ધરમપુરના મરઘમાળ ગામે આદિમજૂથના 30 લાભાર્થીઓને તાલીમ આપ્યા બાદ કીટ વિતરણ કરાયું

On: June 21, 2023 4:52 PM
Share this article:

Whatsapp Channel

Join Now

Telegram Group

Join Now

આજ રોજ મરઘમાળ ખાતે આદિમજૂથ  નવીનગરી ફળીયા ના 30 જેટલા લાભાર્થીઓ ને વાંસ માંથી ફર્નિચર બનાવવાની તાલીમ આપવામાં આવી હતી

જે થી તેઓ પગભર અને આત્મનિર્ભર બની શકે જે બાદ આજે એક એક દરેક 30 લાભાર્થીઓ ને કીટ આપવામાં આવી જે થી કરીને લીધેલ તાલીમ બાદ તેઓ પોતાનો વ્યવસાય કરી આત્મનિર્ભર બની પોતાનો તથા ઘર પરિવાર નું ગુજરાન પણ ચલાવી શકે એ  માટે હવે આશા રાખીએ છીએ કે રોજગાર  લોકો મેળવશે. આજે આ કીટ વિતરણ દરમ્યાન ગામના સરપંચ રજનીકાંત ભાઈ હાજરી આપી તમામ લાભાર્થીઓ ને પ્રોત્સાહિત કર્યા હતા  અને આવનારા દિવસો માં પણ રોજગાર લક્ષી કાર્યક્રમ થતા રહેશે. તેવી પણ આશા વ્યક્ત કરી હતી

व्हाट्सएप से जुड़ें

अभी जुड़ें

टेलीग्राम से जुड़ें

अभी जुड़ें

इंस्टाग्राम से जुड़ें

अभी जुड़ें

error: Content is protected !!