Breaking News
ધરમપુર ખાતે  શ્રી  રામકૃષ્ણ મંદિરનો ઉદ્ઘાટન અને લોકાર્પણ સમારોહ સંપન્ન – વાપી મનપા ચૂંટણી માં ભાજપે માળખાકીય વિકાસના વાયદા સાથે જાહેર કર્યો ચૂંટણી ઢંઢેરો શિક્ષણ દ્વારા જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓના જીવનમાં પ્રકાશ રેલાવવાનો પ્રયાસ: કેપી ગ્રુપ અને પીપી સવાણી યુનિવર્સિટી દ્વારા ઉર્જાનૂર સ્કોલરશીપ શરૂ કરાય વાપી મહા નગરપાલિકાની ચૂંટણી માટે કોંગ્રેસે  ચૂંટણી ઢંઢેરો જાહેર કર્યો  શ્રીમદ્ રાજચંદ્ર વિદ્યાપીઠ અને GBRC, ગાંધીનગર વચ્ચે ઐતિહાસિક MoU નિર્ધુમ ચુલ્હા ના સફળ અને લાભદાયક વિતરણ બાદ કપરાડા જેવા અંતરિયાળ વિસ્તારમાં તાલુકા પંચાયત સભ્ય કુંજાલી પટેલ દ્વારા બાયો-ગેસ પ્લાન્ટ નું વિતરણ.

હિંમતનગર પંથકમાં પરોઢીયે 20 કિ.મી.ના ઝડપે પવન ફૂંકાયો

[ad_1] હિંમતનગર તા. 2 રાજય સકરકાના મૌસમ વિભાગ દ્વારા ભારે પવન ફુંકાવાની સાથે કમૌસમી માવઠાની આગાહીના પગલે હિંમતનગર સહિત સાબરકાંઠા જીલ્લામાં છેલ્લા ૨૪ કલાક દરમ્યાન હિલ સ્ટેશન જેવો માહોલ સર્જાયો હતો. ગઈકાલે પણ જિલ્લાભરના શહેર અને ગ્રામીણ વિસ્તારના પથકમાં ભારે પવન ફુંકાવાની સાથે કમૌસમી માવઠાને પગલે વરસાદી ઝાપટા પડયા હતા.  ગતરાત્રીએ તેમજ વહેલી પરોઢે ૪૦ની … Read more

વિજયનગરમાં પોળો ઉત્સવ છેલ્લા ચાર વર્ષથી બંધ થયો

[ad_1] હિંમતનગર, તા. 2 ઉત્તર ગુજરાતના મીની કાશ્મીરની ઓળખ બનેલા સાબરકાંઠા જિલ્લાના વિજયનગર પોળો જંગલમાં ૧ર થી ૧પમા સૈકાની ઐતિહાસિક પોળો, શિવાલયો અને જૈન દેરાસરો પ્રવાસીઓને આકર્ષવામાં સફળ રહ્યા પછી પોળોના વિકાસનાં ફૂંકાતાં બણગાં વચ્ચે વૈશ્વિક ઓળખ આપવાની પહેલનું બાળમરણ થયું છે. ચાર વર્ષથી પોળો ઉત્સવનું આયોજન થઈ શક્યું નથી જેથી કચ્છના ઘોરડોની જેમ વિકાસનું … Read more

વાપી ને. હા. નં. 848 પર ચાલકે કાબુ ગુમાવતા ટ્રક ડિવાઇડર કુદાવી સામે આવતી ટ્રક સાથે ભટકાઈ પલટી : મોટી દુર્ઘટના ટળી

(રિપોર્ટર નીતિન પટેલ દ્વારા) વાપી જલારામ મંદિરની સામે નેશનલ હાઈવે નંબર 848 ઉપર સીમેન્ટ કોન્ક્રીટનો માલ ભરેલ મિક્સસર ટ્રક મળસ્કે 3 વાગ્યાના સમયે  મુંબઇથી અમદાવાદ તરફ જઈ રહી હતી તે સમયે અચાનક ડ્રાઈવરને ઝોકું આવી જતાં સ્ટેરીંગ પરથી કાબુ ગુમાવતા સામેની સાઈડ ડિવાઇડર કુદાવી  ટ્રક પલ્ટી મારી ઘસડાઈને મોડાસાથી ઘઉં ભરેલ ટ્રક મનોર (મહારાષ્ટ્ર) તરફ … Read more

અરવલ્લીમાં 30 દિવસમાં મતદાર યાદી સુધારણા કાર્યક્રમમાં 54 હજાર જેટલી અરજીઓ નોંધાઇ

[ad_1] મોડાસા,તા.2 અરવલ્લી જિલ્લા કલેકટરના માર્ગદર્શન હેઠળ જિલ્લામાં ૧લી નવેમ્બરથી ૩૦ નવેમ્બર દરમ્યાન મતદારયાદી સુધારણા કાર્યક્રમ-૨૦૨૨ હાથ ધરાયો હતો.૩૦ દિવસ દરમ્યાન ૪ વાર  વિભાગ દ્વારા જિલ્લાના કેન્દ્રિય ચૂંટણી પંચના આદેશ બાદ રાજયભરમાં ૧લી નવેમ્બરથી મતદારયાદી સુધારણા કાર્યક્રમ હાથ ધરાયો છે. રાજય ચૂંટણી આયોગના માર્ગદર્શન હેઠળ અરવલ્લી જિલ્લામાં હાથ ધરાયેલી ખાસ ઝુંબેશમાં છેલ્લા એક માસમાં મતદાર … Read more

ડીસાના જલારામ પાસે વાહનોના ચક્કાજામ સર્જાયો

[ad_1] ડીસા, તા.2 બનાસકાંઠા જિલ્લામાં ગ્રામ પંચાયતની ચુંટણીને લઈને ડીસા શહેરમાં મામલતદાર કચેરી અને પંચાયત ખાતે સરપંચો તેમના ટેકેદારો સાથે ફોર્મ ભરવા માટે મોટી સંખ્યામાં વાહનો લઈને આવી રહ્યા છે. જેને લઇને ડીસા શહેર તેમજ હાઇવે માર્ગો પર ટ્રાફિક જામના દૃશ્યો સર્જાઈ રહ્યા છે. બનાસકાંઠા જિલ્લામાં ગ્રામ પંચાયત ચૂંટણીના તારીખો જાહેર થઈ ચૂકી છે. જેને … Read more

ડુંગરીકંપામાં મીની વાવાઝોડા સાથે વરસાદથી પપૈયાનો પાક જમીનદોસ્ત

[ad_1] વિજયનગર,તા.2 ઉત્તર ગુજરાતમાં છેલ્લા બે દિવસથી વાતાવરણમાં પલટો આવ્યો છે જેને લઇ કમોસમી વરસાદ બાજ આજે વિજયનગરના ડુંગરીકંપામાં મીની વાવાઝોડું ફુંકાતા ૧૬ વિઘામાં વાવેતર કરેલા પાક જમીનદોસ્ત થઇ ગયો હતો.ખેડૂતોને ભારે નુકસાન સહન કરવાનો વારો આવ્યો હતો.  અરબી સમુદ્રમાં સર્જાયેલા ડીપ ડીપ્રેશનની અસરથી સાબરકાંઠા, અરવલ્લી જિલ્લામાં સતત બીજા દિવસે કમોસમી માવઠાના કારણે ખેતીને નુક્સાન … Read more

ચેક રિટર્નના બે કેસમાં બે આરોપીને છ-છ માસની કેદ

[ad_1] તલોદ, તા. 2 તલોદ ખાતે આવેલી જ્યુડી. મેજીસ્ટ્રેટ ફર્સ્ટ ક્લાસ કોર્ટે ચેક રીટર્નના બે અલગ અલગ ગુનાઓમાં બંને આરોપીઓને ૬-૬ માસની સાદી કેદની સજા ફટકારીને બંનેને રૂ. ૧૦-૧૦ હજાર દંડ પણ ફટકારેલ છે. દંડ નહીં ભરે તો આરોપીઓને વધુ ૧ માસ સાદી કેદ ભોગવવી પડશે તેવો પણ હુકમ તલોદની સિવિલ કોર્ટના જ્યુડી. મેજીસ્ટ્રેટ ફર્સ્ટ … Read more

લગ્નસરાની સીઝન પૂર બહાર ખીલતા ગુલાબ-ગલગોટાના ભાવમાં વધારો

[ad_1] ભુજ, ગુરૃવાર ભુજ સહિત સમગ્ર કચ્છ જિલ્લામાં લગ્નસરાની સીઝન પુરબહાર ખીલી છે. હવે માત્ર સારા પ્રસંગો માટે ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે ફૂલોના ભાવ ઉંચકાઈને બમણા થઈ જવા પામ્યા છે. કચ્છના શહેરી વિસ્તારોની બજારોમાં ગુલાબ, ગલગોટા, સેવંતી, જરબેરા અને ડચ ગુલાબ જેવા ફૂલોની માંગમાં વાધારો થતા ભાવમાં પણ વાધારો થયો હોવાનું વેપારીઓ જણાવી … Read more

ડિપ્લોમામાં ધો.૧૦ના ગ્રેસિંગ પાસ ૧૧૧૩ વિદ્યાર્થીને પ્રવેશ

[ad_1] અમદાવાદ ડિપ્લોમા ઈજનેરીમાં આ વર્ષે પ્રથમવાર ધો.૧૦ના ગ્રેસિંગ પાસ ૧૧૧૩ વિદ્યાર્થીના પ્રવેશ થયા છે.ડિપ્લોમા ઈજનેરીની પ્રવેશ પ્રક્રિયા પૂર્ણ થઈ ગઈ છે અને પ્રવેશ પ્રક્રિયાને અંતે ખાનગી કોલેજોમાં ૧૪ હજાર જેટલી અને સરકારી-ગ્રાન્ટેડ કોલેજોમાં ૫ હજાર જેટલી બેઠકો ખાલી રહી છે. ધો.૧૦ની બોર્ડ પરીક્ષા રદ કરાતા આ વર્ષે માસ પ્રમોશન આપવામા આવ્યુ હતુ અને જેમાં … Read more

બંને જિલ્લામાં પવન અને ઝરઝર વરસાદની સાથે ઠંડીનો ભારે પ્રકોપ

[ad_1] મોડાસા,તા.2 રાજયભરમાં વેસ્ટર્ન ડિસ્ટબન્સની વ્યાપક અસરો વચ્ચે હેમંત ઋતુમાં વર્ષાઋતુ જેવી સ્થિતિ સર્જાઈ છે. લો પ્રેશરની ભારે અસરોને લઈ અરવલ્લી અને સાબરકાંઠા  જિલ્લામાં છેલ્લા બે દિવસથી છવાયેલા ઘનઘોર વાદળછાયા વાતાવરણ વચ્ચે ઝરમરીયો વરસાદ વરસી રહયો છે. લઘુત્તમ તાપમાનનો પારો ગગડતાં લોકો વરસાદ અને ઠંડીમાં ઠુંઠવાઈ રહયા છે. ત્યારે ઓમિક્રોનની આફતે વચ્ચે માવઠાના મારથી સૌથી … Read more

error: Content is protected !!