Breaking News
વાપી મનપા ચૂંટણી માં ભાજપે માળખાકીય વિકાસના વાયદા સાથે જાહેર કર્યો ચૂંટણી ઢંઢેરો શિક્ષણ દ્વારા જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓના જીવનમાં પ્રકાશ રેલાવવાનો પ્રયાસ: કેપી ગ્રુપ અને પીપી સવાણી યુનિવર્સિટી દ્વારા ઉર્જાનૂર સ્કોલરશીપ શરૂ કરાય વાપી મહા નગરપાલિકાની ચૂંટણી માટે કોંગ્રેસે  ચૂંટણી ઢંઢેરો જાહેર કર્યો  શ્રીમદ્ રાજચંદ્ર વિદ્યાપીઠ અને GBRC, ગાંધીનગર વચ્ચે ઐતિહાસિક MoU નિર્ધુમ ચુલ્હા ના સફળ અને લાભદાયક વિતરણ બાદ કપરાડા જેવા અંતરિયાળ વિસ્તારમાં તાલુકા પંચાયત સભ્ય કુંજાલી પટેલ દ્વારા બાયો-ગેસ પ્લાન્ટ નું વિતરણ. કપરાડા કુંભઘાટ અકસ્માત : મૃતકોના વારસદારોને રૂ. ૨૮ લાખની સહાયનું પ્રમાણપત્ર વિતરણ

વિશ્વનું સૌપ્રથમ ડિસેન્ટ્રલાઇઝ્ડ ડેટા પ્લેટફોર્મ લોન્ચ કરવા દુબઇના શેખ હમદન બીન એહમદ અલ મક્તુમએ CTEXમાં રોકાણ કરવાની ખાતરી આપી

દુબઇની ઇન્વેસ્ટમેન્ટ ઓફિસના શેખ હમદન બીન એહમદ અલ મક્તુમ અને CTEXએ સૌપ્રથમ બ્લોક ચેઇન આધારિત ડિસેન્ટ્રલાઇઝ્ડ ડેટા મેનેજમેન્ટ પ્લેટફોર્મની સ્થાપના કરી ક્રિપ્ટો ટેક્સએ વિશ્વમા સૌપ્રથમ બ્લોકચેઇન-ડિસેન્ટ્રલાઇઝ્ડ ડેટા મેનેજમેન્ટ પ્લેટફોર્મની સ્થાપના કરવા  દુબઇના શેખ હમદન બીન એહમદ અલ મક્તુમ  સાથે ભાગીદારી કરી વિશ્વનું સૌપ્રથમ ડિસેન્ટ્રલાઇઝ્ડ ડેટા પ્લેટફોર્મ લોન્ચ કરવા દુબઇના શેખ હમદન બીન એહમદ અલ મક્તુમએ … Read more

સતત ત્રણ ટર્મ થી ઉમેદવારની રેસમાં હોવા છતાં ટીકીટ કપાઈ જવા છતાં,પાર્ટીને સમર્પિત થઇને ડમી ઉમેદવાર તરીકે ફોર્મ ભર્યું

ધરમપુર વિધાન સભા બેઠક ઉપર ભારતીય જનતા પાર્ટી માટે અનેક ઉમેદવારો રેસ માં દાવેદાર હતા જેમાં ભાજપે  પૂર્વ ધારાસભ્યને રીપીટ કરતા જ અનેક રેસમાં હતા તેઓ ના નામો કપાયા છે છતાં પણ ભાજપ પાર્ટીને સમર્પિત રહેનારા અનેક કાર્યકર્તા છે તેઓ આજે પણ પાર્ટીના આદેશને શિરોમાન્ય ગણાવે છે અને કામ કરતા હોય છે ત્યારે છેલ્લા ૩ … Read more

શ્રી લોહાણા મહાપરિષદ યુવા પાંખ મુંબઈ દ્વારા પૂજ્ય જલારામ બાપ્પાની જન્મ જયંતિની ઉજવણી વિશાળ લોહાણા શ્રોતાઓ સાથે ઉલ્લાસમય માહોલમાં સફળતાથી સંપન્ન

મુંબઈ: જલારામ બાપ્પા ની ૨૨૩ મી જન્મ જયંતિ નિમિત્તે શ્રી લોહાણા મહાપરિષદની યુવા પાંખ દ્વારા મુંબઈમાં વસતા લોહાણા સમાજને એકસાથે લાવી સંગઠન ની ભાવના સુદ્રઢ કરવા અને  અવસરની વિશેષ ઉજવણી કરવા માટે “સથવારો રાધે શ્યામ નો” એક ભક્તિમય સંગીત ગાથાનું આયોજન સુંદર રીતે કરવામાં આવ્યું હતું. હિરેન પરપાણી દ્વારા કન્સેપ્ટલાઇઝ્ડ અને પ્રોડ્યુસ કરાયેલા સમારોહે ભારતના … Read more

“રક્ષક” એક શામ ગુજરાત પોલીસ કે નામ

અમદાવાદ: તારીખ ૧૯ નવેમ્બર ૨૦૨૨ના રોજ “રક્ષક” એક શામ ગુજરાત પોલીસ કે નામ કાર્યક્રમ કર્ણાવતી ક્લબ ખાતે સાંજે ૭ વાગે યોજાવાનો છે.  ગુજરાતમાં સૌ પ્રથમ વખત પોલીસ માટેનો આ કાર્યક્રમ યોજાવા જઈ રહ્યો છે જેમાં ગુજરાત પોલીસનું મનોબળ વધારવા માટે હિમાચલ પ્રદેશ પોલીસનું પ્રખ્યાત બેન્ડ “હાર્મની ઓફ ધ પાઈન્સ” પરફોર્મ કરવા માટે આવી રહ્યું છે. … Read more

ધરમપુરમાં ઓડિયો અને વીડિયો ચૂંટણી ટાણે વાઇરલ..કરી ટીકીટની દોડ ઉતરેલા ઉમેદવારોને કેટલાક તત્વો દ્વારા બદનામ કરવાની થઈ રહી છે કોશિશ

ચૂંટણી જાહેર થતા જ રાજકીય ચહેલ પહેલ શરૂ થઈ ચૂકી છે દરેક સ્થળે ઉમેદવારો દરેક પક્ષમાં ટીકીટ લેવા માટે દોડા દોડી કરી રહ્યા છે ભાજપ હોય કે કોંગ્રેસ બંને પક્ષોમાં ટીકીટ લેવા અનેક ટીકીટ વાંછુંઓ ગળાકાપ સ્પર્ધામાં ઉતર્યા છે ત્યારે સામ દામ દંડ ભેદ આપનાવમાં આવી રહ્યા છે ધરમપુર બેઠક ઉપર હાલ માં ઓડિયો અને … Read more

સામાન્ય જનની લાગણી વડાપ્રધાન બખૂબી સમજી શકે છે .રમતુંભાઈ પાડવી

વડાપ્રધાન મોદી ગરીબી જોઈએ અને અનુભવી છે તેથી એ દરેક દુઃખ અને સમસ્યા લોકોની આસાની થી સમજી શકે છે …જણાવ્યું રમતું ભાઈ પાડવી એ વડાપ્રધાન નરેન્દ્ર ભાઈ મોદીએ પોતાની ચૂંટણી પ્રચાર સભાના કપરાડાના નાનાપોઢા ખાતે થી શ્રી ગણેશ કર્યા છે ત્યારે તેમણે ધરમપુર સાથેના પોતાના જુના સ્મરણો વાગોળ્યા હતા તેમણે એમની સાથે સાયકલ ઉપર ફરતા … Read more

ધરમપુર બેઠક ઉપર કોંગ્રેસની ટીકીટ માટે ભારે ડખા

માજી સાંસદ કિશન પટેલના જણાવ્યા મુજબ 25 વર્ષ સુધી લોહી રેડયા બાદ જો પાર્ટી કોઈ અન્ય ને ટીકીટ આપશે તો એ ચલાવી નહીં લેવાય ,તો બીજી તરફ અપક્ષ તાલુકા પંચાયત સભ્ય  કલ્પેશ પટેલે આજે મોટાપોઢા ખાતે પહોંચેલી કોંગ્રેસની પરિવર્તન યાત્રા માં વિધિવત રીતે ઘર વાપસી કરી લીધી છે જેના ફોટો સોસિયલ મીડિયામાં ફરતા થતા રાજકારણ … Read more

આમ આદમી પાર્ટી સંગઠનમાં ત્રણ ઉમેદવારના નામ જાહેર થતા સંગઠનમાં ભંગાણને આરે ચૂંટણી પ્રભારીએ આપ્યું પદ ઉપર થી રાજીનામુ

વલસાડ જિલ્લામાં આમ આદમી પાર્ટીના જુના સંગઠન માં ભંગાણ પડાવ વારો આવ્યો છે.ગઈ કાલે આમ આદમી પાર્ટીના મોવડી મંડળ દ્વારા વલસાડ વિધાન સભાની પારડી ધરમપુર અને કપરાડા માં વિધાનસભા. બેઠક માટે ઉમેદવારના નામોની જાહેરાત કરતા જ ત્રણ દિવસ પહેલા જ પાર્ટીમાં જોડાયેલા બે ઉમેદવારોના નામ જાહેર થતા જુના સંગઠન નારાજ થયું છે જિલ્લા ચૂંટણી પ્રભારી … Read more

error: Content is protected !!