણકારોએ પણ … Read more

વલસાડ જિલ્લામાં ગ્રામ પંચાયતમાં મહિલા સરપંચના સ્થાને વહીવટ તેમના પતિ દેવ કરી રહ્યા છે !!!?

જિલ્લા કલેકટર દરેક ગામ માં આકસ્મિક તપાસ કરાવે તે જરૂરી  તાજેતર માં જ વાપી નજીકના ચંડોળ ગામે મહિલા સરપંચના પતિદેવ આકરણી બાબતે લાંચ લેતા ઝડપાયા છે જેમાં સરપંચ તેમના પત્ની છે પરંતુ તેઓ પોતે જ વહીવટ કરતા હોવાની ફરિયાદી ને જણાવ્યું હતું એજ રીતે વલસાડ જિલ્લાના અનેક ગામ એમાં પણ ધરમપુર અને કપરાડા ક્ષેત્ર માં … Read more

વાપી શામળાજી ને.હા.નં 56 ની લોક સુનવણી માં પ્રચંડ વિરોધ સાથે વાંધા અરજી અપાઈ 

વાપી શામળાજી નેશનલ હાઇવે નંબર 56 રોડ પહોળો થનાર છે જેમાં માંગરોળ વ્યારા સોનગઢ વાંસદા ધરમપુર અને કપરાડા તાલુકાના ગામોના રોડ માર્જિનમાં આવતા ખેડૂતોની જમીન સંપાદન માટે રાજપત્ર બહાર પાડવામાં આવ્યું છે જોકે આજે ધરમપુર ખાતે પ્રાંત કચેરીએ સેંકડો ખેડૂતો એ પ્રચંડ વિરોધ સાથે વાંધો ઉઠાવ્યો હતો  ધરમપુર અને કપરાડા વિસ્તારમાં થી પસાર થઈ ને … Read more

ધરમપુરના મરઘમાળ ગામે આદિમજૂથના 30 લાભાર્થીઓને તાલીમ આપ્યા બાદ કીટ વિતરણ કરાયું

આજ રોજ મરઘમાળ ખાતે આદિમજૂથ  નવીનગરી ફળીયા ના 30 જેટલા લાભાર્થીઓ ને વાંસ માંથી ફર્નિચર બનાવવાની તાલીમ આપવામાં આવી હતી જે થી તેઓ પગભર અને આત્મનિર્ભર બની શકે જે બાદ આજે એક એક દરેક 30 લાભાર્થીઓ ને કીટ આપવામાં આવી જે થી કરીને લીધેલ તાલીમ બાદ તેઓ પોતાનો વ્યવસાય કરી આત્મનિર્ભર બની પોતાનો તથા ઘર … Read more

ગોકુલ વિહાર નજીક હાઇટેનશન લાઈનમાં ધડાકો થતા 20 કબૂતર દાઝયા 4 મોત 

વાપી વિસ્તારમાં દુર્ઘટના નો ભોગ બનેલ અબોલ પંખીની પીડાને દૂર કરવાની દિશામાં આજે એક મહત્વનું કાર્ય થયું. ઘટના એમ છે કે વાપીની ગોકુલ વિહાર ટાઉનશિપ વિસ્તારના સેવાભાવિ સિનિયર સિટીઝન અને રુદેય ચેરીટેબલ ટ્રસ્ટ નાં સક્રિય કાર્યકર એવા બિપીનભાઈ દેસાઇ નો ફોન સંસ્થાના ટ્રસ્ટીને આવ્યો. ગોકુલ વિહાર વિસ્તારના રહેવાસી એવા મનસુખભાઈ મોરી નાં નિવાસ્થાન પાસે હાઈટેન્શન … Read more

વાપી પાલિકાના સભ્યની કેવી વીટંબણા પાણી માટે સ્વંય ફરિયાદ કરવા છતાં પાણી નથી મળતું 

વાપી પાલિકા વોર્ડ નંબર 5 માં રાત્રે 12 વાગ્યે આવે છે નળ માં પાણી એ પણ માત્ર 10 મિનિટ !!? વાપી નગર પાલિકા ના વોર્ડ નંબર 5 ના સભ્ય એ પાલિકા ચીફ ઓફિસર ને તેમના વિસ્તારમાં આવતા કેટલાક ક્ષેત્ર માં પીવાનું પાણીની લાઈન માં નળ હોવા છતાં સમય પર પાણી ન મળતું હોવાની લેખિત ફરિયાદ … Read more

દમણ પોલીસ દ્વારા સાર્વજનિક શાળામાં વિદ્યાર્થીઓ માટે જાગૃતિ કાર્યક્રમ યોજાયો

સાયબર ક્રાઇમ અને ટ્રાફિક નિયમો અંગે સ્કૂલના વિદ્યાર્થીઓને જાગૃત કરાયા નાની દમણ પોલીસ સ્ટેશન અને સાયબર સેલ ટીમ, મહિલા સેલ ટીમ દ્વારા સાર્વજનિક શાળામાં એક જાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં નાની દમણ પોલીસ સ્ટેશન ઈન્ચાર્જ, વુમન સેલ ટીમ અને સાયબર સેલ તરફથી PSI મારિયા પરેરા. સ્ટાફ સુનિલ બિશ્નોઈ, મયુર પટેલ તથા અન્ય પોલીસ … Read more

વાપી માંથી ઝડપાયો 41,280ની કિંમતનો ઇ સિગારેટ જથ્થો એકની ધરપકડ

ચાઈનીઝ બનાવટની ઇ સિગારેટ યુવાનોમાં ભારે ક્રેઝ છે જે મગજનો વિકાસ થતો અટકાવે છે ફેફસા નું કેન્સર સુધી યુવકને દોરી જાય છે  વર્તમાન સમય માં જેમ જેમ ટેક્નોલોજી આગળ વધી રહી છે તેમ તેમ વ્યસનો માં પણ હાઈટેક પદ્ધતિ ઓ ઘુસી રહી છે ચાઈનીઝ બનાવટ ની ઇ સિગરેટ પણ હાલ ચોરી છીપે વાપી વિસ્તારમાં પગ … Read more

નામધા સરકારી માધ્યમિક શાળામાં જ્ઞાનકુંજ સ્માર્ટકલાસ નું લોકાર્પણ કરાયું

વાપી નામધા ખાતે આવેલી સરકારી માધ્યમિક શાળામાં મિશન સ્કૂલ ઓફ એક્સીલન્સ પ્રોજેકટ અંતર્ગત જ્ઞાનકુંજ વર્ગખંડનો લોકાર્પણ કાર્યક્રમ યોજાયો હતો સાથે જ વાલીઓની મિટિંગ પણ યોજાઈ હતી જેમાં નામધા અને ચંડોળ ગામના સરપંચ કાંતા ચેરીટેબલ ટ્રસ્ટ ના ટ્રસ્ટી ધીરેનભાઈ શાહ,ભરતભાઇ દેસાઈ,જગનભાઈબપટેલ,સિનિયર સીટીઝન કાઉન્સિલના વાપીના દિનેશભાઇ દેસાઈ કિશોરભાઈ દેસાઈ,મુકુંદ ભાઈ દેસાઈ,અને શાળાના વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં હાજર રહ્યા … Read more

આંગણવાડીમાં બાળકોને યોજનો લાભ મળે છે એમ બતાવવા કોઈ એ ખોટું રજિસ્ટર બનાવ્યું તો કોઈ આરોગ્ય સંજીવની નું દૂધ પણ ન છોડ્યું

હાજુ પણ કપરાડા અને ધરમપુરના ઊંડાણના ગામોમાં આકસ્મિક તપાસ ની જરૂર  જિલ્લા વિકાસ અધિકારીના નિર્દેશ અનુસાર કોલ સેન્ટર શરૂ કરી તપાસ કરતા ધરમપુરના કાકડ કૂવામાં આંગણવાડી લાભાર્થીના નામનું આખેઆખુ રજિસ્ટર ખોટું બનાવી કાઢ્યું હતું તપાસ અધિકારી સ્થળ ઉપર પહોંચતા લભાર્થીએ કહ્યું કોઈ લાભ મળ્યો જ નથી તો વલસાડના વાંકલ સેજા માં આવતી ચીંચાઈ 2 માં  … Read more

error: Content is protected !!