હું મેઇન્ટેન્સ ભરવાનો નથી, તમારાથી જે થાય તે કરી લેજો: ઉત્રાણની શાલીગ્રામ હાઇટ્સના પૂર્વ પ્રમુખે આજીવન મેઇન્ટેન્સના રૂ. 57.50 લાખ ચાઉં કર્યા
[ad_1] – બિલ્ડરે પ્રમુખ બનાવ્યા ત્યારે મેઇન્ટેન્સ પોતે ભરશે તેવું કહી શરૂઆતમાં ભરપાઇ કર્યા બાદ કિશોર ગોયાણીએ હાથ ઉંચા કરી દેતા અટકાયત– જયારે માંગો ત્યારે પૈસા ચુકવી આપીશ કહીને અગાઉ સિક્યુરીટી પેટે પ્રોમીસરી નોટ અને લોન ચાલુ હોવા છતા ફ્લેટનો વેચાણ સાટાખત કરી આપ્યો હતો સુરતઅમરોલી-ઉત્રાણ રોડ સ્થિત શાલીગ્રામ હાઇટ્સ રેસીડન્સીના ફ્લેટ ધારકો પાસેથી ઉઘરાવેલા … Read more




