Breaking News
વાપી મનપા ચૂંટણી માં ભાજપે માળખાકીય વિકાસના વાયદા સાથે જાહેર કર્યો ચૂંટણી ઢંઢેરો શિક્ષણ દ્વારા જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓના જીવનમાં પ્રકાશ રેલાવવાનો પ્રયાસ: કેપી ગ્રુપ અને પીપી સવાણી યુનિવર્સિટી દ્વારા ઉર્જાનૂર સ્કોલરશીપ શરૂ કરાય વાપી મહા નગરપાલિકાની ચૂંટણી માટે કોંગ્રેસે  ચૂંટણી ઢંઢેરો જાહેર કર્યો  શ્રીમદ્ રાજચંદ્ર વિદ્યાપીઠ અને GBRC, ગાંધીનગર વચ્ચે ઐતિહાસિક MoU નિર્ધુમ ચુલ્હા ના સફળ અને લાભદાયક વિતરણ બાદ કપરાડા જેવા અંતરિયાળ વિસ્તારમાં તાલુકા પંચાયત સભ્ય કુંજાલી પટેલ દ્વારા બાયો-ગેસ પ્લાન્ટ નું વિતરણ. કપરાડા કુંભઘાટ અકસ્માત : મૃતકોના વારસદારોને રૂ. ૨૮ લાખની સહાયનું પ્રમાણપત્ર વિતરણ

જાયન્ટ્સ ગ્રુપ ઓફ વલસાડ દ્વારા ડૉ.પ્રતીક પરમાર ( દાંતના ડૉકટર, આદર્શ ક્લિનિક , વાપી )નું વક્તવ્ય યોજાયું.

On: November 27, 2022 10:24 AM
Share this article:

Whatsapp Channel

Join Now

Telegram Group

Join Now
વક્તવ્ય

આ કાર્યક્રમ આનંદ નિકેતન એકલવ્ય મોડેલ, સ્કૂલ ( કપરાડા)ના  પ્રિ. શ્રી  વસંતકુમાર પાઠક તથા જાયન્ટ્સ ગ્રૂપ ઑફ, વલસાડના પ્રમુખ  ડૉ.આશા ગોહિલ દ્વારા યોજાયો

ડૉ.  પ્રતીક પરમારે એમના વક્તવ્યમાં દાંત અંગે  પ્રાથમિક સમજ આપ્યા બાદ દાંતની સામાન્ય સમસ્યાથી લઈ માંડીને વાતો પાવર પોઇન્ટ પ્રેશન્ટેશન દ્વારા કરી.  લગભગ 257 જેટલાં વિદ્યાર્થીઓને  આ વક્તવ્યનો લાભ મળ્યો.અંતે પ્રશ્નોત્તરીમાં  મૂંઝવતા પ્રશ્નોનું  નિરાકરણ કરવામાં આવ્યું.. દાંતને લગતી સમસ્યાઓનું નિરાકરણ તો થયું સાથે

 દાંતની  કેવી રીતે સરસ  માવજત કરી શકાય જેથી ભવિષ્યમાં દાંતને લગતી નાનીમોટી કોઈ તકલીફ ઊભી ના થાય એ  વિશે વિગતે  સમજ પ્રાપ્ત થઈ.

 ગુજરાતના વિવિધ પ્રદેશના વિદ્યાર્થીઓ  કપરાડા તાલુકાના પહાડી અંતરિયાળ વિસ્તારમાં આવેલ આ સંસ્થામાં ઘરપરિવારથી દૂર રહી અભ્યાસ કરે છે. આ વિદ્યાર્થીઓને દાંત અંગે  વિવિધ માહિતી જાણવા મળી.

व्हाट्सएप से जुड़ें

अभी जुड़ें

टेलीग्राम से जुड़ें

अभी जुड़ें

इंस्टाग्राम से जुड़ें

अभी जुड़ें

यह भी पढ़ें

શિક્ષણ દ્વારા જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓના જીવનમાં પ્રકાશ રેલાવવાનો પ્રયાસ: કેપી ગ્રુપ અને પીપી સવાણી યુનિવર્સિટી દ્વારા ઉર્જાનૂર સ્કોલરશીપ શરૂ કરાય

ગાંધીનગરમાં બ્રાહ્મણ અડવોકેટ ક્લબનો ભવ્ય શુભારંભ સ્થાપક અધ્યક્ષ એડવોકેટ બી. આર. શર્માની આગેવાનીમાં ઐતિહાસિક પહેલ

વાપી મહા નગરપાલિકાની ચૂંટણી માટે કોંગ્રેસે  ચૂંટણી ઢંઢેરો જાહેર કર્યો 

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ ના સંસ્કારોથી ઘડાયેલ હર્ષિત દેસાઈ ગુજરાત પ્રદેશ યુવા મોરચાના ‘ખેલો ભારત (રમતગમત)’ સેલના સહ-કન્વીનર તરીકે નિયુક્ત

શ્રીમદ્ રાજચંદ્ર વિદ્યાપીઠ અને GBRC, ગાંધીનગર વચ્ચે ઐતિહાસિક MoU

નિર્ધુમ ચુલ્હા ના સફળ અને લાભદાયક વિતરણ બાદ કપરાડા જેવા અંતરિયાળ વિસ્તારમાં તાલુકા પંચાયત સભ્ય કુંજાલી પટેલ દ્વારા બાયો-ગેસ પ્લાન્ટ નું વિતરણ.

error: Content is protected !!