Breaking News
ધરમપુર ખાતે  શ્રી  રામકૃષ્ણ મંદિરનો ઉદ્ઘાટન અને લોકાર્પણ સમારોહ સંપન્ન – વાપી મનપા ચૂંટણી માં ભાજપે માળખાકીય વિકાસના વાયદા સાથે જાહેર કર્યો ચૂંટણી ઢંઢેરો શિક્ષણ દ્વારા જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓના જીવનમાં પ્રકાશ રેલાવવાનો પ્રયાસ: કેપી ગ્રુપ અને પીપી સવાણી યુનિવર્સિટી દ્વારા ઉર્જાનૂર સ્કોલરશીપ શરૂ કરાય વાપી મહા નગરપાલિકાની ચૂંટણી માટે કોંગ્રેસે  ચૂંટણી ઢંઢેરો જાહેર કર્યો  શ્રીમદ્ રાજચંદ્ર વિદ્યાપીઠ અને GBRC, ગાંધીનગર વચ્ચે ઐતિહાસિક MoU નિર્ધુમ ચુલ્હા ના સફળ અને લાભદાયક વિતરણ બાદ કપરાડા જેવા અંતરિયાળ વિસ્તારમાં તાલુકા પંચાયત સભ્ય કુંજાલી પટેલ દ્વારા બાયો-ગેસ પ્લાન્ટ નું વિતરણ.

અમદાવાદ: ઈસનપુરમાં વિઝાના બહાને 6.99 લાખની ઠગાઈ

[ad_1] અમદાવાદ, તા. 22 માર્ચ 2022 મંગળવાર અમદાવાદના ઈસનપુર ખાતે વિઝાના બહાને 6.99 લાખની ઠગાઈ થઈ હોવાનુ સામે આવ્યુ છે.  બનાવની વિગત અનુસાર યુકેમાં નોકરી તેમજ રહેવા જમવાની વ્યવસ્થા કરી આપવાનો વિશ્વાસ અપાવીને આઠ લોકોના 6.99 લાખ રૂપિયા તેમજ પાસપોર્ટની નકલ, એજ્યુકેશન ડોક્યુમેન્ટસની નકલ આપી હોવા છતાં વિઝાનુ કામ ના કરી છેતરપિંડી કરી હોવાનુ બહાર … Read more

વડોદરા: ઢોર પાર્ટીના કર્મચારીઓ સાથે ઝપાઝપી કરી પશુપાલકો ગાય છોડાવી ફરાર

[ad_1] વડોદરા,તા.22 માર્ચ 2021,મંગળવાર  રખડતા ઢોર પકડવાની કામગીરી દરમિયાન ઢોર પાર્ટીના કર્મચારીઓને અપશબ્દો બોલી ઝપાઝપી કરી ગાય છોડાવી જતા ત્રણ પશુપાલકો વિરુદ્ધ પોલીસે ફરિયાદના આધારે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે ગઈકાલે કોર્પોરેશનની ઢોર પાર્ટીના માણસો કામગીરીમાં હતા. તે સમયે રાત્રે 8 વાગ્યાના સુમારે સયાજી ટાઉનશીપ રોડ ઉપર ગાય પકડવાની કામગીરી દરમિયાન લાકડી સાથે ધસી આવેલા … Read more

વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા પાણીના પ્રોજેક્ટમાં વિલંબ

[ad_1] વડોદરા,તા.22 માર્ચ 2021, મંગળવાર  વડોદરા કોર્પોરેશન દ્વારા સ્માર્ટ સિટી હેઠળ કરોડો રૂપિયાના ખર્ચે હાથ ધરાયેલી સ્કાડા સિસ્ટમની કામગીરી ગોકળગાયની ગતિએ ચાલતા વિપક્ષે તંત્રનો ઊધડો લઈ તગડા વેતન મેળવતા અધિકારીઓ સામે પગલાં ભરવાની માંગ કરી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે, વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા મુખ્યમંત્રી વિજય રૂપાણીના હસ્તે ઓનલાઇન કાર્યક્રમ યોજી ફેઝ 2 શરૂ કરવામાં … Read more

આવતીકાલે દેવભૂમિમાં દેશના રાષ્ટ્રપતિનું થશે આગમન: દ્વારકાધીશ મંદિરે શિશ ઝુકાવશે

[ad_1] – સુરક્ષા તથા તૈયારીઓ માટે તંત્ર સજ્જ બન્યું  જામ ખંભાળિયા, તા.22 માર્ચ 2022 આગામી ગુરૂવાર તારીખ 24 માર્ચના રોજ દેશના રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદનું હાલાર પંથકમાં આગમન થનાર છે. ગુરુવારે જામનગર જિલ્લામાં વિવિધ સામાજિક કાર્યક્રમો સાથે રાષ્ટ્રપતિ ગુરુવારે સવારે દ્વારકા પણ આવશે. જ્યાં ભગવાન દ્વારકાધીશના દર્શનનો લાભ લેશે. ભારતના રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ ગુરૂવાર તારીખ 24 … Read more

ફ્રાયમ, પાપડ અને પિત્ઝા બાદ હવે નક્કી થશે નિમ્બુઝ ઉપર કેટલો ટેક્સ

[ad_1] અમદાવાદ : કરવેરાની આકારણી માટે ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ (GST)નાઅમલ થયા પછી ખાખરા, પિત્ઝા, પિત્ઝાના ટોપિંગ, પાપડ, ફ્રાયમ્સ એવા વિચિત્ર વિવાદો બાદ હવે નવો વિવાદ આવ્યો છે અને આ અંગે સુનાવણી હાથ ધરવાની સ્વીકૃતિ સુપ્રીમ કોર્ટની એક ખંડપીઠે આપી છે. આ વખતે વિવાદ છે કે એક્સાઈઝની આકારણી માટે નિમ્બુઝ (Nimbooz) એ કેવા પ્રકારનું પીણું … Read more

સુરત: કતારગામ ઝોનમાં ડભોલી વિસ્તારમાં 10.28 કરોડના ખર્ચે બનશે મોડેલ પ્રાથમિક શાળા

[ad_1] – પ્રાથમિક શિક્ષણને વધુ પ્રોત્સાહન આપવાનો પાલિકાનો પ્રયાસ – ગ્રાઉન્ડ  ફ્લોર સહિત ત્રણ માળની શાળા બનશે, અન્ય શાળા કરતાં આ શાળામાં સુવિધામાં વધારો થશે  સુરત,તા.22 માર્ચ 2021,મંગળવાર સુરત મહાનગરપાલિકાએ બજેટમાં સ્માર્ટ અને મોડલ શાળાની જાહેરાત કર્યા બાદ હવે મોડેલ શાળા બનાવવા માટેની કવાયત શરૂ કરી દીધી છે. પાલિકા હાલમાં કતારગામ ઝોનમાં ડભોલી વિસ્તારમાં 10.28 … Read more

વડોદરા: ઘરમાં પહાડી પોપટ રાખનાર સામે પોલીસ કાર્યવાહી

[ad_1] વડોદરા,તા.22 માર્ચ 2021,મંગળવાર  વડોદરા શહેરના પાણીગેટ વિસ્તારમાં ગેરકાયદેસર પહાડી પોપટ રાખનાર ઈસમેં પોલીસની હાજરીમાં જીવ દયા કાર્યકરને અપશબ્દો બોલી જાનથી મારી નાખવાની ધમકી આપવા અંગેનો બનાવ પાણીગેટ પોલીસ મથકે નોંધાયો છે. ગુજરાત પ્રાણી ક્રુરતા નિવારણ સંસ્થામાં ફરજ બજાવતા રમેશભાઈ યાઇશએ ફરિયાદ નોંધાવી હતી કે, અમારી સંસ્થાને પાણીગેટ કહાર મોહલ્લામાં રહેતા કમલેશ કહારે એક પહાડી … Read more

SGST અને CGST સમાન હિસ્સામાં હોવા છતાં બંને ઑફિસોના નિર્ણય વિપરીત

[ad_1] (પ્રતિનિધિ તરફથી) અમદાવાદ, સોમવાર ગુડ્સ અન્ડ સર્વિસ ટેક્સ કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર વચ્ચે ફિફ્ટી ફિફ્ટી વિભાજિત થતો હોવા છતાંય ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સની એક ઑફિસમાં ગુનેગાર ઠરનાર વેપારી બીજી ઑફિસમાં નોટિસને પાત્ર પણ ન બનતો હોવાના કિસ્સાઓ સામે આવી રહ્યા છે. પાંચ કંપનીઓને કાયદેસર જીએસટીની ચોરીની નોટિસ આપ્યા પછી રાઈટ ટુ ઇન્ફોર્મેશન હેઠળ … Read more

સુરત: મેટલના વધતા ભાવથી જરીના ઉધોગકારો પરેશાન, 80 ટકા ઉદ્યોગકારોએ ઉત્પાદન કર્યું બંધ

[ad_1] સુરત,તા.22 માર્ચ 2022, મંગળવાર કોરોનાકાળ બાદ ધાતુ આ ભાવોમાં વધારો થઈ રહ્યો હતો અને હવે છેલ્લા 20 દિવસથી વધુ સમયથી ચાલી રહેલા રશિયા અને યુક્રેન વચ્ચેના યુદ્ધની અસરથી પણ ધાતુના ભાવો વધ્યા છે. જેની સીધી અસર સુરતના વેપાર ઉદ્યોગ પર પડી રહી છે. ધાતુના ભાવમાં સતત વધારાને કારણે જરી ઉદ્યોગને પ્રતિકૂળ અસર થઈ રહી … Read more

વડોદરા: સાઢુભાઇના ફલેટમાં ચાલતા જુગારધામ પર દરોડો,3 મહિલા સહિત 6 ઝડપાયા

[ad_1] વડોદરા,તા.22 માર્ચ 2021,મંગળવાર  વડોદરાના હરણી વિસ્તારમાં સાઢુભાઇના ફલેટમાં જુગાર રમાડતા યુવક સહિત છ જણાંને પોલીસે ઝડપી પાડયા હતા. પકડાયેલાઓમાં 3 મહિલાનો પણ સમાવેશ થાય છે. હરણી મોટનાથ રોડ પર આવેલા સંસ્કૃતિ એન્કલેવના સી ટાવરમાં 305 નંબરના ફ્લેટમાં જુગાર ધામ ચાલતું હોવાની વિગતોને પગલે ગઈ કાલે બપોરે પોલીસે દરોડો પાડ્યો હતો. પોલીસે મકાન માલિક ધર્મેશ … Read more

error: Content is protected !!