માજી ધારાસભ્ય ઈશ્વર પટેલે કહ્યું આમ આદમી પાર્ટીને રામ રામ

On: November 18, 2022 1:02 PM
Share this article:

Whatsapp Channel

Join Now

Telegram Group

Join Now

વલસાડ જીલ્લામાં ચુંટણી જંગ જામી રહ્યો છે ત્યારે દર બીજા દિવસે રાજકીય ગતિવિધિ તેજ થઇ રહી છે ત્યારે આજે આમ આદમી પાર્ટીમાં બિરસા મુંડા મોરચામાં  ઉપાધ્યક્ષ પદ ઉપરથી રાજીનામું આપી દેતા ખળભળાટ મચી જવા પામ્યો છે

ઈશ્વર પટેલ માજી ધારાસભ્ય

તેમણે ગોપાલ ઈટાલીયા ને સંબોધીને આપેલા રાજીનામાંમાં કારણ જણાવ્યું હતું કે પાર્ટી એ ધરમપુરમાં ચુંટણી ઉમેદવારને ટીકીટ વહેચણી કરતી વખતે તેમણે પાર્ટી એ વિશ્વાસમાં લેવામાં ના આવ્યા હોય તેમણે પદ ઉપર થી રાજીનામું આપ્યું છે જોકે હવે આગામી દિવસમાં તેઓ કઈ પાર્ટી ને અને ક્યાં ઉમેદવારને સહયોગ કરશે તે અંગે અનેક પ્રશ્નો અને ચર્ચાઓ એ જોર પકડ્યું છે

व्हाट्सएप से जुड़ें

अभी जुड़ें

टेलीग्राम से जुड़ें

अभी जुड़ें

इंस्टाग्राम से जुड़ें

अभी जुड़ें

error: Content is protected !!