કપરાડા નાનાપોઢાથી આમ આદમી પાર્ટીની જંગી બાઈક રેલી નિકળી

On: November 28, 2022 8:14 AM
Share this article:

Whatsapp Channel

Join Now

Telegram Group

Join Now
બાઈક રેલી
કપરાડા વિધાનસભા બેઠક ઉપર પહેલી વાર આમ આદમી પાર્ટી ચૂંટણી લડી રહી છે તેમજ ચૂંટણીને હવે માત્ર ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે દરેક પક્ષ દ્વારા ચૂંટણી પ્રચાર શરૂ કર્યો છે જેને અનુલક્ષીને આજે બાઈક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં સેંકડો યુવાનો બાઈક રેલીમાં જોડાયા હતા 

નાનાપોઢા ખાતે આવેલ જંગલ મંડળીના મેદાનમાં થી શરૂ થયેલ બાઈક રેલી નાનાપોઢા બિરસા મુંડા સર્કલ ઉપર ભગવાન બિરસા મુંડાના તસ્વીર ને  હારતોરા કરીને રેલી મરીમાતા મંદિર થઇ અરનાલા ,સહિતના 181 વિધાન સભા બેઠક ઉપર વિવિધ વિસ્તારમા ફરી હતી દરેક વિસ્તારમાં યુવા વર્ગમાં આમ આદમી પાર્ટીને જોરદાર સમર્થન મળી રહ્યું છે કપરાડા વિધાન સભા મત વિસ્તાર માં પ્રથમ વાર જ ઉમેદવારી આમ આદમી પાર્ટી માંથી કરનાર જયેનદ્ર ગાંવીત ને લોકોના અનેક કાર્યો કર્યા હોય લોકોનું ઊંડાણ ના ગામોમાં જંગી સમર્થન સાંપડી રહ્યું છે ..ત્યારે આજે નીકળેલી રેલીમાં મોટી સંખ્યામાં બાઈક ચાલકો સાથે જંગી રેલી નિકળી હતી જે અનેક વિસ્તારમાં ફરી હતી એક મોકો કેજરીવાલ ને નારા સાથે અનેક વિસ્તારોમાં રેલી ફરી હતી 

व्हाट्सएप से जुड़ें

अभी जुड़ें

टेलीग्राम से जुड़ें

अभी जुड़ें

इंस्टाग्राम से जुड़ें

अभी जुड़ें

error: Content is protected !!