પોલેન્ડની સાથે રોમાનિયા બોર્ડરે સ્થિતિ તંગ ફસાયેલા છાત્રોના વાલીઓના જીવ અધ્ધર

[ad_1] હિંમતનગર, તા.28 યુક્રેન-રશિયાના યુદ્ધમાં ફસાયેલા વિદ્યાર્થીઓની સ્વદેશ વાપસી થઈ રહી છે પરંતુ હજુ પણ હજારોની સંખ્યામાં ભારતીય છાત્રો પોલેન્ડ અને રોમાનિયાની બોર્ડર ઉપર ફસાયા છે. પોલેન્ડની સાથે હવે રોમાનિયા બોર્ડર ઉપર અંધાધૂંધીનો માહોલ ઉભો થયો છે. પ૦૦૦થી પણ વધુ ભારતીયોના જમાવડાથી ધક્કામૂક્કીની સ્થિતિ સર્જાયા પછી પોલીસ દ્વારા છાત્રો ઉપર લાઠીચાર્જ તેમજ હવામાં ફાયરીંગની ઘટનાથી … Read more

error: Content is protected !!