વલસાડ તીથલ રોડની એક દુકાન માં આવેલી ભિક્ષુકો ની ટોળકી એ મહિલા ની નજર ચૂકવી ને ગલ્લા માંથી કાઢી લીધી રોકડ

0
270
વલસાડ શહેર માં ભિક્ષુક ટોળકી સક્રિય


વલસાડ જિલ્લાના તીથલ રોડ ઉપર આવેલ એક કારીયાણા સ્ટોર માં 5 થી 6 જેટલા ભિક્ષુકો ની ટોળકી આવી પોહચી પેહલા તો દુકાનદાર ગલ્લા ઉપર બેસેલી મહિલા એ તમામ ને બહાર નો રસ્તો બતાવવા ની કોશિશ કરી પરંતુ અંદર આવી ચૂકેલ ભિક્ષુકો ની ટોળકી પૈકી બે ત્રણ મહિલા એ દુકાનદાર મહિલાઓ ને વાતો માં નાખી ને નજર ચૂકવી એક કિશોરી એ દૂકના ના ગલ્લા માં હાથ નાખી રોકડ રકમ ની ગડ્ડી ખૂબ ચાલાકી પૂર્વક ઉઠાવી લીધી હતી મહિલાને તો સમગ્ર બાબત ની જાણકારી જ ન થાત પરંતુ દુકાન માં મુકવામાં આવેલા ત્રીજી આંખ સમાં સીસીટીવી માં સમગ્ર ઘટના કેદ થઈ હતી જે અંગે દુકાનદાર મહિલા એ વલસાડ સીટી પોલીસ મથક માં જાણ કરી છે જોકે સીસીટીવી નો વિડીયો હાલ સોસીયલ મીડિયા માં ફરતો થઈ ગયો છે ..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here