Breaking News
વાપી મનપા ચૂંટણી માં ભાજપે માળખાકીય વિકાસના વાયદા સાથે જાહેર કર્યો ચૂંટણી ઢંઢેરો શિક્ષણ દ્વારા જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓના જીવનમાં પ્રકાશ રેલાવવાનો પ્રયાસ: કેપી ગ્રુપ અને પીપી સવાણી યુનિવર્સિટી દ્વારા ઉર્જાનૂર સ્કોલરશીપ શરૂ કરાય વાપી મહા નગરપાલિકાની ચૂંટણી માટે કોંગ્રેસે  ચૂંટણી ઢંઢેરો જાહેર કર્યો  શ્રીમદ્ રાજચંદ્ર વિદ્યાપીઠ અને GBRC, ગાંધીનગર વચ્ચે ઐતિહાસિક MoU નિર્ધુમ ચુલ્હા ના સફળ અને લાભદાયક વિતરણ બાદ કપરાડા જેવા અંતરિયાળ વિસ્તારમાં તાલુકા પંચાયત સભ્ય કુંજાલી પટેલ દ્વારા બાયો-ગેસ પ્લાન્ટ નું વિતરણ. કપરાડા કુંભઘાટ અકસ્માત : મૃતકોના વારસદારોને રૂ. ૨૮ લાખની સહાયનું પ્રમાણપત્ર વિતરણ

બગવાડા ટોલનાકા નજીક વેન્યુ કાર ડિવાઈડર કૂદી સામે આવતી ઇકોમાં ભટકાતાં ચારને ઇજાઓ 1 મોત બે ગંભીર

On: November 23, 2022 3:30 PM
Share this article:

Whatsapp Channel

Join Now

Telegram Group

Join Now
અકસ્માત
વાપી ને.હા.48 ઉપર મુંબઈ થી આવતી હ્યુન્ડાઇ વેન્યુ કાર ચાલકે ઝોકું આવી જતા ડિવાઈડર કુદાવી સામે આવતી ઇકકોને ટક્કર મારતા બે મહિલાને ગંભીર ઇજાઓ જ્યારે અન્ય એક મહિલાનું સારવાર દરમ્યાન મોત નીપજ્યું હતું 

ધરમપુર થી સવારે દમણ ખાતે આવેલી પોલિસેટ પ્લાસ્ટિક  પ્રાઇવેટ લિમિટેડ કંપનીમાં કામદારો લઈ ઇક્કો કાર નંબર જી જે 15 સી એ 9337 માં સવાર થઈ જઈ રહ્યા હતા ત્યારે વાપી ના બગવાડા નેશનલ હાઇવે 48 ટોલ નાકા નજીકમાં મુંબઈ થી અમદાવાદ તરફ જતા ટ્રેક ઉપર પુરપાટ ઝડપે જઈ રહેલ હ્યુન્ડાઇ વેન્યુ કાર એમ એચ 04 એ ડી 9688 ચાલક યશપાલ ભાઈ કાંતિ ભાઈ જૈન ને ઝોકું આવી જતા સ્ટેરિંગ ઉપરનો કાબુ ગુમાવતા કાર ડિવાઈડર કુદાવી સામે ના રોડ ઉપર થી આવી રહેલ ઇક્કો કાર નંબર જી જે 15 સી એ 9337 ને વચ્ચેના ભાગે ધડાકા ભેર અથડાતા અંદર સવાર મહિલા ઓ પૈકી ત્રણ મહિલાઓને ગંભીર ઇજાઓ પહોંચી હતી જેમાં સોનલ બેન અને મીના બેન ને એમ્બ્યુલન્સ મારફતે પારડી કુરેશી હોસ્પિટલમાં સારવાર ખસેડવામાં આવ્યા હતા જ્યારે મીરા બેન ભરત ભાઈ પટેલ રહેવાસી મરગમાળ ધરમપુર રામકુંડ ફળીયા બે ભાન અવસ્થામાં 108 મારફતે વાપી સરકારી હોસ્પિટલમાં લઈ જતા તેનું સારવાર દરમ્યાન મોત થયું હતું ઘટના અંગે પોલીસને જાણ કરવામાં આવતા પારડી પોલીસે વેન્યુ કાર ચાલક સામે ગુન્હો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે 

व्हाट्सएप से जुड़ें

अभी जुड़ें

टेलीग्राम से जुड़ें

अभी जुड़ें

इंस्टाग्राम से जुड़ें

अभी जुड़ें

यह भी पढ़ें

શિક્ષણ દ્વારા જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓના જીવનમાં પ્રકાશ રેલાવવાનો પ્રયાસ: કેપી ગ્રુપ અને પીપી સવાણી યુનિવર્સિટી દ્વારા ઉર્જાનૂર સ્કોલરશીપ શરૂ કરાય

ગાંધીનગરમાં બ્રાહ્મણ અડવોકેટ ક્લબનો ભવ્ય શુભારંભ સ્થાપક અધ્યક્ષ એડવોકેટ બી. આર. શર્માની આગેવાનીમાં ઐતિહાસિક પહેલ

વાપી મહા નગરપાલિકાની ચૂંટણી માટે કોંગ્રેસે  ચૂંટણી ઢંઢેરો જાહેર કર્યો 

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ ના સંસ્કારોથી ઘડાયેલ હર્ષિત દેસાઈ ગુજરાત પ્રદેશ યુવા મોરચાના ‘ખેલો ભારત (રમતગમત)’ સેલના સહ-કન્વીનર તરીકે નિયુક્ત

શ્રીમદ્ રાજચંદ્ર વિદ્યાપીઠ અને GBRC, ગાંધીનગર વચ્ચે ઐતિહાસિક MoU

નિર્ધુમ ચુલ્હા ના સફળ અને લાભદાયક વિતરણ બાદ કપરાડા જેવા અંતરિયાળ વિસ્તારમાં તાલુકા પંચાયત સભ્ય કુંજાલી પટેલ દ્વારા બાયો-ગેસ પ્લાન્ટ નું વિતરણ.

error: Content is protected !!