Breaking News
વાપી મનપા ચૂંટણી માં ભાજપે માળખાકીય વિકાસના વાયદા સાથે જાહેર કર્યો ચૂંટણી ઢંઢેરો શિક્ષણ દ્વારા જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓના જીવનમાં પ્રકાશ રેલાવવાનો પ્રયાસ: કેપી ગ્રુપ અને પીપી સવાણી યુનિવર્સિટી દ્વારા ઉર્જાનૂર સ્કોલરશીપ શરૂ કરાય વાપી મહા નગરપાલિકાની ચૂંટણી માટે કોંગ્રેસે  ચૂંટણી ઢંઢેરો જાહેર કર્યો  શ્રીમદ્ રાજચંદ્ર વિદ્યાપીઠ અને GBRC, ગાંધીનગર વચ્ચે ઐતિહાસિક MoU નિર્ધુમ ચુલ્હા ના સફળ અને લાભદાયક વિતરણ બાદ કપરાડા જેવા અંતરિયાળ વિસ્તારમાં તાલુકા પંચાયત સભ્ય કુંજાલી પટેલ દ્વારા બાયો-ગેસ પ્લાન્ટ નું વિતરણ. કપરાડા કુંભઘાટ અકસ્માત : મૃતકોના વારસદારોને રૂ. ૨૮ લાખની સહાયનું પ્રમાણપત્ર વિતરણ

લક્ષ્ય એકેડેમી ની ઉનાઇ જેવા નાનકડા ગામમાં અનોખી સિધ્ધિ

On: November 28, 2022 5:26 AM
Share this article:

Whatsapp Channel

Join Now

Telegram Group

Join Now
ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ની વર્ષ 2022 ની  વિજ્ઞાન પ્રવાહ ની બોર્ડ ની પરીક્ષા  બાદ લક્ષ્ય એકેડેમી દ્વારા 3 મહિના માટે મેડિકલ ક્ષેત્રે M.B.B.S એડમિશન માટેની પ્રવેશ પરીક્ષા NEET માટે NEET ACHIEVER BATCH ની શરૂઆત કરવા મા આવી હતી. 
જેમાં 35 વિધાર્થીઓ એ એડમિશન લીધું હતું.

NEET ની પરીક્ષા મા ભવ્ય રિઝલ્ટ બાદ મેડિકલ ક્ષેત્રે એડમિશન પ્રક્રિયા શરૂ થતાં જ વિધાર્થીઓ ને એડમિશન લક્ષી બધા જ માર્ગદર્શન આપી ,વર્ષ 2022 ની પ્રવેશ પ્રક્રિયા નો બીજો રાઉન્ડના સમાપ્તિ ના અંતે લક્ષ્ય એકેડેમી ખાતે અભ્યાસ કરનાર 35 માંથી 9 (નવ) વિધાર્થીઓ નું સફળતા પૂર્વક M.B.B.S ની વિવિધ કોલેજ મા એડમિશન થયું છે.

તેમાં પટેલ રૂતિકા મનોજભાઈ (NEET સ્કોર-354) નું Government Medical College , સુરત ખાતે , ચૌધરી અપેક્ષા હર્ષદભાઈ (NEET સ્કોર-330)નું  Government Medical College જામનગર , 

અને ચૌધરી  મિહિર મુકેશભાઈ (NEET સ્કોર-310) Government Medical College , Bhavnagar ખાતે સરકારી કોલેજ મા એડમિશન થયું છે.

તેમજ પટેલ રોનિત જસવંતભાઈ (NEET સ્કોર-285) નું G.M.E.R.S medical college ,વલસાડ અને પટેલ કુશ બાબુભાઈ(NEET સ્કોર-265)  નું G.M.E.R.S medical college ,હિંમતનગર જેવી અર્ધ સરકારી કોલેજ મા એડમિશન થયું છે.

પટેલ વૈભવી મીનેશભાઈ(NEET સ્કોર-269)  નું SMIMMER Medical College, સુરત,

ચૌધરી પાર્થ  કમલેશભાઈ (NEET સ્કોર-232) G.C.S Medical College  ,અમદાવાદ  ,  પટેલ રાજવી  વિજયભાઈ(NEET સ્કોર-224) Parul medical college ,વડોદરા અને પટેલ વિશાખા હરેશભાઈ (NEET સ્કોર-212) N.D Desai Medical College, નડીયાદ જેવી ખાનગી મેડીકલ કોલેજ મા એડમિશન થયું છે. 

ઉલ્લેખનીય છે કે બોર્ડ 2021 મા કુશ બાબુભાઈ ના ટકા 53.3 % , રાજવી વિજયભાઈ ના ટકા 56.2 % ,  તેમજ બોર્ડ 2022 મા મિહિર મુકેશભાઈ ના ટકા 64.8 % , રોનિત જસવંતભાઈ ના 68 % ,રૂતિકા મનોજભાઈ ના 69.6% , વૈભવી મીનેશભાઈ ના 63.3% , પાર્થ કમલેશભાઈ ના 55.8 % આવ્યા હતા. ગુજરાત બોર્ડ ની પરીક્ષામા સામાન્ય પરીણામ છતાં  લક્ષ્ય એકેડેમી ખાતે સંપૂર્ણ માર્ગદર્શન અને ઉત્સાહ સાથે તૈયારી કરી ને NEET 2022 મા સારો સ્કોર કરી ને મેડિકલ કોલેજ મા એડમિશન સાકાર બનાવી ને વિધાર્થીઓ એ પોતાનું તેમજ તેમના માતા-પિતા અને ગામ નું નામ રોશન કર્યું છે. લક્ષ્ય એકેડેમી ના શિક્ષકો દ્વારા દરેક વિધાર્થીઓને તેમની મહેનત માટે અભિનંદન પાઠવ્યા છે અને ભવિષ્યમાં એક ડોક્ટર તરીકે  શ્રેષ્ઠ કેરિયર બની રહે તે માટે શુભેચ્છા પાઠવવામા આવી છે.

व्हाट्सएप से जुड़ें

अभी जुड़ें

टेलीग्राम से जुड़ें

अभी जुड़ें

इंस्टाग्राम से जुड़ें

अभी जुड़ें

यह भी पढ़ें

શિક્ષણ દ્વારા જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓના જીવનમાં પ્રકાશ રેલાવવાનો પ્રયાસ: કેપી ગ્રુપ અને પીપી સવાણી યુનિવર્સિટી દ્વારા ઉર્જાનૂર સ્કોલરશીપ શરૂ કરાય

ગાંધીનગરમાં બ્રાહ્મણ અડવોકેટ ક્લબનો ભવ્ય શુભારંભ સ્થાપક અધ્યક્ષ એડવોકેટ બી. આર. શર્માની આગેવાનીમાં ઐતિહાસિક પહેલ

વાપી મહા નગરપાલિકાની ચૂંટણી માટે કોંગ્રેસે  ચૂંટણી ઢંઢેરો જાહેર કર્યો 

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ ના સંસ્કારોથી ઘડાયેલ હર્ષિત દેસાઈ ગુજરાત પ્રદેશ યુવા મોરચાના ‘ખેલો ભારત (રમતગમત)’ સેલના સહ-કન્વીનર તરીકે નિયુક્ત

શ્રીમદ્ રાજચંદ્ર વિદ્યાપીઠ અને GBRC, ગાંધીનગર વચ્ચે ઐતિહાસિક MoU

નિર્ધુમ ચુલ્હા ના સફળ અને લાભદાયક વિતરણ બાદ કપરાડા જેવા અંતરિયાળ વિસ્તારમાં તાલુકા પંચાયત સભ્ય કુંજાલી પટેલ દ્વારા બાયો-ગેસ પ્લાન્ટ નું વિતરણ.

error: Content is protected !!