Breaking News
ધરમપુર ખાતે  શ્રી  રામકૃષ્ણ મંદિરનો ઉદ્ઘાટન અને લોકાર્પણ સમારોહ સંપન્ન – વાપી મનપા ચૂંટણી માં ભાજપે માળખાકીય વિકાસના વાયદા સાથે જાહેર કર્યો ચૂંટણી ઢંઢેરો શિક્ષણ દ્વારા જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓના જીવનમાં પ્રકાશ રેલાવવાનો પ્રયાસ: કેપી ગ્રુપ અને પીપી સવાણી યુનિવર્સિટી દ્વારા ઉર્જાનૂર સ્કોલરશીપ શરૂ કરાય વાપી મહા નગરપાલિકાની ચૂંટણી માટે કોંગ્રેસે  ચૂંટણી ઢંઢેરો જાહેર કર્યો  શ્રીમદ્ રાજચંદ્ર વિદ્યાપીઠ અને GBRC, ગાંધીનગર વચ્ચે ઐતિહાસિક MoU નિર્ધુમ ચુલ્હા ના સફળ અને લાભદાયક વિતરણ બાદ કપરાડા જેવા અંતરિયાળ વિસ્તારમાં તાલુકા પંચાયત સભ્ય કુંજાલી પટેલ દ્વારા બાયો-ગેસ પ્લાન્ટ નું વિતરણ.

સુરત મ્યુનિ. કચરાના વહન માટે રૃા.80 લાખના પાંચ ઇલેક્ટ્રીક વ્હીકલ ખરીદશે

On: March 22, 2022 3:48 PM
Share this article:

Whatsapp Channel

Join Now

Telegram Group

Join Now

[ad_1]

generated by an Adobe application
12.00

Normal
0

36

false
false
false

EN-IN
X-NONE
X-NONE

MicrosoftInternetExplorer4

/* Style Definitions */
table.MsoNormalTable
{mso-style-name:”Table Normal”;
mso-tstyle-rowband-size:0;
mso-tstyle-colband-size:0;
mso-style-noshow:yes;
mso-style-priority:99;
mso-style-qformat:yes;
mso-style-parent:””;
mso-padding-alt:0cm 5.4pt 0cm 5.4pt;
mso-para-margin-top:0cm;
mso-para-margin-right:0cm;
mso-para-margin-bottom:10.0pt;
mso-para-margin-left:0cm;
line-height:115%;
mso-pagination:widow-orphan;
font-size:11.0pt;
font-family:”Calibri”,”sans-serif”;
mso-ascii-font-family:Calibri;
mso-ascii-theme-font:minor-latin;
mso-hansi-font-family:Calibri;
mso-hansi-theme-font:minor-latin;
mso-fareast-language:EN-US;}


ઇલેકટ્રીક
વ્હીકલને પ્રોત્સાહન આપવાના પ્રયાસરૃપે પહેલા તબક્કામાં પાચ વાહનો બાદ વધુ વાહનો ખરીદવા
આયોજન

  સુરત,

લોકો ઈલેક્ટ્રીક
વ્હીકલ ખરીદે તો મહાનગરપાલિકા પ્રોત્સાહન આપે છે તેની સાથે સાથે પાલિકા પણ હવે કચરા
વહન માટે ઇલેક્ટ્રિક વ્હીકલ ખરીદવા જઈ રહી છે. 
રૃા.80 લાખના ખર્ચે પાંચ વાહન ખરીદાશે ત્યારબાદ તબક્કાવાર વધુ વાહનો ખરીદવા
આયોજન થયું છે.

હાલમાં ભારત સરકાર
દ્વારા ઈલેકટ્રીક મોબીલીટી પ્લાન અંતર્ગત  એનર્જી
સિક્યોર ભવિષ્ય તથા સ્વચ્છ પર્યાવરણ સ્થાપિત કરવા માટે પરંપરાગત ટ્રાન્સપોર્ટની જગ્યાએ
હાઈબ્રિડ અને ઇલેક્ટ્રિક વાહનો વધારવા આયોજન કરી રહી છે. જેના ભાગરૃપે  ગુજરાત રાજ્યએ ઇલેક્ટ્રિક વ્હીકલ પોલીસી 2021 જાહેર
કરી છે તેની સાથે સુરત મ્યુનિ.એ પણ આ પોલીસી જાહેર કરી છે.  પોલીસી અંતર્ગત સુરત મ્યુનિ. ભારતભરમાં પ્રથમ ઇલેક્ટ્રિક
વ્હીકલ સ્માર્ટ સીટી બનવા માટેનો લક્ષ્ય રાખી રહી છે. જેના ભાગરૃપે શહેરમાં કચરાના
વહન કરવા માટેના વાહનોને ઓછા કરીને ઈ-વ્હીકલ નો સમાવેશ કરવાનો નિર્ણય કર્યો છે.

ડીઝલ કે સીએનજી વાહનો
સાથે હવે કચરા વહન માટે પહેલા તબક્કામાં પાંચ ટાટા કંપનીના ઈલેક્ટ્રીક ટેમ્પો ખરીદવાનો
નિર્ણય કર્યો છે. ટેન્ડર બહાર પાડીને ઓફર મંગાવી હતી તેમાં પાલિકાને જે વાહનની જરૃર
છે તેમાં એક વાહનની કિંમત 16 લાખની આવી છે.જેથી રૃા.૮૦.૦૪ લાખના ખર્ચે આ વાહનો ખરીદવા
સ્થાયી સમિતિમાં દરખાસ્ત મુકાઇ છે. પહેલા તબક્કામાં પાંચ વાહનો ખરીદશે તેના માટે સરકારની
સહાય પણ મળશે ત્યારબાદ તબક્કાવાર વધુ વાહનોની ખરીદી પણ કરશે.

[ad_2]

Source link

व्हाट्सएप से जुड़ें

अभी जुड़ें

टेलीग्राम से जुड़ें

अभी जुड़ें

इंस्टाग्राम से जुड़ें

अभी जुड़ें

यह भी पढ़ें

વાપીમાં પાણીની પાઈપલાઈન તૂટતાં રસ્તા પર પાણી ભરાયું, વાહનચાલકો પરેશાન

ધરમપુર ખાતે  શ્રી  રામકૃષ્ણ મંદિરનો ઉદ્ઘાટન અને લોકાર્પણ સમારોહ સંપન્ન –

શિક્ષણ દ્વારા જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓના જીવનમાં પ્રકાશ રેલાવવાનો પ્રયાસ: કેપી ગ્રુપ અને પીપી સવાણી યુનિવર્સિટી દ્વારા ઉર્જાનૂર સ્કોલરશીપ શરૂ કરાય

ગાંધીનગરમાં બ્રાહ્મણ અડવોકેટ ક્લબનો ભવ્ય શુભારંભ સ્થાપક અધ્યક્ષ એડવોકેટ બી. આર. શર્માની આગેવાનીમાં ઐતિહાસિક પહેલ

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ ના સંસ્કારોથી ઘડાયેલ હર્ષિત દેસાઈ ગુજરાત પ્રદેશ યુવા મોરચાના ‘ખેલો ભારત (રમતગમત)’ સેલના સહ-કન્વીનર તરીકે નિયુક્ત

શ્રીમદ્ રાજચંદ્ર વિદ્યાપીઠ અને GBRC, ગાંધીનગર વચ્ચે ઐતિહાસિક MoU

error: Content is protected !!