દમણ પોલીસ દ્વારા સાર્વજનિક શાળામાં વિદ્યાર્થીઓ માટે જાગૃતિ કાર્યક્રમ યોજાયો

On: June 21, 2023 8:18 AM
Share this article:

Whatsapp Channel

Join Now

Telegram Group

Join Now

સાયબર ક્રાઇમ અને ટ્રાફિક નિયમો અંગે સ્કૂલના વિદ્યાર્થીઓને જાગૃત કરાયા

નાની દમણ પોલીસ સ્ટેશન અને સાયબર સેલ ટીમ, મહિલા સેલ ટીમ દ્વારા સાર્વજનિક શાળામાં એક જાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં નાની દમણ પોલીસ સ્ટેશન ઈન્ચાર્જ, વુમન સેલ ટીમ અને સાયબર સેલ તરફથી PSI મારિયા પરેરા. સ્ટાફ સુનિલ બિશ્નોઈ, મયુર પટેલ તથા અન્ય પોલીસ સ્ટાફ હાજર રહ્યો હતો.  જેમાં વિદ્યાર્થીઓને સાયબર ક્રાઈમના પ્રકારો અને તેનાથી કેવી રીતે બચી શકાય તે અંગેની માહિતી આપવામાં આવી હતી તેમજ મહિલાઓને લગતા ગુનાઓ અને ટ્રાફિકના નિયમો વિશે માહિતી આપવામાં આવી હતી તેમજ વિદ્યાર્થીઓને કોઈપણ પ્રકારની નશીલા પદાર્થોના સંપર્કમાં ન આવવા અંગે માહિતી આપવામાં આવી હતી.  અને કોઈપણ પ્રકારની મદદ માટે તમે નીચેના નંબર પર કોલ કરી શકો છો.

 નાની દમણ પોલીસ સ્ટેશન :- 0260-2254999,

 વુમન સેલ દમણ:- 0260-2251433

 સાયબર સેલ નંબર:- 1930

 પોલીસ કંટ્રોલ રૂમ:- 0260-

व्हाट्सएप से जुड़ें

अभी जुड़ें

टेलीग्राम से जुड़ें

अभी जुड़ें

इंस्टाग्राम से जुड़ें

अभी जुड़ें

error: Content is protected !!