વલસાડ જિલ્લામાં ગ્રામ પંચાયતમાં મહિલા સરપંચના સ્થાને વહીવટ તેમના પતિ દેવ કરી રહ્યા છે !!!?

On: June 22, 2023 3:04 AM
Share this article:

Whatsapp Channel

Join Now

Telegram Group

Join Now

જિલ્લા કલેકટર દરેક ગામ માં આકસ્મિક તપાસ કરાવે તે જરૂરી 

તાજેતર માં જ વાપી નજીકના ચંડોળ ગામે મહિલા સરપંચના પતિદેવ આકરણી બાબતે લાંચ લેતા ઝડપાયા છે જેમાં સરપંચ તેમના પત્ની છે પરંતુ તેઓ પોતે જ વહીવટ કરતા હોવાની ફરિયાદી ને જણાવ્યું હતું એજ રીતે વલસાડ જિલ્લાના અનેક ગામ એમાં પણ ધરમપુર અને કપરાડા ક્ષેત્ર માં તો મહિલા સરપંચ માત્ર કાગળો ઉપર સહી કરવા માટે જ (રબર સ્ટેમ્પ તરીકે) ઉપયોગ થતો હોવાની ભારોભાર ચર્ચા છે છતાં કોઈ રજુઆત કરવા કે ફરિયાદ કરવા આગળ આવતું નથી 

જિલ્લાની અનેક ગ્રામ પંચાયતો માં સરપંચ પત્ની હોય તો તેમના પતિ દેવજ તેમના સ્થાને ગ્રામ પંચાયત માં દરેક વહીવટ કરતા હોય છે કેટલાક સ્થળે તો ગ્રામ પંચાયતની સરપંચ ની ખુરશીમાં પતિદેવ બિરાજે છે અને કામગીરી કરતા હોવાની ચર્ચા છે પરંતુ સમગ્ર બાબતે ડી ડી ઓ અને જિલ્લા કલેકટર જાણે આંખ આડા કાન કરતા હોવાનું જણાઈ આવે છે 

કપરાડા ધરમપુરમાં કોઈ મહીલા સરપંચ ને માઇકમાં બોલવા કહો તો તે જાગૃતતા ના અભાવે બોલવા પણ અસમર્થ હોય છે ગ્રામ પંચાયત ના વિવિધ કાર્યક્રમો માં શ્રીફળ વધેરવા કે રીબીન કાપવા માટે જ તેઓ ને અમંત્રીત કરાય છે જ્યારે મહત્વ ના કર્યો જેવા કે પંચ હોય કે કોઈ કેસ તો પોલીસ મથકમાં મહિલા સરપંચ નહિ પરંતુ તેમના પતિદેવ જ તેમના સ્થાને પોહચી જતા હોય છે ત્યારે સમગ્ર બાબતે જિલ્લા કલેકટર ચાલી રહેલા આવા વહીવટ અંગે આકસ્મિક તપાસ કરાવે તે જરૂરી બન્યું છે 

व्हाट्सएप से जुड़ें

अभी जुड़ें

टेलीग्राम से जुड़ें

अभी जुड़ें

इंस्टाग्राम से जुड़ें

अभी जुड़ें

यह भी पढ़ें

Ajay’s Cafe ફૂડથી આગળ વધીને ચેસ દ્વારા પણ ફેલાવી રહ્યું છે ‘હેપ્પી વાલી ફીલિંગ’

કપરાડાની પૂજ્ય મોટા હાઈસ્કૂલ(માની)ના તેજસ્વી વિદ્યાર્થીઓએ કર્યો હવાઈ પ્રવાસ, દ્વારકાધીશના દર્શનનો મળ્યો લ્હાવો

ક્યાં એક તરફ મોંઘી દાટ મર્સીડીઝ કાર માં નીકળતી વર યાત્રા ને ક્યાં સંસ્કૃતિ ને બચાવવાં માટે નીકળતી બળદ ગાડાં માં નીકળેલી જાન.નો ઠાઠ..

પ્રધાનમંત્રી વિકસિત ભારત રોજગાર યોજના અંતર્ગત 19 જૂને રાષ્ટ્રીય કાર્યક્રમ, વાપીમાં રાજુ શ્રોફ ઓડિટોરિયમ ખાતે યોજાશે વિશેષ કાર્યક્રમ

ધરમપુર વિલ્સન હિલ ખાતે નાણાં મંત્રી કનુભાઈ દેસાઈ અને આદિજાતિ વિકાસ વિકાસ મંત્રીશ્રી નરેશભાઈ પટેલના હસ્તે વૃક્ષારોપણ કરાયું

ધરમપુર આસપાસની નદીઓમાં બેફામ રેતી ખનન સામે કાર્યવાહી, માત્ર ચાર ટ્રક જપ્ત થતા અનેક સવાલો

error: Content is protected !!