Breaking News
વાપી મનપા ચૂંટણી માં ભાજપે માળખાકીય વિકાસના વાયદા સાથે જાહેર કર્યો ચૂંટણી ઢંઢેરો શિક્ષણ દ્વારા જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓના જીવનમાં પ્રકાશ રેલાવવાનો પ્રયાસ: કેપી ગ્રુપ અને પીપી સવાણી યુનિવર્સિટી દ્વારા ઉર્જાનૂર સ્કોલરશીપ શરૂ કરાય વાપી મહા નગરપાલિકાની ચૂંટણી માટે કોંગ્રેસે  ચૂંટણી ઢંઢેરો જાહેર કર્યો  શ્રીમદ્ રાજચંદ્ર વિદ્યાપીઠ અને GBRC, ગાંધીનગર વચ્ચે ઐતિહાસિક MoU નિર્ધુમ ચુલ્હા ના સફળ અને લાભદાયક વિતરણ બાદ કપરાડા જેવા અંતરિયાળ વિસ્તારમાં તાલુકા પંચાયત સભ્ય કુંજાલી પટેલ દ્વારા બાયો-ગેસ પ્લાન્ટ નું વિતરણ. કપરાડા કુંભઘાટ અકસ્માત : મૃતકોના વારસદારોને રૂ. ૨૮ લાખની સહાયનું પ્રમાણપત્ર વિતરણ

અમદાવાદ શહેરના ૩૫ કરોડના રોડ રીસરફેસના કામોની ત્રણ કોન્ટ્રાકટર વચ્ચે લહાણી કરી દેવાઈ

[ad_1] અમદાવાદ,મંગળવાર,30 નવેમ્બર,2021 અમદાવાદ શહેરના તૂટેલા રસ્તાઓને રીસરફેસ કરવા મામલે રોડ કમિટીમાં મંજુરી માટે મુકવામાં આવેલી કોન્ટ્રાકટરો તરફથી મુકવામાં આવેલી ચાર પૈકી ૩૫ કરોડની ત્રણ દરખાસ્તો વીસ ટકાથી વધુ ભાવ કોન્ટ્રાકટરોએ માંગ્યો હોવા છતાં મંજુર કરી સત્તાધીશોએ કોન્ટ્રાકટરોની શરણાગતિ સ્વીકારી લીધી છે.બુધવારે મળનારી રીક્રીએશન કમિટીની બેઠકમાં નિકોલનો એમ્યુઝમેન્ટ પાર્ક ૩૨૭ દિવસ બંધ રહ્યો હોવા છતાં … Read more

થરાદના મિયાલ પેટ્રોલપંપ પર મધરાત્રે રિવોલ્વરની અણીએ 5.70 લાખની લૂંટ

[ad_1] વાવ, થરાદ તા.30 બનાસકાંઠા જિલ્લાના થરાદ-સાંચોર હાઈવે પરના મિયાલ ગામ નજીકના પેટ્રોલપંપ ઉપર ગત મધરાતે ચાર શખસોએ ગાડીમાં આવી રિવોલ્વરની અણીએ  અધ..ધ..ધ..રૃ.૫.૭૦ લાખની રકમની લૂંટ ચલાવી અંધારામાં ઓગળી ગયા હતા. બનાવની જાણ થતાં થરાદ પોલીસ, એલસીબી ટીમ સહિતનો કાફલો મારતી ગાડીએ ઘટનાસ્થળે દોડી ગયો હતો અને લૂંટારૃ શખસોના સગડ મેળવવા તપાસ હાથ ધરી હતી. … Read more

મંડવાલની પરિણીતાએ સાસરિયાના ત્રાસથી કંટાળી ઝેરી દવા પી જીવન ટૂંકાવ્યું

[ad_1] હિંમતનગર તા. 30 ઉદેપુર જીલ્લાના કોટડા છાવણી તાલુકાના મંડવાલ ગામની પરણીતાએ પતિ સહિત સાસરીયાઓ દ્વારા ખોટો વ્હેમ રાખી શારીરીક માનસિક ત્રાસ ગુજારાતા હિંમતનગર તાલુકાના ગઢા ગામમાં ઘાસમાં છાટવાની દવા પીધા બાદ મરણ જતા પરણીતાના પિતાએ પતિ સહિત સાસરીયાઓ વિરૂધ્ધ મરણ જવા સુધીના દુષ્પેરણ અંતર્ગત હિંમતનગર ગ્રામ્ય પોલીસ મથકે ફરીયાદ નોંધાવતા પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ … Read more

શામળાજી પાસે સેવાલીયા પોલીસની કસ્ટડીમાંથી આરોપી પોલીસને ધક્કો મારીને ભાગી છૂટયો

[ad_1] મોડાસા,તા.30 શામળાજી- મોડાસા માર્ગ પરના ભવાનપુર ગામની સીમમાંથી પસાર થતી સેવાલીયા જિ.ખેડાની પોલીસની ગાડીમાંથી પ્રોહીબીશનના ગુનાનો આરોપી પોલીસ કોન્સ્ટેબલને ધક્કો મારી ભાગી જતાં ચકચાર મચી હતી. આ આરોપીને સાથે રાખી પોલીસ ટીમ વધુ તપાસ અર્થે હરીયાણાથી પરત ફરી રહી હતી.ત્યારે  શામળાજી નજીક બનેલા આ બનાવથી ખેડા પોલીસની કામગીરી સામે પ્રશ્નો ઉઠયા છે. જયારે આ … Read more

error: Content is protected !!