Breaking News
ધરમપુર ખાતે  શ્રી  રામકૃષ્ણ મંદિરનો ઉદ્ઘાટન અને લોકાર્પણ સમારોહ સંપન્ન – વાપી મનપા ચૂંટણી માં ભાજપે માળખાકીય વિકાસના વાયદા સાથે જાહેર કર્યો ચૂંટણી ઢંઢેરો શિક્ષણ દ્વારા જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓના જીવનમાં પ્રકાશ રેલાવવાનો પ્રયાસ: કેપી ગ્રુપ અને પીપી સવાણી યુનિવર્સિટી દ્વારા ઉર્જાનૂર સ્કોલરશીપ શરૂ કરાય વાપી મહા નગરપાલિકાની ચૂંટણી માટે કોંગ્રેસે  ચૂંટણી ઢંઢેરો જાહેર કર્યો  શ્રીમદ્ રાજચંદ્ર વિદ્યાપીઠ અને GBRC, ગાંધીનગર વચ્ચે ઐતિહાસિક MoU નિર્ધુમ ચુલ્હા ના સફળ અને લાભદાયક વિતરણ બાદ કપરાડા જેવા અંતરિયાળ વિસ્તારમાં તાલુકા પંચાયત સભ્ય કુંજાલી પટેલ દ્વારા બાયો-ગેસ પ્લાન્ટ નું વિતરણ.

સેટેલાઈટ તનિષ્ક શો રૂમમાંથી ત્રણ લાખની સોનાની બંગડી ચોરતી ત્રણ મહિલા: જુઓ CCTV

On: March 22, 2022 3:25 PM
Share this article:

Whatsapp Channel

Join Now

Telegram Group

Join Now

[ad_1]

અમદાવાદ :  સેટેલાઈટ શિવરંજની પાસે આવેલા તનિષ્ક જ્વેલના શો-રૂમમાંથી રૂ.3 લાખની સોનાની બંગડીઓ ચોરી ત્રણ મહિલા સોમવારે બપોરે ફરાર થઈ ગઈ હતી. સેટેલાઈટ પોલીસે ગુનો નોંધી સીસીટીવીમાં આ મહિલાઓના ફૂટેજ મેળવી તેઓને ઝડપી લેવા તજવીજ હાથ ધરી છે. 

ઈસનપુર ગોવિંદવાડીમાં પીજી એવન્યુમાં રહેતી બીજલ અશોક શાહ સેટેલાઇટ શિવરંજની પાસે ઇસ્કોન સેન્ટરમાં આવેલા તનિષ્ક જ્વેલ શો રૂમમાં એકાઉન્ટન્ટ તરીકે ફરજ બજાવે છે. 

સોમવારે રાત્રે દુકાનનો સ્ટોક કાઉન્ટ કરતા ઘટ આવી હતી. જેના પગલે શો રૂમના સીસીટીવી ફૂટેજ બિનલબહેને ચેક કરાવ્યા હતા. દરમિયાનમાં બપોરે ત્રણ વાગ્યે શો રૂમમાં આવેલી ત્રણ મહિલાઓ પહેલા માળે બેંગલ વિભાગમાં ગઈ હતી. 

આ મહિલાઓ પ્રકાશ કોટડીયાના કાઉન્ટર પર આવીને ખુરશી પર બેસી 15 મિનિટ સુધી દાગીના ખરીદવા બાબતે વાત કરી દાગીના જોવા માંગ્યા હતા. આ ગાળામાં ત્રણ પૈકી જાકીટ પહેરેલી મહિલા પ્રકાશભાઈની નજર ચૂકવી સોનાની બે બંગડી 53.013 ગ્રામ વજનની રૂ.3,04,550ની મત્તાની પોતાના જેકેટમાં છુપાવતી દેખાઈ હતી. બદમ આ ત્રણે મહિલા શોરૂમમાંથી બહાર નીકળી જાય છે. બનાવ અંગે બીજલબહેને ફરિયાદ કરતા સેટેલાઈટ પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી. 

પોલીસે અન્ય પોલીસ સ્ટેશનમાં અગાઉ આ પ્રકારની ચોરીના ગુનામાં પકડાયેલી મહિલાઓની વિગત મંગાવી છે.



[ad_2]

Source link

व्हाट्सएप से जुड़ें

अभी जुड़ें

टेलीग्राम से जुड़ें

अभी जुड़ें

इंस्टाग्राम से जुड़ें

अभी जुड़ें

यह भी पढ़ें

વાપીમાં પાણીની પાઈપલાઈન તૂટતાં રસ્તા પર પાણી ભરાયું, વાહનચાલકો પરેશાન

ધરમપુર ખાતે  શ્રી  રામકૃષ્ણ મંદિરનો ઉદ્ઘાટન અને લોકાર્પણ સમારોહ સંપન્ન –

શિક્ષણ દ્વારા જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓના જીવનમાં પ્રકાશ રેલાવવાનો પ્રયાસ: કેપી ગ્રુપ અને પીપી સવાણી યુનિવર્સિટી દ્વારા ઉર્જાનૂર સ્કોલરશીપ શરૂ કરાય

ગાંધીનગરમાં બ્રાહ્મણ અડવોકેટ ક્લબનો ભવ્ય શુભારંભ સ્થાપક અધ્યક્ષ એડવોકેટ બી. આર. શર્માની આગેવાનીમાં ઐતિહાસિક પહેલ

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ ના સંસ્કારોથી ઘડાયેલ હર્ષિત દેસાઈ ગુજરાત પ્રદેશ યુવા મોરચાના ‘ખેલો ભારત (રમતગમત)’ સેલના સહ-કન્વીનર તરીકે નિયુક્ત

શ્રીમદ્ રાજચંદ્ર વિદ્યાપીઠ અને GBRC, ગાંધીનગર વચ્ચે ઐતિહાસિક MoU

error: Content is protected !!