મલાણા તળાવમાં નર્મદાનું પાણી નહી ભરાય તો મહિલાઓ આંદોલન છેડશે
[ad_1] પાલનપુર, તા.22 પાલનપુર તાલુકાના મલાણા પંથકમાં સિંચાઈ અને પીવાના પાણીની જટિલ સમસ્યાનું નિરાકરણ ન આવતા મહિલાઓએ ઓએ બેઠક યોજી જળ સમસ્યાનો કાયમી ઉકેલ લાવવામાં નહિ આવે તો મલાણા પંથકના ૫૦ ગામના લોકો ચૂંટણીનો બહિષ્કાર કરવાની સાથે પશુઓ સાથે પાલનપુર કલેકટર કચેરીએ દેખાવો યોજવાની ચીમકી ઉચ્ચારી હતી. બનાસકાંઠામાં ભૂગર્ભ જળ સ્તર દિન પ્રતિદિન ઉંડા જઈ … Read more




