સી આર સી કક્ષાના વિજ્ઞાન મેળામાં મરઘમાળ શાળાની કૃતિ પ્રથમ ક્રમે આવતા સરપંચ શ્રીએ આપી શુભેચ્છાઓ

On: November 27, 2022 4:36 AM
Share this article:

Whatsapp Channel

Join Now

Telegram Group

Join Now
વિજેતા બાળકોને પ્રોત્સાહિત કરી શુભેચ્છાઓ અપાઈ

પ્રાથમિક શિક્ષણ વિભાગ દ્વારા C. R. C.લેવલ નો વિજ્ઞાન મેળા નું આયોજન કરવામાં આવ્યું હતું. તેમાં 15 જેટલી શાળા ના વિદ્યાર્થીઓ એ ભાગ લીધો હતો.

જેમાં મરઘમાળ પ્રાથમિક શાળા નો પણ પ્રોજેક્ટ હતો. જેમાં મરઘમાળ પ્રાથમિક શાળાનો પ્રથમ ક્રમાંક આવ્યો છે જે  પ્રોજેક્ટ માં બે વિદ્યાર્થી એ ભાગ લીધો હતો. મિત મુકેશભાઈ પટેલ (પટેલ ફળીયા ),કુંજન સંજયભાઈ પટેલ (પટેલ ફળિયા)આ બંને વિદ્યાર્થી ને સરપંચ રજનીકાંત પટેલ  તથા ગ્રામપંચાયત ના સભ્યો દ્વારા  અભિનંદન આપવામાં આવ્યા હતા જ્યારે મરઘમાળ પ્રાથમિક શાળા ના શિક્ષકો ને પણ અભિનંદન 

ભવિષ્ય માં કઈ પણ જરૂર પડે તો સરપંચ તથા ગ્રામપંચાયત બાળકો ના પડખે ઉભા રહી શિક્ષણ પ્રત્યે કામ કરશે ની ખાતરી આપી 

व्हाट्सएप से जुड़ें

अभी जुड़ें

टेलीग्राम से जुड़ें

अभी जुड़ें

इंस्टाग्राम से जुड़ें

अभी जुड़ें

error: Content is protected !!