Breaking News
ધરમપુર ખાતે  શ્રી  રામકૃષ્ણ મંદિરનો ઉદ્ઘાટન અને લોકાર્પણ સમારોહ સંપન્ન – વાપી મનપા ચૂંટણી માં ભાજપે માળખાકીય વિકાસના વાયદા સાથે જાહેર કર્યો ચૂંટણી ઢંઢેરો શિક્ષણ દ્વારા જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓના જીવનમાં પ્રકાશ રેલાવવાનો પ્રયાસ: કેપી ગ્રુપ અને પીપી સવાણી યુનિવર્સિટી દ્વારા ઉર્જાનૂર સ્કોલરશીપ શરૂ કરાય વાપી મહા નગરપાલિકાની ચૂંટણી માટે કોંગ્રેસે  ચૂંટણી ઢંઢેરો જાહેર કર્યો  શ્રીમદ્ રાજચંદ્ર વિદ્યાપીઠ અને GBRC, ગાંધીનગર વચ્ચે ઐતિહાસિક MoU નિર્ધુમ ચુલ્હા ના સફળ અને લાભદાયક વિતરણ બાદ કપરાડા જેવા અંતરિયાળ વિસ્તારમાં તાલુકા પંચાયત સભ્ય કુંજાલી પટેલ દ્વારા બાયો-ગેસ પ્લાન્ટ નું વિતરણ.

ઉત્તર ગુજરાતમાં સૂર્યનારાયણ બીજા દી'એ પણ વાદળો પાછળ ઢંકાયા

[ad_1] મહેસાણા, તા.2 અરબી સમુદ્રમાં સર્જાયેલી લો પ્રેસર સીસ્ટમના કારણે હવામાન ખાતાએ કરેલી આગાહી મુજબ છેલ્લાં બે દિવસથી વાતાવરણમાં પલટો આવ્યો છે. મહેસાણા જિલ્લા સહિત ઉત્તર ગુજરાતમાં ભરશિયાળે ફુલગુલાબી ઠંડીની સાથે કારતક માસમાં અષાઢી માહોલ સર્જાયો છે. આજે બીજા દિવસે પણ આકાશમાં ગોરંભાયેલાં વાદળોની પછીતે સૂર્યનારાયણ ઢંકાઈ ગયા હતા.  આખો દિવસ ધાબડીયા વાતાવરણમાં લોકોએ ઠંડીનો … Read more

કડીમાં જવેલર્સની દુકાનમાંથી ૨ કિલો ચાંદીના ઘરેણાં ચોરાયા

[ad_1] કડી,તા.2 કડી શહેરમાં બુધવારની રાત્રિએ તસ્કરોએ અંધકાર તેમજ પોલીસના નબળા પેટ્રોલિંગ નો લાભ લઇ ગાંધીચોક માં આવેલ શક્તિ કો ઓપરેટીવ લિમિટેડ ના તાળાં તોડવાનો પ્રયાસ કર્યો હતા. જયારેે જૂની મામલતદાર કચેરી નજીક આવેલ એક જવેલર્સ ની દુકાનના તાળાં તોડી આશરે ૨ કિલો ચાંદીના દાગીના તેમજ રોકડ રકમ ઉઠાવી ફરાર થઈ ગયા હતા. કડી શહેરમાં … Read more

ગુજરાતમાં સતત બીજા દિવસે ૧૦૦ તાલુકામાં માવઠું : ૨ ઈંચ સુધી વરસાદ

[ad_1] અમદાવાદ, ગુરુવાર વેસ્ટર્ન ડિર્સ્ટબન્સની અસરને પગલે ગુજરાતના મોટાભાગના સ્થળે સતત બીજા દિવસે ભરશિયાળે ચોમાસા જેવો માહોલ રહ્યો હતો. રાજ્યના ૧૦૦ તાલુકામાં માવઠું પડયું હતું અને તેમાંથી પાંચ તાલુકામાં ૧ ઈંચથી વધુ વરસાદ નોંધાયો હતો. હવામાન વિભાગની આગાહી અનુસાર રાજ્યના અનેક સ્થળોએ હજુ આગામી બે દિવસ વરસાદી માહોલ રહેશે અને આવતીકાલે પંચમહાલ, દાહોદ, છોટા ઉદેપુર, … Read more

જયપુરની હોટલમાં મુંબઈના દંપતીના રૂ.2 કરોડના એન્ટિક દાગીના ચોરનાર ઝબ્બે

[ad_1] – વાપીનો રીઢો ચોર વેપારી તરીકે પાંચ દિવસ ફાઈવસ્ટાર હોટલમાં રોકાયો હતો – જુઠ્ઠું બોલી ચાવીથી રૂમ અને લોકર પણ ખોલાવી દીધું હતું સુરત, : રાજસ્થાનના જયપુરની ફાઈવ સ્ટાર હોટલમાં પાંચ દિવસ અગાઉ વેપારી તરીકે રોકાઈ મુંબઈના દંપત્તિના રૂમમાંથી રૂ.2 કરોડના એન્ટીક દાગીના ચોરનાર વાપીના રીઢા ચોરને સુરત ક્રાઈમ બ્રાન્ચ અને જયપુર પોલીસે સુરતના … Read more

અમદાવાદમાં પવન સાથે વરસાદી વાતાવરણથી જનજીવન પ્રભાવિત

[ad_1] અમદાવાદ,ગુરુવાર,2 ડિસેમ્બર,2021 અપરએર સરકયુલેશન સિસ્ટમને પગલે અમદાવાદ શહેરમાં ભર શિયાળે વરસાદી માહોલ છવાયેલો જોવા મળ્યો છે.સૂસવાટા મારતા ઠંડા પવન સાથે સતત ઝરમર વરસાદથી શહેરીજનો ધુ્રજી ઉઠયા હતા.સાંજ પડતા જ ટ્રાફિકથી ધમધમતા શહેરના વિવિધ રસ્તાઆ ઉપરે લોકો અને વાહનોની ચહલ પહલ ઓછી થઈ જતા સૂના થયેલા જોવા મળી રહ્યા હતા.ઝરમર વરસાદ અને રસ્તા ઉપર પડેલી … Read more

દક્ષિણ ગુજરાતમાં સતત બીજા દિવસે તમામ તાલુકાઓમાં બે ઇંચ વરસાદ

[ad_1] – સુરત, નવસારી, ડાંગ, વલસાડ, તાપી જિલ્લામાં જળબંબોળ જેવી સ્થિતિઃ ડાંગમાં ભારે પવનથી ઘરોના પતરા ઉડયા – 24 કલાકમાં સુરત શહેરમાં સરેરાશ 2.6 ઇંચ વરસાદ ખાબકી ગયો         સુરત વેસ્ટર્ન ડિસ્ટબર્ન્સની અસરથી સુરત સહિત સમગ્ર દક્ષિણ ગુજરાતમાં ચોમાસું બેઠું હોય તેવો માહોલ સતત બીજા દિવસે જોવા મળ્યો હતો. સુરત, નવસારી, વલસાડ, … Read more

જામનગરમાં ઓમિક્રોન વેરિયન્ટનો શંકાસ્પદ કેસ, રિપોર્ટ પૂણે મોકલાયો

[ad_1] નવા વાઇરસનો પ્રથમ ચિંતાજનક શંકાસ્પદ કેસ આફ્રિકન દેશ ઝિમ્બાબ્વેથી વાયા દુબઇથી જામનગર પહોંચેલા 72 વર્ષના દર્દીને અલગ વોર્ડમાં દાખલ જામનગર : જામનગરની સરકારી જી.જી. હોસ્પિટલમાં બે દિવસ પહેલા કોરોનાની સારવાર માટે દાખલ થયેલા 72 વર્ષીય વૃદ્ધ દર્દી કે જેનો આજે કોરોના પોઝિટિવ રિપોર્ટ મળ્યો છે. જે દર્દી આફ્રિકન દેશમાંથી વાયા દુબઈ થઈને જામનગર પહોંચ્યા … Read more

નવા વેરિયન્ટ ઓમિક્રોનને પગલે કાઇટ ફેસ્ટિવલ પર સંકટ

[ad_1] ગુજરાત ટુરિઝમની વેઇટ એન્ડ વૉચની નીતિ  રિવરફ્રન્ટ પર યોજાતા કાઇટ ફેસ્ટિવલમાં વિદેશી પતંગબાજો ગુજરાત આવવાનું  ટાળે તેવી સંભાવના    અમદાવાદ : આખરે નવા વેરિયન્ટ ઓેમિક્રોને ભારતમાં પ્રવેશ કરી લીધો છે. એમિક્રોનની એન્ટ્રીને પગલે  વાઇબ્રન્ટ ગુજરાત સમિટ પર તો સંકટ  સર્જાયુ છે ત્યારે હવે રિવરફ્રન્ટ પર યોજાનારા કાઇટ ફેસ્ટિવલને ગ્રહણ લાગી શકે છે. દર વર્ષે … Read more

તરસાલીમાં ગાંજો વેચતો આરોપી પકડાયોઃ ૬૬૬ ગ્રામ ગાંજો કબજે

[ad_1]  વડોદરા,તરસાલી સુશેન રોડ પર બાઇક લઇને ઉભા રહી ગાંજો વેચતા આરોપીને મકરપુરા પોલીસે ઝડપી પાડયો છે. મકરપુરા પોલીસનો સ્ટાફ ગઇકાલે વિસ્તારમાં  પેટ્રોલિંગમાં હતો.તે દરમિયાન માહિતી મળી હતી કે, રફીક હનીફભાઇ મકરાણી (રહે.ઘાઘરેટિયા) તરસાલી સુશેન રોડ પર બાઇક લઇને ઉભો છે,અને માદક પદાર્થનું વેચાણ કરે છે.જેથી,પોલીસની ટીમે ઉપરોક્ત સ્થળે જઇને તપાસ કરતા તરસાલી સુશેન રોડ … Read more

ભાવનગર મંડળના તમામ પ્રવાસન સ્થાનકોને ભારત ગૌરવ ટ્રેન જોડશે

[ad_1] ભાવનગર ભાવનગર મંડળના તમામ પ્રવાસન સ્થાનકોને જોડવા અને પ્રવાસનને પ્રોત્સાહન મળી રહે તે હેતુથી રેલવેએ ભારત ગૌરવ ટ્રેન ચલાવવાનો નિર્ણય કર્યો છે.  ભાવનગર ડિવિઝનના સિનિયર ડિવિઝનલ કોમશયલ મેનેજરે જણાવ્યું હતું કે, ભાવનગર રેલવે ડિવિઝન હેઠળના પર્યટન સ્થળો પાલિતાણા, સોમનાથ, દીવ, સાસણ ગીર, જૂનાગઢ અને પોરબંદરને ભારત ગૌરવ ટ્રેન દ્વારા દેશના અન્ય ભાગો સાથે જોડીને … Read more

error: Content is protected !!