Breaking News
ધરમપુર ખાતે  શ્રી  રામકૃષ્ણ મંદિરનો ઉદ્ઘાટન અને લોકાર્પણ સમારોહ સંપન્ન – વાપી મનપા ચૂંટણી માં ભાજપે માળખાકીય વિકાસના વાયદા સાથે જાહેર કર્યો ચૂંટણી ઢંઢેરો શિક્ષણ દ્વારા જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓના જીવનમાં પ્રકાશ રેલાવવાનો પ્રયાસ: કેપી ગ્રુપ અને પીપી સવાણી યુનિવર્સિટી દ્વારા ઉર્જાનૂર સ્કોલરશીપ શરૂ કરાય વાપી મહા નગરપાલિકાની ચૂંટણી માટે કોંગ્રેસે  ચૂંટણી ઢંઢેરો જાહેર કર્યો  શ્રીમદ્ રાજચંદ્ર વિદ્યાપીઠ અને GBRC, ગાંધીનગર વચ્ચે ઐતિહાસિક MoU નિર્ધુમ ચુલ્હા ના સફળ અને લાભદાયક વિતરણ બાદ કપરાડા જેવા અંતરિયાળ વિસ્તારમાં તાલુકા પંચાયત સભ્ય કુંજાલી પટેલ દ્વારા બાયો-ગેસ પ્લાન્ટ નું વિતરણ.

લગ્નસરાની સીઝન પૂર બહાર ખીલતા ગુલાબ-ગલગોટાના ભાવમાં વધારો

On: December 3, 2021 1:33 AM
Share this article:

Whatsapp Channel

Join Now

Telegram Group

Join Now

[ad_1]

ભુજ, ગુરૃવાર

ભુજ સહિત સમગ્ર કચ્છ જિલ્લામાં લગ્નસરાની સીઝન પુરબહાર ખીલી છે. હવે માત્ર સારા પ્રસંગો માટે ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે ફૂલોના ભાવ ઉંચકાઈને બમણા થઈ જવા પામ્યા છે. કચ્છના શહેરી વિસ્તારોની બજારોમાં ગુલાબ, ગલગોટા, સેવંતી, જરબેરા અને ડચ ગુલાબ જેવા ફૂલોની માંગમાં વાધારો થતા ભાવમાં પણ વાધારો થયો હોવાનું વેપારીઓ જણાવી રહ્યા છે.

આ અંગે ફુલના વેપારીઓના કહેવા મુજબ ગુલાબ અને ગલગોટાનું ઉત્પાદન સૃથાનિકે થતું હોઈ પાછોતરા વરસાદ પછી ફાલ ખૂબ ઉતરી રહ્યો છે. છતાં માંગના કારણે ભાવમાં વાધારો છે. દેશી ગુલાબનો ભાવ રૃા. ૧પ૦ પ્રતિકિલો ચાલી રહ્યો છે. એ જ રીતે ગલગોટા રૃા. પ૦-૬૦માં મળે છે. જ્યારે સેવંતીના ભાવ રૃા. ૧પ૦ બોલાઈ રહ્યા છે. અત્રે ઉલ્લેખનીય છે સામાન્ય દિવસોમાં આવા ભાવ નાથી હોતા.

કચ્છમાં લગ્નગાળામાં જરબેરા અને ડચ ગુલાબની માંગ રહેતા બહારાથી મંગાવવા પડે છે. જો કે લગ્નવાડી, પાર્ટી પ્લોટ અને લગ્નહોલમાં  ડમી કરતા કુદરતી ફૂલોનો વપરાશ પણ કરનારા લોકોની સંખ્યા વાધી રહી છે. ફુલોના ધંધાર્થીઓના કહેવા મુજબ બે વર્ષ બાદ સરકાર દ્વારા વધુ છૂટછાટ મળતા આ વ્યવસાયમાં તેજી આવી છે. ઉપરાંત હાલમાં ધાર્મિક આયોજનો પણ વધુ થતા હોઈ ફુલોની માંગમાં વાધારો થયો છે. જો કે કોરોનાની બીજી લહેરમાં ધાર્મિક-સામાજિક કાર્યક્રમો મુલત્વી રાખવામાં આવ્યા હતા. ત્યારે ધંધો લગભગ ઠપ થઈ ગયો હતો અને વેચાણ પણ સૃથગિત હતું. આવા સંજોગોમાં ફુલ બગડી જવાની કે ધંધાર્થીઓને નુકશાન થવાની ઘટનાઓ પણ બની હતી. જો કે ચાલુ વર્ષના આ અંતિમ માસમાં કચ્છમાં ધાર્મિક, સામાજિક, રાજકીય કાર્યક્રમો દરમિયાન ફુલોની માંગ વાધતા વેપારમાં તેજી આવી છે.

[ad_2]

Source link

व्हाट्सएप से जुड़ें

अभी जुड़ें

टेलीग्राम से जुड़ें

अभी जुड़ें

इंस्टाग्राम से जुड़ें

अभी जुड़ें

यह भी पढ़ें

વાપીમાં પાણીની પાઈપલાઈન તૂટતાં રસ્તા પર પાણી ભરાયું, વાહનચાલકો પરેશાન

ધરમપુર ખાતે  શ્રી  રામકૃષ્ણ મંદિરનો ઉદ્ઘાટન અને લોકાર્પણ સમારોહ સંપન્ન –

શિક્ષણ દ્વારા જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓના જીવનમાં પ્રકાશ રેલાવવાનો પ્રયાસ: કેપી ગ્રુપ અને પીપી સવાણી યુનિવર્સિટી દ્વારા ઉર્જાનૂર સ્કોલરશીપ શરૂ કરાય

ગાંધીનગરમાં બ્રાહ્મણ અડવોકેટ ક્લબનો ભવ્ય શુભારંભ સ્થાપક અધ્યક્ષ એડવોકેટ બી. આર. શર્માની આગેવાનીમાં ઐતિહાસિક પહેલ

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ ના સંસ્કારોથી ઘડાયેલ હર્ષિત દેસાઈ ગુજરાત પ્રદેશ યુવા મોરચાના ‘ખેલો ભારત (રમતગમત)’ સેલના સહ-કન્વીનર તરીકે નિયુક્ત

શ્રીમદ્ રાજચંદ્ર વિદ્યાપીઠ અને GBRC, ગાંધીનગર વચ્ચે ઐતિહાસિક MoU

error: Content is protected !!